સ્કોર્પિયો કાર, સ્વીફટ ડિઝાયરમાં આવેલા સાતેક શખ્સોએ તલવાર, ધારીયાથી હુમલો કરી નિપજાવી હત્યા : ૩ શખ્સો વિરૂદ્ધ અંજાર પોલીસમાં નામજોગ ફરિયાદ ભુજ : અંજાર-આદિપુર રોડ ઉપર આવેલા શનિદેવના મંદિર સામે નામચી શખ્સની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અંગત અદાવતને કારણે ગતરાત્રે હત્યા નીપજાવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ સાધનોએ આપેલી વિગતો પ્રમાણે અંજાર […]

Read More

ભુજ : શહેરના સુરલભીટ્ટ રોડ પર આવેલ મેમણ કોલોનીમાં યુવાનને ધોકા વડે માર મારવામાં આવતા સારવાર હેઠળ ખસેડાયો છે. હોસ્પિટલ પોલીસ ચોકીએથી પ્રાપ્ત વિગતો મુજબ ફિરોઝ કાસમ મેમણને નઝીર ઈકબાલ મેમણે માર માર્યો હતો. ફિરોઝના મિત્ર પાસે માર મારનારની ફોર વ્હીલર ગાડી પડી હતી જે પરત લેવા બાબતે થયેલી બબાલ દરમ્યાન મામલો બિચક્યો હતો અને […]

Read More

ચેકિંગ કામગીરીનો અંતિમ દિવસ : ૩પ ટીમો ઉતરી મેદાનેઃ સુરક્ષાર્થે સ્થાનિક પોલીસના રપ જવાનો જોડાયા ભુજ : પીજીવીસીએલ વીજલન્સ દ્વારા ચાલી રહેલી વીજ ચેકિંગની કામગીરીના આજે અંતિમ દિવસે ખાવડા, ભુજ સિટી-ર તેમજ ભુજ ગ્રામ્યમાં તપાસનો ધમધમાટ આરંભાયો હતો. વહેલી સવારથી ૩પ ટીમો મેદાને ઉતરતાં વીજચોરોં ફફડાટ ફેલાયો હતો, તો ગઈકાલે કુકમા તેમજ ભુજ ગ્રામ્યમાંથી પ.૮ […]

Read More

વન વિભાગ પાસે ૪૦ લાખ કિલો જથ્થો ઉપલબ્ધ પરંતુ તેમાંથી નવું કેટલું ? : અછત શાખા દ્વારા વન વિભાગને પત્ર લખી માહિતી માંગી : ૩૧ જુલાઈ સુધી થશે વિતરણ   ભુજ : કચ્છ જિલ્લામાં પાણી- ઘાસચારાની પરિસ્થિતિ દિન- પ્રતિદિન વિકટ બનતી થઈ રહી હોઈ પશુઓની હાલત કફોડી બનતી જઈ રહી છે. ઘાસની તંગીના લીધે પાંજરાપોળ- […]

Read More

એસપી કચેરી સામે જ ટ્રાફિક પોલીસે નિયમ ભંગ કરનાર જવાનોને ઝડપ્યા ભુજ : કાયદો સૌ માટે સમાન હોય છે. મોટે ભાગે સામાન્ય લોકો સામે દંડો પછાડીને ટ્રાફિકના નિયમોનો પાઠ ભણાવતી પોલીસ જ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેવામાં આજે એસપી કચેરીની સામે જ ર૮ પોલીસ જવાનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓ ખાખીના રોફમાં ટ્રાફિકના નીતિ […]

Read More

ભુજ : માંડવીની કોર્ટે ૧૪ વર્ષિય સગીર દીકરીને નિકાહની લાલચ આપી તેનું અપહરણ કરી, દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાના કેસમાં ભુજની વિશેષ પોક્સો કોર્ટે આરોપીને ૧૦ વર્ષની કેદ અને ૧૭ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. માંડવીની કક્કલ શેરીમાં રહેતા રફીક ઊર્ફે રફલો કાદર ઘરાણા જામનગરી વિરૂધ્ધ ભોગ બનનારના સગાંએ ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩નાં રોજ પોક્સો […]

Read More

કચ્છની કેરી હજુ બજારમાં આવી પણ નથી સૌરાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી આવેલી કેરીઓ પકવવા ઝેરી રસાયણનો ઉપયોગ… પણ તપાસના નામે મીંડુ   ગોટાળાનો નવો કીમિયો : વજન કે કિંમત વગરના પેકિંગ બોક્સ ભુજ : ખારેક હોય કે આંબા અથવા તો દાડમ. જે પણ કચ્છમાંથી ઉપજ થતી હોય તેના બોકસ પર કેટલું વજન અને કિંમત ન […]

Read More

જિલ્લાના ૧૧૧૧ વિદ્યાર્થીઓ પાસ, ૩પ૧ થયા નાપાસ : ભુજની વી.ડી. હાઈસ્કૂલ અને આદિપુરની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના બે છાત્રોએ એ-૧ ગ્રેડમાં મેળવ્યું સ્થાન   કાર્ડિયોલોજીસ્ટ બનવાની ઈચ્છા : ગોર શ્રેયસ ભુજ : ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહમાં એ૧ ગ્રેડ મેળવનાર ભુજ વીડી હાઈસ્કૂલના છાત્ર ગોર શ્રેયસ અનિલભાઈએ કાર્ડિયોલોજીસ્ટ બનવાની ઈચ્છા વ્યકત કરી હતી. ધોરણ ૧૦માં પ્રથમ આવેલ […]

Read More

દલિતોએ જ્યુબિલી સર્કલ પર ચક્કાજામ સર્જવાની ચીમકી આપતાં પોલીસ ખડકાઈઃ સરપંચ પરિવાર સાથે કલેકટર કચેરી સામે અનશન પર બેસતાં તંત્ર હરકતમાં આવ્યું   જૂનો કેસ છે છતાં પોલીસ તેને ઉકેલવા તપાસ કરશે : એસ.પી. ભુજ : ભારાપરના પૂર્વ સરપંચની થયેલી હત્યાના કેસમાં વર્તમાન સરપંચ અને મૃતકના ભાઈ દેવાભાઈ સવાભાઈ મહેશ્વરીએ પોતાના પરિવાર સાથે ઉપવાસ આંદોલન […]

Read More
1 54 55 56 57 58 379