મુંબઇ : પત્નિ અને લોકપ્રિય અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની સાથે કોઇ પણ પ્રકારના મતભેદો અને તકરાર હોવાના હેવાલને પતિ અભિષેક બચ્ચને રદિયો આપ્યો છે. અભિષેકે કહ્યુ છે કે તમામ હેવાલ પાયાવગરના છે. મિડિયામાં પ્રકાશિત થયેલા હેવાલ આધારવગરના હોવાની વાત કરીને અભિષેકે વધારે ચર્ચા ન ફેલાય તે હેતુથી આ ખુલાસો કર્યો છે. હાલમાં જ અભિષેક બચ્ચન પોતાની […]

Read More

મુંબઇ : ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સોનમ કપુરને લઇને ફિલ્મ બનાવવાની તૈયારી કરી ચુક્યા છે. આ ફિલ્મનુ નામ એક લડકી કો દેખા તો એસા લગા રાખવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુની બહેન શૈલી ચોપડા નિર્દેશન કરનાર છે. આ સંબંધમાં વાત કરતા વિધુ વિનોદ ચોપડાએ વિગત આપતા કહ્યુ […]

Read More

મુંબઇ : બોલિવુડમાં નવી નવી ફ્રેશ જોડીને ચમકાવવાની પરંપરા હાલમાં ચાલી રહી છે. હવે બજાર નામની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સેફ અલી ખાન અને ખુબસુરત ચિત્રાંગદાની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મને ચોથી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં જોરદારરીતે ઝડપથી ચાલી રહ્યુ છે. મુંબઇની કમલા મિલ્સમાં શુટિંગ કરવામાં આવી રહ્યુ […]

Read More

મુંબઇ : રણવીર સિંહને પ્રથમ વખત એક શાનદાર એક્શન ફિલ્મ સિમ્બા હાથ લાગી છે. આ ફિલ્મનુ શુટિંગ જોરદાર રીતે ચાલી રહ્યુ છે. ફિલ્મને ૨૮મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. રોહિત શેટ્ટીની એક્શનથી ભરપુર ફિલ્મ મળતા રણવીર ભારે ખુશ છે. ફિલ્મ સિમ્બાને લઇને તૈયારીમાં રણવીર સિંહ પહેલાથી જ લાગી ગયો છે. એક્શન સિક્વન્સ […]

Read More

મુંબઇ : હજુ સુધી તાપ્સી પન્નુની મોટા ભાગની ફિલ્મો બોલિવુડમાં સુપરહિટ રહી છે. પિંક અને નામ શબાનામાં શાનદાર ભૂમિકા અદા કર્યા બાદ તાપ્સીની ચર્ચા બોલિવુડમાં જોવા મળે છે. તેની પાસે શાનદાર અને મોટી ફિલ્મો આવી રહી છે. પોતાની વાત સ્પષ્ટરીતે રજૂ કરવામાં વિશ્વાસ ધરાવનાર તાપ્સી માને છે કે બોલિવુડામાં કોઇ પણ અભિનેત્રી માટે ત્રણેય ખાન […]

Read More

મુંબઇ : રણબીર કપુર અભિનિત ફિલ્મ સંજુ બોક્સ ઓફિસ પર એકપછી એક નવા રેકોર્ડ સર્જી રહી છે. આ ફિલ્મની કમાણી હવે વિશ્વભરમાં ૫૦૦.૪૩ કરોડ સુધી પહોંચી ગઇ છે. જ્યારે એકલા ભારતમાં આ ફિલ્મની કમાણી ૩૦૦ કરોડથી વધારે થઇ ગઇ છે. હજુ ફિલ્મને ચાહકો પસંદ કરી રહ્યા છે. જેથી ફિલ્મ હજુ નવા આંકડા સુધી પહોંચી શકે […]

Read More

જોન અબ્રાહમ ‘મદ્રાસ કેફે’ અને ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’ જેવા ગંભીર મુદ્દા પર બનેલી ફિલ્મ જેટલી સરળતાથી કરે છે એટલી જ સહજતાથી ‘વેલકમ બેક’, ‘ઢિશૂમ’ અને ‘ફોર્સ’ જેવી મસાલા ફિલ્મ પણ કરી શકે છે. કરિયરની પહેલી ફિલ્મ ‘જિસ્મ’ માટે સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો ફિલ્મ ફેર એવોર્ડ મેળવ્યા છતાં પણ ‘ધૂમ’માં તેના નેગેટિવ રોલને છોડીને કોઇ […]

Read More

65મી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં, બોની કપૂર ગુરુવારે તેમની પુત્રી જાહ્નવી કપૂર સાથે આવ્યા હતા. સમારંભમાં, શ્રીદેવીને તેણીની છેલ્લી ફિલ્મ ‘મોમ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શ્રીદેવી વતી, તેમના પરિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવેલો આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સમારંભમાં, શ્રીદેવીની પુત્રી જાહ્નવી તેની માતાની સાડીમાં પહોંચી હતી. તે આ સાડીમાં […]

Read More

બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મ કભી ખુશી કભી ગમની ટીવી રિમેક બનાવવા માટે બાલીજી ફિલ્મની માલિકન તેમજ પ્રોડ્યુસર એકતા કપૂરે જાહેરાત કરી છે. આ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચને બહુ જ મહત્ત્તવનો રોલ ભજવ્યો હતો. ત્યારે તેમના દમદાર કેરેક્ટરની સામે લીડ એક્ટર શાહરૂખ ખાન પણ ફિક્કા પડી ગયા હતા. આ કારણે એકતા કપૂર સામે સૌથી મોટો પ્રશ્ન એ […]

Read More