સાઈકલ ટ્રેક, પાથ-વે, ડિવાઈડરનું પાલિકા દ્વારા થશે નિર્માણ : દિવાળી પૂર્વે જ સંપન્ન થયો હતો સર્વે : ૩૦ ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્મૃતિવનના પ્રથમ ભાગનું લોકાર્પણ કરવાના હોઈ તે પૂર્વે આટોપી લેવાશે તમામ કામગીરી : ભુજિયા સાથે ભુજ સહિત આખા કચ્છમાં દબાણકારો ઉપર પગલાં જરૂરી : ભુજ એરપોર્ટ રોડ દબાણકારોના વશમાં ભુજ : શહેરના શણગાર […]

Read More

પાલિકા ભવન ટેકામાં ઉભું છે તેમ વહીવટ પણ ‘ટેકાવાળા’ અધિકારીથી ચાલે છે ભુજ : કચ્છના પાટનગર ભુજનું પાલિકા ભવન ભુકંપ પછી ટેકામાં ઊભુ છે, તેમ અધિકારીઓ પણ ‘ટેકા’માં હોય તેમ વર્તે છે. વર્ષોથી કોઈ કાયમી મુખ્ય અધિકારી મળતા નથી, ચાર્જમાં હોય છે તેઓને પણ ક્યાં ફરજ બજાવે છે તેની કોઈને ખબર પડતી નથી. હાલમાં ભુજ […]

Read More

સવારે ૧૧ કલાકે મળશે ગ્રામ પંચાયતની બેઠક : પંચાયતના મંત્રીએ ૩૦ ઓક્ટોબરે કરેલા રીપોર્ટના આધારે ભુજ ટીડીઓએ કર્યો આદેશ ભુજ : તાલુકાના સમૃદ્ધ એવા કેરા ગામે ગ્રામ પંચાયતમાં આંતરીક રાજકારણ છેલ્લા લાંબા સમયથી ગરમાયુ છે. સરપંચ સામે ઉઠેલ વિરોધના સૂર બાદ અવિશ્વાસની દરખાસ્ત પર આવતી કાલે મતદાન થવાનું હોઈ સરપંચના ભાવિનો ફેસલો થઈ જશે. આ […]

Read More

સવારે ગામથી માત્ર ૧૦ કિ.મી. દુર નોંધાયું કેન્દ્રબિંદુ : ૧૮ કલાકમાં વાગડમાં રિકટર સ્કેલ પર ૩ થી વધુની તિવ્રતાના બે કંપનો અનુભવાયા : ર૪ કલાકમાં ૯ વખત ધરા ધ્રુજી   ભુજ : વાગડ પંથકની ધરા એકાએક અશાંત બનતા કંપનોનો પ્રવાહ વધ્યો છે. ગઈકાલે બપોરે ભચાઉ નજીક ૩.૧ ની તિવ્રતાના અનુભવાયેલા કંપનના ૧૮ કલાકમાં જ બેલા […]

Read More

સુખપર (રોહા)માં સંસદ સભ્ય દ્વારા રામદેવ પીર પાટકોરી તેમજ સ્નેહમિલન યોજાયા : ગૌસેવાના લાભાર્થે યોજાયેલી સંતવાણીમાં ર૧ લાખ રૂપિયાની ઘોર થઈ : મોડી રાત્રી સુધી માનવમેદનીએ લોકડાયરાની મોજ માણી : રાજ્યમંત્રી, ધારાસભ્યો, રાજકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાના આગેવાનો, સંતો- મહંતો, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા   ભુજ : ભૂકંપ બાદ પ્રગતિના પંથે નિરંતર ગતિ કરી રહેલા […]

Read More

ભુજ : તાલુકાના વરલી ગામે મંદિરમાં દર્શન કરવા મુદ્દે છોકરાને મારનાર શખ્સોને ઠપકો આપવા ગયેલા દંપતિને લાકડીઓ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ લીલાબેન ગોવિંદભાઈ સથવારા (ઉ.વ. ૪ર) (રહે વરલી નવાવાસ, તા. ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગત તા. ૯-૧૧ના બપોરના અઢીથી ત્રણના ગાળામાં તેણીનો દિકરો […]

Read More

ભુજ : તાલુકાના નાડાપા ગામના શ્રમિકની હત્યા નિપજાવાયેલી હાલતમાં અંજારની ભાગોળેથી લાશ મળી આવી હતી ત્યારે હત્યાના બનાવનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ્યો છે. મળતી માહિતી અનુસાર નવા વર્ષના પ્રારંભે જ હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભુજ-અંજાર ધોરીમાર્ગ પર કળશ સર્કલ પરથી ગેટકોના સબ સ્ટેશન વચ્ચે આવેલા ખેતરમાંથી નાડાપાના ર૦ વર્ષિય યુવાનની લાશ મળી […]

Read More

ભુજ ફાયર બ્રિગ્રેડની ટીમે મેળવ્યો કાબુ ભુજ : શહેરના માધાપર હાઈવે પર આવેલા ભંગારના વાડામાં આગ લાગતા દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં ભુજ ફાયર બ્રિગ્રેડની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ અંગેની વિગતો મુજબ માધાપર હાઈવે પર બસીરભાઈના ભંગારના વાડામાં ગઈકાલે બપોરે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. બનાવની […]

Read More

બદઈરાદા સાથે ધાકધમકી કરીને બે શખ્સો ગેસનો બાટલો ઉઠાવી ગયા ભુજ : શહેરના પ્રમુખ સ્વામીનગરમાં આવેલા ઓધવપાર્કમાં રહેતી ૩૩ વર્ષિય પરિણિતાની તેનાજ દિયર અને અન્ય એક શખ્સે છેડતી કરી હતી. ઘટના દરમિયાન હોબાળો મચતા આવેલા બન્ને શખ્સોએ ધાકધમકી કરીને ગેસનો બાટલો ઉઠાવીને નાશી ગયા હતા. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના […]

Read More
1 3 4 5 6 7 511