ગૌચરમાં વીજ ટાવર નાખવા મુદ્દે વાવડીના સમસ્ત ગ્રામજનોએ કર્યો હતો વિરોધ ભુજ : તાલુકાની ચુબડક ગ્રામ પંચાયતમાં આવતા વાવડીના ગ્રામજનો દ્વારા ખાનગી કંપની દ્વારા નખાતા વીજ ટાવરોનું કામ અટકાવવામાં આવ્યું હતું. જે સંદર્ભે જૂથ ગ્રામ પંચાયતના સરપંચે વાવડીના માત્ર એક જ વ્યક્તિને નિશાન બનાવીને પૈસા પડાવવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપને ઉપસરપંચ અને અગ્રણીએ વખોડ્યો […]

Read More

તા.૧૯-૧૦ના અતિ ભવ્ય રંગોળીદર્શન તથા સાંજે હજારો દિવડાથી મંદિર ઝળહળી ઉઠશે ભુજ : નૂતન સ્વામિનારાયણ મંદિર મધ્યે સનાતન ધર્મના તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિક્રમ સંવત ર૦૭૩ની વિદાય બાદ વિ.સં. ર૦૭૪ના નૂતન વર્ષને વધાવવા માટે પણ સૌ હરિભક્તોમાં અદમ્ય ઉતસાહ પ્રવર્તે છે. દર વર્ષની જેમ ચાલુ સાલે પણ દિપોત્સવી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. […]

Read More

ભુજ : ભુજ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી હમીરસરની પાળે ૧૧૧૧ દીવડાઓ નક્ષત્ર બુટિક, ભુજ દ્વારા પ્રજ્જવલિત કરી દિપાવલીનું  પર્વ શહેરીજનો સાથે ઉજવવામાં આવે છે. આ દિવાળીએ પણ તા.૧૯/૧૦/૨૦૧૭ના સાંજે સાત વાગે દિપમાલાનો કાર્યક્રમ શરૂ થશે. આ પર્વમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહે અને દિવાળીની ઉજવણી દિપમાળા કરી ઉજવે તેવી કુ.રસિકબા તેમજ કુ.જાગૃબા હેમુદાન કેસરિયા દ્વારા […]

Read More

ભુજ, માંડવી, કોઠારામાં કરાશે ખરીદી : જિલ્લામાં ચાલુ વર્ષે ૧ લાખ મે.ટ મગફળીના ઉત્પાદનની શકયતા ભુજ : રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કચ્છ જિલ્લામાં લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થશે. ખરીદ વેચાણ સંઘના બિનલ લાલપરીયાએ વિગતો આપતા જણાવ્યું કે કચ્છમાં ભુજ, માંડવી […]

Read More

પોલીસ અને વહીવટીતંત્રને પ્રસાદી ધરાવી દેવાતા તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ માધાપરમાં પણ મંજૂરીની ઐસી કી તૈસી ભુજ :શહેરના પરા સમાન માધાપરનો વિકાસ પણ શહેરની સમકક્ષ થયો છે. વસતીની દ્રષ્ટિએ નગરપાલિકાની ગરજ સારતા માધાપરમાં પણ ફટાકડાના સ્ટોલ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે. માધાપરમાં પ્રવેશતા જ ગાંધીજીની પ્રતિમા પાસેથી બસ સ્ટેશન સુધી રોડની બંને તરફ […]

Read More

ધાર્મિક સ્થાન ઉપરથી લાઉડ સ્પીકર ઉતારી લેવાના મનદુઃખે મામલો બિચકયો : ઘાતક હથિયારોથી હુમલો કરતા સાત શખ્સો સામે નોંધાઈ રાયોટીંગની ફોજદારી   ભુજ : તાલુકાના ચપરેડી ગામે બે જુથો વચ્ચે નજીવી બાબતે મામલો બિચકયો હતો. સાતેક શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા ત્રણ વ્યકિતઓ ઘવાઈ હતી. પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ […]

Read More

ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં પ્રવેશેલી ગુજરાત ગૌરવયાત્રા દરમ્યાન રાપરથી લઈને મુંદરા સમાપન સુધી યુવાનેતા ધવલભાઈ આચાર્ય દ્વારા કુનેહભરી કરાયેલ કામગીરીના પગલે સમગ્ર આયોજન ભવ્ય બની રહ્યું હતું. ત્યારે આ કામગીરીની નોંધ ભાજપના મહાનુભાવોએ પણ લીધી હતી.  કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના વિભાગના સભ્ય એવા યુવા નેતા ધવલભાઈ આચાર્યે ગુજરાત ગૌરવયાત્રા દરમ્યાન ભુજમાં યોજાયેલ […]

Read More

ભુજ : રાજ્ય સરકાર ચોથા વર્ગના તમામ કર્મચારીઓને ૩પ૦૦ સુધીનું બોનસ આપવાની કરેલી જાહેરાતના પગલે કચ્છની મોટા ભાગની ગ્રામ પંચાયત, નગરપાલિકાઓ, બાંધકામ, જંગલખાતુ કે અન્ય ખાતાના રોજમદારોને બોનસ નથી ચૂકવાયું તેવી વ્યાપક ફરિયાદો કચ્છ જિલ્લા મઝદૂર વિકાસ મંચ અને કચ્છના કર્મચારી નેતા દર્શક અંતાણી તથા મંચના ધારાશાસ્ત્રી યોગેશ મહેતાને મળતા કચ્છની મોટા ભાગની કચેરીઓ દ્વારા […]

Read More

ભુજ : આગામી વિધાનસભા ચૂંટણીના સરળ સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, ચૂંટણી અધિકાર (મદદનીશ), ચૂંટણી અધિકારીઓની કચેરી માટે કારકુન સંવર્ગનું મહેકમ મંજુર થયેલ છે. જેથીઆ નવીન મહેકમ પર કારકુન સંવર્ગની અધિકારીઓને નિમણૂંક આપવાની થતી હોઈ જિલ્લાના મહેસુલી મહેકમ પર ફરજ બજાવતા જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર બદલીના આદેશો કરાયા છે. નિવાસી અધિક […]

Read More