જિલ્લાના પાંચ ખરીદ કેન્દ્રો પર ર૦ ખેડૂતોએ જમા કરાવી મગફળી : પ્રથમ દિવસે ર૧.૬૧ લાખનાં નિગમે બનાવ્યા બીલો ભુજ : સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. જેમાં ગઈકાલે પ્રથમ દિવસે જ ૪૩ર.રપ કવીન્ટલ મગફળીની ખરીદી કચ્છ જિલ્લાનાં પ ખરીદ કેન્દ્રો પર થઈ હતી.આ વર્ષથી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ દ્વારા મગફળીની સીધી […]

Read More

ભુજ : તાલુકાના ઢોરી ગામે રહેતા માલધારી સાથે ર૮,૧ર,પ૦૦ની ભેંસો ખરીદી પૈસા નહી આપી ઠગાઈ કરતા ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ધનજીભાઈ બીજલભાઈ વેરા (વારોતરીયા- આહિર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, તેઓ પશુપાલકનો વ્યવસાય કરે છે આરોપી માધુભા ભીખુભા કરમડા રહે. રામપરડા તા. મુળી જીલ્લો સુરેન્દ્રનગર તથા સાથેના […]

Read More

લોકસભા ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર કરી શકે છે આ મહત્ત્વની જાહેરાત : અમલવારી થશે તો નિવૃત્તિ વયમર્યાદા પ૮ને બદલે ૬૦ થશે   ભુજ : લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓને આકર્ષવા માટે સરકાર મહત્ત્વની જાહેરાત કરે તેવી હિલચાલ શરૂ થઈ છે. રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા વધારવાની દિશામાં સરકાર આગળ વધી […]

Read More

રાજ્યના મહેસૂલ મંત્રી દ્વારા અપાયેલી વિગતો બાદ અબડાસાના ધારાસભ્યએ સરકારની કરી ટીકા : કચ્છમાં ર૦ લાખ ઢોર સામે દૈનિક ૧ કરોડ કિલોથી વધુ ઘાસની ખપત   ભુજ : કચ્છમાં કાળમુખા દુષ્કાળની દુષ્કર પરિસ્થિતિ વચ્ચે સરકારે છેલ્લા દોઢ માસમાં જયારથી અછત જાહેર થઈ ત્યારથી ૩ કરોડ કિલો ઘાસની ફાળવણી કરી છે, પરંતુ કચ્છની જરૂરીયાત પ્રમાણે આ […]

Read More

ભુજ : શહેરના પ્રમુખ સ્વામીનગરમાં આવેલા ભરવાડ વાસમાં ખુલ્લા પ્લોટમાં બાવળિયાઓની ઝાડીઓમાં આગનો બનાવ બન્યો હતો, જેના પર ભુજ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના પ્રમુખ સ્વામીનગરમાં આવેલા ભરવાડ વાસમાં વીજ તાર તુટીને નીચે પડતાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી હતી. સદનસીબે આ દુર્ઘટના ખુલ્લા પ્લોટમાં બનતાં જાનહાની ટળી […]

Read More

ભુજ અને રાપર તાલુકામાં પાણીની સૌથી વધુ કટોકટી : પશુઓ માટે પાણીનાં અવાડા પણ પાણી પુરવઠા તંત્ર દ્વારા ભરવાનું ચાલુ   ભુજ : જિલ્લામાં અછતની પરિસ્થિતિ વચ્ચે અનેક અંતરિયાળ ગામોમાં ટેન્કર મારફત પાણી પુરૂ પાડવામાં આવતું હોવાનો દાવો પાણી પુરવઠા વિભાગે કર્યો છે. જેમાં કચ્છના ર૧ ગામો અને ર૭ પરાઓમાં હાલ રર જેટલા ટેન્કરો દોડાવીને […]

Read More

ચાર દિવસમાં રિક્ટર સ્કેલ પર ૩થી વધુની તિવ્રતાના ત્રણ આંચકા અનુભવાયા   કંડલા-ગાંધીધામમાં ભેદી ધડાકારૂ ભુજ : કંડલા અને ગાંધીધામમાં બપોરે ભેદી ધડાકા સંભળાયા હતા. બપોરેના દોઢ બે વાગ્યાના અરસામાં કંડલા અને ગાંધીધામ સંકુલમાં ભેદી ધડાકા સંભળાયા હતા. જોે કે સિસ્મોલોજી વિભાગમાં કંડલા અને ગાંધીધામમાં ભૂકંપના કોઈપણ આંચકા નોંધાયા ન હોવાનું જાણવા મળ્યું હતું.   […]

Read More

અકસ્માત બાદ એકત્ર થયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી આક્રોષ ઠાલવ્યો : પોલીસે શરૂ કરી તપાસ   ભુજ : તાલુકાના આર.ટી.ઓ.રિલોકેશનથી નળવાળા સર્કલ જતા રીંગ રોડ ઉપર બાપા સીતારામ મઢુલી પાસે પુરપાટ જતી લકઝરી બે સાયકલને હડફેટે લેતા સાયકલ ચાલક છાત્રને ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ આનંદભાઈ નરોત્તમ પિત્રોડા રહે. માધાપર […]

Read More

  મઢુત્રાથી છોડાયેલું પાણી બપોર બાદ પી.એસ.૧ (માંજુવાસ) પહોંચશે : રવિ પાક માટે ખેડૂતોને પાણી આપવા સરકારી કટિબદ્ધતા : અઢીથી ૩ માસ સુધી કેનાલમાં સતત ચાલુ રખાશે પાણી   ભુજ : દુષ્કાળગ્રસ્ત કચ્છમાં પશ્ચિમી છેડે પશુઓને ભૂખમરા અને પાણીથી બચાવવા સરકાર અને સંસ્થાઓ, મહાજનોએ કમર કસી છે, જો કે હાલ પરિસ્થિતિ સામાન્યતઃ કાબુમાં છે. તેની […]

Read More
1 4 5 6 7 8 514