દાનનો પ્રવાહ અલ્પ અને પશુઓની વધતી સંખ્યાથી સંચાલકો બેવડી ભીંસમાં : સંસ્થાના પશુઓ અન્યોને દેવા અનેકો બન્યા મજબુર   કચ્છમાં અછત જાહેર કરવા આનાવારીની કામગીરી શરૂ કરો ભુજ : કચ્છ જિલ્લામાં અછત જાહેર કરવા આનાવારીની કાર્યવાહી શરૂ કરવાની સાથે તાત્કાલિક અર્ધઅછત જાહેર કરી પાંજરાપોળોને ઘાસચારા સહાય જાહેર કરવા માંગ કરાઈ છે. અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ […]

Read More

ભુજ : તાલુકાના હબાય ગામે રેતી ચોરી તથા ગ્રામપંચાયતની ચૂંટણી અંગે ચાલતા મનદુઃખે ભુજમાં લોહિયાળ ધિંગાણુ ખેલાયુ હતુ. જેમાં યુવાનને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જ્યારે ચાર વ્યક્તિઓ ઘવાયા હતા. આ બન્ને પક્ષે સામ સામે ૧૪ સામે ફોજદારી નોંધાતા પોલીસે ધિંગાણું કરનાર નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હબાયના […]

Read More

ભુજ : શહેરની ભાગોળે આવેલી ખાસ પાલારા જેલમાં નલિયાકાંડના આરોપીઓની શાહી સરભરા થતી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. જેને પગલે ત્રણ દિવસમાં ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા પાલારા જેલની આકસ્મિક મુલાકાતો લેવામાં આવી હતી. ભુજની પાલારા જેલમાં કેદીઓનું શોક્ષણ થતું હોવાના અને નલિયાકાંડના કેદીઓની સરભરા થતી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. જેને પગલે ભુજની પાલારા જેલમાં તપાસનો ધમધમાટ […]

Read More

પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસના છેલ્લા પાંચ માસથી રજા વળતર બીલો તથા ટીએ બીલના નાણા ન મળતા આર્થિક નાણાભીડનો કર્મચારીઓ કરી રહ્યા છે સામનો   ભુજ : કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના છેલ્લા પાંચેક માસથી રજા વળતર તથા ટીએ બીલ મંજૂર નહીં થતા અને આગામી અંબાજી મેળા બંદોબસ્ત માથે છે ત્યારે કર્મચારીઓ આર્થિક નાણાભીડથી […]

Read More

પાસીંગ કરાવનાર ચીટરોએ ફોર્મમાં અધુરી વિગતો ભરી : ફોન નંબર એડ્રેસ ખોટા લખ્યાનું ખુલ્યું : આરટીઓ કાંડની તપાસ એએસપીએ હાથમાં લઈને ગાંધીધામ મોકલી ટીમ   ભુજ : આરટીઓ બોગસ પાસીંગકાંડમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે સરકારી ચોપડે બોગસ રીતે ચડાવાયેલી ર૯૭ ગાડીઓ પૈકી પપ ગાડીઓ તો ભુજના કે. ડી. મોટર્સ ડીલરની હોવાનું […]

Read More

વિદ્યાર્થિનીના વાલીએ શાળા સામે પ્રાઈવેટ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી : તહોમતદાર માતૃછાયાના આચાર્યા બે તારીખોમાં કોર્ટમાં હાજર ન રહેતા જામીન લાયક વોરંટ કોર્ટે ઈસ્યુ કર્યુ   પાંચ વર્ષ જુના કેસની પણ શિક્ષણતંત્ર કરે ફેર તપાસભુજ : માતૃછાયા સ્કૂલના શિક્ષકો ખાનગીમાં ટયુશન કરાવીને ધિકતી કમાણી કરી રહ્યા છે, ત્યારે ચાર વર્ષ પૂર્વે દિનેશભાઈ સોમૈયાએ માતૃછાયા […]

Read More

સ્થાનિકોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી સમસ્યા નિવારવા કરી માગણી   ભુજ : એક તરફ કચ્છમાં આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે, ત્યારે કચ્છને મળતું નર્મદાનું પાણી પણ સરકાર દ્વારા બંધ કરાયું છે. ત્યારે દુષ્કાળની આ પરિસ્થિતિમાં ભુજ તાલુકાના ખાવડા વિસ્તારના રતળીયા ગ્રામ પંચાયતના રોહાતળ મોટીના મોડાણીવાસ, વાઘાણીવાસ, કાનાણીવાસ, મલુકવાસ, ભોજાણીવાસમાં માથાભારે શખ્સોને […]

Read More

ભુજ હેડ ઓફિસની પણ લીધી મુલાકાત : શાળા- કોલેજના છાત્રો એનસીસીમાં જોડાઈ જાગૃત નાગરિક બને તેવી કરી અપીલ   ભુજ : પાકિસ્તાનની સરહદને અડીને પશ્ચિમના છેવાડે આવેલા કચ્છ જિલ્લામા તમામ સુરક્ષા એજન્સીઓ આવેલી છે અને કચ્છના લોકો પણ ડિફેન્સમાં જોડાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે, તેની વચ્ચે એનસીસીના એડિશનલ ડાયરેક્ટર જનરલ રોય જોસફે ભુજ એનસીસી […]

Read More

ભુજ : દરેક પેન્શનરોએ તેમની હયાતિની ખરાઇ દર વર્ષે મે માસમાં અને જો ચૂકી જવાય તો જુલાઇ માસ સુધી તેમની બેંકમાં કરાવવાની રહે છે. આ ઉપરાંત દર વર્ષે તિજોેરી કચેરી તરફથી હયાતિની ખરાઇ કરવા અંગેની જાણ અખબારી યાદીથી કરવામાં આવે છે, તેમ છતાં જો કોઇ પેન્શનરો તેમની હયાતિની ખરાઇ કરાવી ન શકે તો તેમનું પેન્શન […]

Read More
1 5 6 7 8 9 462