લીકર પરમીટ રિન્યુ કામગીરી અઢી માસથી જિલ્લામાં બંધ : રપ૦ જેટલી પરવાનગી અટકી જિલ્લામાં ૧૧૮૩ લોકોને હેલ્થ ગ્રાઉન્ડ પર અપાયેલી છે પરમીટ   ભુજ : ગુજરાત રાજયમાં દારૂબંધીની ચુસ્ત અમલવારી કરાવવાની દીશામાં સંવેદનશીલ ગુજરાત સરકાર વિવીધ મોરચે પ્રયત્નશીલ છે ત્યારે બીજીતરફ પરમીટથી પીનારાઓને માટે પણ બુરેદીન આવ્યા હોય તેવા સરકારી અટપટ્ટી નીતીઓના પગલે હાલ-બેહાલ બની […]

Read More

નિયમોની ઐસી તૈસી કરી કરનારા ટ્રાવેલ્સ માલિકો સરકારને છેતરવામાં બન્યા પાવરધા : કચ્છથી અન્ય શહેરો તેમજ રાજ્યોમાં આવન-જાવન કરતી બસોમાં ગેરકાયદે રીતે અનેક વસ્તુઓની થતી હેરફેર   પાર્સલ માલિક પાસેથી તગડી રકમ વસૂલી બારોબાર સેરવાય છે ગજવામાં : પેઢીના ચોપડે ઓછી આવક દર્શાવી આચરાતી કાળા- ધોળાની નીતિ   ભુજ : કચ્છમાંથી ચાલતી લાંબા રૂટની ખાનગી […]

Read More

ત્રણ મહિને માંડ પાસ થતા પ્લાનને કારણે બિલ્ડરોને વેંચાણ કરવામાં વિલંબ : રેરાના કાયદા પ્રમાણે પ્રોજેકટ મંજૂર ન થાય ત્યાં સુધી જાહેરાત, સાટા ખત, વેંચાણ કે કામ પણ શરૂ થઈ શકતું નથી : ઓનલાઈન મંજૂરી માટે પ્રોજેકટ મુકયા બાદ પણ સાત દિવસમાં હાર્ડ કોપી મોકલવી ફરજીયાત   ભુજ : કચ્છ સહિત દેશભરમાં મકાન, ફલેટ કે […]

Read More

ભુજ : રાજકોટમાં કચ્છ પાસીંગની કારનો ઉપયોગ કરીને પી.એસ.આઈ. તરીકેની ઓળખ આપી વાહન ચાલકો પાસેથી લુંટ ચલાવનાર આરોપીને પાસા હેઠળ ધકેલાયો છે. રાજકો આજીડેમ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આરોપી ભરત ગિરધર અગ્રાવત દ્વારા કચ્છ પાસીંગની કારનો ઉપયોગ કરીને પી.એસ.આઈ. ના સ્વાંગમાં વાહન ચાલકોને ધમકાવીને તેમની પાસેથી રોકડ રકમનાં ઉઘરાણા કરાતા હતાં. જેની ફરિયાદ ઉઠયા બાદ […]

Read More

બંધ સીઝન છતાં કરોડોનો માલ હજુ સીમમાં પડ્યો છે ! પકડાય છે માત્ર નામ પુરતોઃ ટોપ ટુ બોટમ ભ્રષ્ટાચારમાં ગળાડુબ સમગ્ર વ્યવસ્થાને સુધારવા માટે નક્કર અને સંયુક્ત પગલાં જરૂરી : કેટલીક ગ્રામ પંચાયતો પણ આ કાળા ધંધામાં ડુબેલી છે : હાઈવે ઉપર આજ પણ કોલસા ભરેલા ટ્રેઈલરો દેખાય છે ભુજ : વ્યાપક પ્રયાસો અને સમયાતરે […]

Read More

ભુજ : ઓલ ઈન્ડિયા કન્ફેડરેશન ઓફ ગુડ્‌સ ઓપરેટર્સ એસોસિએશન (એઆઈસી ઓજીઓએ)ની આગેવાનીમાં ટ્રાન્સપોર્ટર્સે દેશવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી દીધી છે. આ દરમ્યાન ખાણી-પીણી અને જરૂરી વસ્તુઓનો પુરવઠો ચાલુ રહેશે જ્યારે તમામ પ્રકારના અન્ય કોમર્શિયલ અને ઔદ્યોગિક માલ-સામાન બંધ રહેશે. આ બાબતે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો. ના પ્રમુખ ડો. નવધણ આહિરનો સંપર્ક સાધતા તેમણે […]

Read More

મકાન બાબતે નવ વર્ષથી ચાલતા વિવાદનો કરૂણ અંજામ : એક જ ઘરમાં રહેતા મોટા ભાઈએ નિદ્રાધીન નાના ભાઈના પરિવાર ઉપર પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેતા ચકચાર : આરોપી તથા તેના નાના ભાઈ અને ભત્રીજી દાઝી જતા સારવાર હેઠળ : નાના ભાઈની હાલત નાજુક     ભુજ : જર, જમીન અને જોરૂ ત્રણેય કજીયાનું છોરૂ આ […]

Read More

ભુજ : શહેરના વાલદાસનગરમાં રહેતા નિવૃત આર્મીમેનના ઘરમાંથી એલસીબીએ ડિફેન્સની ૭ બોટલ શરાબ કબજે કરી આરોપીને પકડી પાડી હવાલાતમાં ધકેલી દીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાની સૂચનાથી તથા એલસીબી પીઆઈ જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે પૂર્વ બાતમી આધોર વાલદાસનગરમાં રહેતા અને નિવૃત આર્મી જવાન ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાના ઘર બહાર આવેલ […]

Read More

હાલે ડેવિડસનની બાઈકની ભારતમાં થતી આયાત પર કસ્ટમ ડયુટીમાં કરાયેલ ભારે વધારાના પગલે દર્શાવાયો હતો વિરોધ : અન્ય વસ્તુઓ પર પણ વધુ પડતી ડયુટીના લીધે ભારતનુ નાક દબાવવા લીધો નિર્ણય   ટાયર સહિતની વસ્તુઓની ઈમ્પોર્ટ ડયુટી અમેરીકાએ વધારતા કચ્છમાં પણ પડી તેની માઠી અસર : નિકાસના અનેક ઓર્ડરો રોકાવાની સર્જાઈ સ્થિતિ : કચ્છમાં ઉત્પાદન થતાં […]

Read More
1 94 95 96 97 98 466