ભુજ : સગીરાના અપહરણ અને બળાત્કાર પ્રકરણમાં આરોપીને એડીશ્નલ સેસન્સ જજ અંજાર દ્વારા જામીન પર મુક્ત કરાયેલ છે. આ કેસની હકીકત મુજબ ફરિયાદી મનુભાઈ છગનભાઈ કોલીએ એ મતલબની ફરિયાદ આપી છે કે તેઓની દિકરી જે સગીરવયની હોઈ તેને આરોપી ઘનશ્યામ લવજીભાઈ ઠાકોર લલચાવી – ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી જઈ અલગ – અલગ સ્થળે લઈ […]

Read More

ભુજ : શહેરની ભાગોળ માધાપર હાઈવે ઉપર આવેલ નળવાળા સર્કલ પાસે સમી સાંજે હિટ એન્ડ રનની ઘટનામાં ૩૦ વર્ષિય યુવાનનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર નેમજીભાઈ કાન્તિલાલ સથવારા (ઉ.વ. ૩૦) (સ્વામિનારાયણ નગર, માધાપર, તા. ભુજ) નામનો યુવાન સ્કુટર પર માધાપર હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવી રહેલ ટ્રકે ટક્કર મારી હતી. […]

Read More

ભુજ : તાલુકાના સુમરાસર શેખ ગામે રહેતા યુવાનને માર મારનાર નવાઝ સામે વધુ એક પોકસો હેઠળનો ગુનો નોંધાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુમરાસર શેખ ગામે રહેતા અસલમ દાઉદ શેખ (ઉ.વ.૪પ)ને ગામના જ નવાઝ શરીફે ઘોડાની ચાબુકથી મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડવાના કેસમાં નવો વળાંક આવ્યો હતો. અસ્લમની સગીર વયની પુત્રી તથા ભત્રીજીનો નવાઝ શરીફે મોબાઈલમાં […]

Read More

ગુજરાતમાં સૌપ્રથમ વખત ભુજ ખાતે ભાજપે સક્રિય સભ્યોનું સંમેલન યોજ્યું : ભાજપના દિગ્ગજનેતા વી. સતીષજી, ભીખુભાઈ દલસાણિયા, કે.સી. પટેલ, ભાર્ગવ ભટ્ટે કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું : કચ્છની છએ છ સીટ કબજે કરી ૧પ૦+ સીટોના લક્ષ્યાંકને હાંસલ કરવા કરાઈ હાકલ : સર્કિટ હાઉસ ખાતે ભાજપી નેતાઓને ઉષ્માભેર અપાયો આવકાર   ભુજ : ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે […]

Read More

ભુજ : ભુજ નગરપાલિકાનો વિકાસ એટલો ગાંડો થઈ ગયો કે, ભુજ શહેરનો બંધ પાણી પી ગયો… શહેરમાં પાણીની બૂમા બૂમ થઈ રહી છે અને ભાજપ શાસિત ભુજ નગરપાલિકા હજી પણ વિકાસની વાતો કરે છે. એકાદ સપ્તાહ અગાઉ નર્મદાનું પાણી બંધ થવાના કારણે ભુજમાં પાણીની મોકાણ સર્જાઈ છે. ઈદના દિવસથી નર્મદાનું પાણી ફરી શરૂ થઈ ગયું […]

Read More

ભુજ : ગુજરાત રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તા. ૧/૭/૧૭નાં વર્તમાન પત્રમાં આપેલ જાહેરાત મુજબ મતદાર યાદીનો મુસદો ગ્રામ પંચાયત કચેરીમાં તા. ૧/૭/૧૭ થી ૩૧/૭/૧૭ સુધી જાવા તપાસવા મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત કચેરીમાં બે વાર રૂબરૂ તપાસ કરવા જતાં મંત્રીશ્રીના જણાવ્યા મુજબ તેમની પાસે તા. ૧/૧/૧૭ની સુધારેલી મતદાર યાદી […]

Read More

ભુજ : શહેરના ઘનશ્યામનગરમાં રહેતા યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘનશ્યામનગરમાં આવેલ હોટલના ઉપરના ફલેટમાં રહેતા મુકેશભાઈ નાનજીભાઈ પંડ્યા (ઉ.વ.૩૬)એ આજે સવારે દસેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હતભાગીના મૃતદેહને ભુજની જનરલ હોસ્પીટલમાં લાવતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. […]

Read More

ભુજ : વિશ્વ હિન્દુ સંગઠન અને વીએચપી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિધર્મ મુક્ત નવરાત્રી માટે મૂહિમ ચલાવી રહી છે. અગાઉ માંડવી અને અંજાર બાદ હવે ભુજમાં પણ વિધર્મ મુક્ત નવરાત્રી યોજવામાં આવે તે માટે રવિવારે ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ સમાજાના પ્રમુખ ઉપસ્થીત રહ્યા હતા. હિન્દુઓના તહેવારોમાં ગેરહિન્દુઓને પ્રવેશ ન અપાય તેમજ […]

Read More

વૃક્ષોનો ૧પ ટકા વધારો બતાવીને કૌભાંડનો નવો તરીકો  અપનાવ્યો : ૨૦૧૩ થી વૃક્ષના કવરમાં ૧૫% નો વધારો ભુજ : સુકા મુલક કચ્છમાં ચાલુ ચોમાસે સારો વરસાદ થતાં અને ભૂગર્ભજળ ઉંચા આવ્યા છે. પરંતુ આ તો ચાલુ ચોમાસો છે. સરકારી તંત્રે કૌભાંડ કરવાનો નવો તુક્કો અખત્યાર કર્યો છે. સરકારી ચોપડે ગાંડા બાવળની સંખ્યામાં ૧પ ટકાનો વધારો […]

Read More