મુંબઇ : બોલિવુડની સાહસી અને ટિકા ટિપ્પણી કરવામાં સૌથી આગળ રહેલી અભિનેત્રી કંગના રાણાવતે દેશની સંવેદનશીલ સમસ્યાઓ પર મૌન રહેનાર ટોપ કલાકારોની જોરદાર ઝાટકણી કાઢી છે. કંગના સાફ શબ્દોમાં કહે છે કે પ્રજાએ તમને સુપરસ્ટાર્સની ખુરશી પર એટલા માટે બેસાડ્યા નથી કે તમે માત્ર તમારી સુવિધાના મુદ્દા પર જ વાત કરો. કંગના કહે છે કે […]

Read More

મુંબઇઃ ફિલ્મ રાજનીતિમાં સાથે કામ કરી ચુકેલા અભિનેતા અજય દેવગન અને રણબીર કપુર ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે સોનુ કે ટીટુની સ્વીટી નામની ફિલ્મ બનાવી ચુકેલા નિર્દેશક લવ રંજન હવે નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં અજય દેવગન અને રણબીર કપુર સાથે નજરે પડનાર છે. રણબીરે […]

Read More

મુંબઇ : આલિયા ભટ્ટ અને રણબીર કપુરના પ્રેમ સંબંધોને લઇને તમામ લોકો માહિતી ધરાવે છે અને તેમની વચ્ચે કેમિસ્ટ્રીથી તમામ ચાહકો પ્રભાવિત પણ છે. બંને પોતે પણ અનેક વખત એકબીજા પ્રત્યે પ્રેમની કબુલાત કરી ચુક્યા છે. ભલે રણબીર કપુર હવે મોડેથી પ્રેમ અંગેની કબુલાત કરે છે પરંતુ આલિયા ભટ્ટ તો પહેલાથી જ રણબીર કપુરને ખુબ […]

Read More

મુંબઇ : પત્નિ અને લોકપ્રિય અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની સાથે કોઇ પણ પ્રકારના મતભેદો અને તકરાર હોવાના હેવાલને પતિ અભિષેક બચ્ચને રદિયો આપ્યો છે. અભિષેકે કહ્યુ છે કે તમામ હેવાલ પાયાવગરના છે. મિડિયામાં પ્રકાશિત થયેલા હેવાલ આધારવગરના હોવાની વાત કરીને અભિષેકે વધારે ચર્ચા ન ફેલાય તે હેતુથી આ ખુલાસો કર્યો છે. હાલમાં જ અભિષેક બચ્ચન પોતાની […]

Read More

મુંબઇ : ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સોનમ કપુરને લઇને ફિલ્મ બનાવવાની તૈયારી કરી ચુક્યા છે. આ ફિલ્મનુ નામ એક લડકી કો દેખા તો એસા લગા રાખવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુની બહેન શૈલી ચોપડા નિર્દેશન કરનાર છે. આ સંબંધમાં વાત કરતા વિધુ વિનોદ ચોપડાએ વિગત આપતા કહ્યુ […]

Read More

મુંબઇ : બોલિવુડમાં નવી નવી ફ્રેશ જોડીને ચમકાવવાની પરંપરા હાલમાં ચાલી રહી છે. હવે બજાર નામની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સેફ અલી ખાન અને ખુબસુરત ચિત્રાંગદાની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મને ચોથી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં જોરદારરીતે ઝડપથી ચાલી રહ્યુ છે. મુંબઇની કમલા મિલ્સમાં શુટિંગ કરવામાં આવી રહ્યુ […]

Read More

મુંબઇ : રણવીર સિંહને પ્રથમ વખત એક શાનદાર એક્શન ફિલ્મ સિમ્બા હાથ લાગી છે. આ ફિલ્મનુ શુટિંગ જોરદાર રીતે ચાલી રહ્યુ છે. ફિલ્મને ૨૮મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. રોહિત શેટ્ટીની એક્શનથી ભરપુર ફિલ્મ મળતા રણવીર ભારે ખુશ છે. ફિલ્મ સિમ્બાને લઇને તૈયારીમાં રણવીર સિંહ પહેલાથી જ લાગી ગયો છે. એક્શન સિક્વન્સ […]

Read More

મુંબઇ : હજુ સુધી તાપ્સી પન્નુની મોટા ભાગની ફિલ્મો બોલિવુડમાં સુપરહિટ રહી છે. પિંક અને નામ શબાનામાં શાનદાર ભૂમિકા અદા કર્યા બાદ તાપ્સીની ચર્ચા બોલિવુડમાં જોવા મળે છે. તેની પાસે શાનદાર અને મોટી ફિલ્મો આવી રહી છે. પોતાની વાત સ્પષ્ટરીતે રજૂ કરવામાં વિશ્વાસ ધરાવનાર તાપ્સી માને છે કે બોલિવુડામાં કોઇ પણ અભિનેત્રી માટે ત્રણેય ખાન […]

Read More

મુંબઇ : રણબીર કપુર અભિનિત ફિલ્મ સંજુ બોક્સ ઓફિસ પર એકપછી એક નવા રેકોર્ડ સર્જી રહી છે. આ ફિલ્મની કમાણી હવે વિશ્વભરમાં ૫૦૦.૪૩ કરોડ સુધી પહોંચી ગઇ છે. જ્યારે એકલા ભારતમાં આ ફિલ્મની કમાણી ૩૦૦ કરોડથી વધારે થઇ ગઇ છે. હજુ ફિલ્મને ચાહકો પસંદ કરી રહ્યા છે. જેથી ફિલ્મ હજુ નવા આંકડા સુધી પહોંચી શકે […]

Read More