જી.કે. જનરલ ખાતે ટ્રોમાં સેન્ટર બનાવવા રૂ. એક કરોડ ફાળવવાની જાહેરાત કરાઈ ભુજ : ગુજરાત અદાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસ દ્વારા ચલાવતી મેડીકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસક્રમમાં ૨૦૧૭-૧૮માં પ્રવેશ મેળવનાર નવા છાત્રોના સ્વાગત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. અંદાજીત ૧૫૦ જેટલા છાત્રોએ આ વર્ષે ભુજની અદાણી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. આ પ્રસગની શોભા […]

Read More

ભુજ : નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈથી દેશદેવી મા આશાપુરાના દર્શન કરવા માતનામઢ જવા સાયકલ વીરોનો પ્રવાહ ચાલુ થઈ રહ્યો છે. છેલ્લા ૩૦ વર્ષથી શ્રી આશાપુરા મિત્ર મંડળ હિન્દમાતા (દાદર)થી દર વર્ષે સાયકલવીરો માતાનામઢે આવે છે. આ વર્ષે ૧૧૧ જેટલા સાયકલવીરો તા.૧૦મી સપ્ટેમ્બરે માતાનમઢ માટે […]

Read More

ભુજ :  ઉત્તર- મધ્ય રેલવેમાં ટુંડાલ સ્ટેશન ખાતે સીસી એપ્રેનમા બાંધકામને લઈને એન્જીનીયરીંગ વિભાગ દ્વારા આજથી આગામી ૧૯મી ડિસેમ્બર સુધી બ્લોક જાહેર કરાયો છે. જેને લીધે ગાંધીધામ હાવડા, મુઝફફર- અમદાવાદ તેમજ ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનના રૂટમાંં ફેરફાર કરાયા છે. આ અંગે પ્રાપ્ત્‌ થયેલ વિગતો મુજબ ૪ સપ્ટેમ્બરથી ૬ ઓકટોમ્બર સુધી ટ્રેન નંબર ૧ર૯૩૮ ગાંધીધામ- હાવડા અને […]

Read More

ભુજ : લુડિયા ગ્રામ પંચાયતમાં આવેલ મોવારવાંઢ જેમાં પ૦ જેટલા છોકરાઓ છે, પરંતુ પ્રા. શાળા નથી. હાલે ૩૮ જેટલા વિદ્યાર્થીઓ લુડિયા ગામની પ્રા. શાળામાં અભ્યાસ કરે છે જેથી બાળકોને બહુ જ હાલાકી વેઠવી પડે છે. કારણ કે મોવારવાંઢથી લુડિયા ગામ સુધીનો રસ્તો ૩ કિ.મી. દૂર છે. જે પણ રેત નદી વાળો રસ્તો છે જેથી બાળકોને […]

Read More

ભુજ : તાલુકાના કેરા ગામે શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી બનાવી આપવાની લાલચ આપી ર૪.૧૧ કરોડની છેતરપીંડી કરવાના કેસમાં પકડાયેલા આરોપીને કોર્ટે પાલારા જેલમાં મોકલી આપ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કેરાની એચજેડી કોલેજના ચેરમેન જગદીશ દેવજી હાલાઈએ મુળ દહિસરા હાલે લંડન (યુકે) રહેતા એનઆરઆઈને કેરા ગામે શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી બનાવી આપવાની લાલચ આપી ર૪.૧૧ કરોડ રૂપિયા લઈ […]

Read More

ભુજ : સગીરાના અપહરણ અને બળાત્કાર પ્રકરણમાં આરોપીને એડીશ્નલ સેસન્સ જજ અંજાર દ્વારા જામીન પર મુક્ત કરાયેલ છે. આ કેસની હકીકત મુજબ ફરિયાદી મનુભાઈ છગનભાઈ કોલીએ એ મતલબની ફરિયાદ આપી છે કે તેઓની દિકરી જે સગીરવયની હોઈ તેને આરોપી ઘનશ્યામ લવજીભાઈ ઠાકોર લલચાવી – ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી જઈ અલગ – અલગ સ્થળે લઈ […]

Read More

ભુજ : શહેરની ભાગોળ માધાપર હાઈવે ઉપર આવેલ નળવાળા સર્કલ પાસે સમી સાંજે હિટ એન્ડ રનની ઘટનામાં ૩૦ વર્ષિય યુવાનનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર નેમજીભાઈ કાન્તિલાલ સથવારા (ઉ.વ. ૩૦) (સ્વામિનારાયણ નગર, માધાપર, તા. ભુજ) નામનો યુવાન સ્કુટર પર માધાપર હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવી રહેલ ટ્રકે ટક્કર મારી હતી. […]

Read More

ભુજ : તાલુકાના સુમરાસર શેખ ગામે રહેતા યુવાનને માર મારનાર નવાઝ સામે વધુ એક પોકસો હેઠળનો ગુનો નોંધાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુમરાસર શેખ ગામે રહેતા અસલમ દાઉદ શેખ (ઉ.વ.૪પ)ને ગામના જ નવાઝ શરીફે ઘોડાની ચાબુકથી મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડવાના કેસમાં નવો વળાંક આવ્યો હતો. અસ્લમની સગીર વયની પુત્રી તથા ભત્રીજીનો નવાઝ શરીફે મોબાઈલમાં […]

Read More

ગુજરાતમાં સૌપ્રથમ વખત ભુજ ખાતે ભાજપે સક્રિય સભ્યોનું સંમેલન યોજ્યું : ભાજપના દિગ્ગજનેતા વી. સતીષજી, ભીખુભાઈ દલસાણિયા, કે.સી. પટેલ, ભાર્ગવ ભટ્ટે કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું : કચ્છની છએ છ સીટ કબજે કરી ૧પ૦+ સીટોના લક્ષ્યાંકને હાંસલ કરવા કરાઈ હાકલ : સર્કિટ હાઉસ ખાતે ભાજપી નેતાઓને ઉષ્માભેર અપાયો આવકાર   ભુજ : ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે […]

Read More