મુંબઇ : બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચને સંજય લીલા સાથે કોઇ ફિલ્મમાં કામ કરી રહી હોવાના હેવાલને રદિયો આપ્યો છે. એશે કહ્યુ છે કે આ પ્રકારના મિડિયા હેવાલ ખોટા છે. સંજય લીલા પદ્માવતિ ફિલ્મ બાદ નવા પ્રોજેક્ટ પર વિચારણા કરી રહ્યા છે. સલમાન સાથે પણ વાત થઇ હોવાના હેવાલ મળ્યા છે. જો કે કોઇ બાબત નક્કી […]

Read More

મુંબઇ :બોલિવુડની લોકપ્રિય અબિનેત્રી કરીના કપુરે આજે તેના ૩૮માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેના જન્મદિવસની ઉજવણી કરવામાં તમામ પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ રહ્યા હતા. રાત્રે ૧૨ વાગે જ તેના જન્મદિવસની ઉજણી કરવામાં આવી હતી. કરીના કપુરના જન્મદિવસે પાર્ટી કરવામાં આવી હતી. જેના વિડિયો અને ફોટો વાયરલ કરવામાં આવ્યા છે. ૨૦મી સપ્ટેમ્બરના દિવસે રાત્રે […]

Read More

મુંબઇ : આલિયા ભટ્ટે એકાએક ફિલ્મમાં કામ કરવા માટે પોતાની ફીને વધારી દેતા નિર્માતા નિર્દેશકોની પરેશાની વધી ગઇ છે. કારણ કે આલિયાને ફિલ્મમાં લેવા માટે હવે તેમને વધારે નાણા ખર્ચ કરવા પડશે. હાલના દિવસોમાં બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી આલિયાા ભટ્ટ ઉજવણી કરી રહી છે. તેમની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ રાજી બોક્સ ઓફિસ પર […]

Read More

મુંબઇ : સલમાન ખાનની સાથે ભારત ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કર્યા બાદ હવે પ્રિયંકા ચોપડા કેટલીક નવી હિન્દી ફિલ્મ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે એથલિટ પીટી ઉષા પર બનનાર ફિલ્મમાં કામ કરી શકે છે. તમામ લોકો જાણે છે કે પ્રિયંકા ચોપડા પહેલા બોક્સર મેરી કોમની લાઇફ પર બનેલી ફિલ્મમાં કરી ચુકી છે. ફિલ્મમાં તે […]

Read More

મુંબઇ : સેક્સી અને દેખાવડી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. તેની એક ફિલ્મ હાલમાં પાકિસ્તાનમાં રજૂ કરવામાં આવ્યા બાદ બીજી પાકિસ્તાની ફિલ્મની રજૂઆતની તારીખને આગળ વધારી દેવામાં આવી છે. મોલા જટ્ટ-૨ નામની ફિલ્મ આગામી વર્ષે ચોથી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. પહેલા આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૧૮માં રજૂ કરવાની યોજના […]

Read More

મુંબઇ : બોલિવુડની લોકપ્રિય સ્ટાર અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ લાંબા સમય બાદ ફરી એકવાર દક્ષિણ ભારતની ફિલ્મમાં નજરે પડવા જઇ રહી છે. તે સુપર સ્ટાર અભિનેતા અને હાલમાં સૌથી વધારે નાણાં મેળવતા રવિ તેજા સાથે કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મનુ નિર્માણ હવે પૂર્ણ થવા આવ્યુ છે. આ અમર અકબર એન્થની નામની ફિલ્મ પાંચમી ઓક્ટોબરના […]

Read More

મુંબઇ : ૯૦ના દશકની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડનનુ કહેવુ છે કે તેને હાલમાં એકપછી એક સારી મોટી ફિલ્મોની ઓફર મળી રહી છે. પરંતુ તે લાઇફના આ તબક્કામાં હવે એવી ફિલ્મ કરવા માંગે છે જેને કારણે તેને તમામ ચાહકો યાદ રાખે.તેનુ કહેવુ છે કે તે વિતેલા વર્ષોમાં જે ફિલ્મો કરી ચુકી છે તે પણ સારી હતી અને […]

Read More

મુંબઇ : નિર્માતા સાજિદ નડિયાદવાળાની પોતાની કોમેડી ફિલ્મ સિરિઝ હાઉસફુલની આગામી કડી હવે વર્ષ ૨૦૧૯માં દિવાળી પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઉસફુલ-૪ ફિલ્મ દિવાળી ૨૦૧૯ પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા આને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મના કલાકારોને પહેલાની સિરિઝમાંથી જ રિપિટ કરવામાં આવી રહ્યા છે. અક્ષય કુમાર અને રિતેશ […]

Read More

મુંબઇ : છેલ્લા કેટલાક દિવસોથી મિડિયા અને સોશિયલ મિડિયા પર છવાયેલી પ્રિયંકા ચોપડા રિતિક રોશન સાથે કૃષ-૪ ફિલ્મમાં કામ કરવા માટે સહમત થઇ ગઇ છે. તેની પાસે આ ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે તે સ્વીકારી લઇને તમામને ચોંકાવી ચુકી છે. હાલમાં પ્રિયંકા ચોપડાએ બોલિવુડના સૌથી મોટા સ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ કરવાનો ઇન્કાર કરી ચુકી છે. […]

Read More
1 2 3 4