પમી ઓકટોબરના દિલ્હી ખાતે રેલી તથા ધરણા કાર્યક્રમ ભુજ : પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે, જૂની પેન્શન યોજના ચાલુ કરવા, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગારપંચનો સંપૂર્ણ અમલ કરવા, વિદ્યાસહાયકો (પેરા ટીચર્સ)ને શરૂઆતથી જ પુરો પગાર આપવા, શિક્ષણ આયોગની રચના કરવા સહિતના પ્રશ્ને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જાહેર કરાયેલા તબક્કાવાર […]

Read More

વીજ જાડાણ દીઠ ર૮૦ રૂપિયા લઈ કોન્ટ્રાકટરો નથી કરતા અર્થિગનું કામ : મોટાભાગે વીજ ગ્રાહકે ખાનગી ધોરણે જ ઉભી કરવી પડે છે વ્યવસ્થા   જૂજ માત્રામાં જે કામ થાય છે તેમાં પણ લીંપાપોતી : અથીગ કામગીરી માટે જરૂરી મટેરીયલનો ખર્ચ વીજ ગ્રાહકો પાસેથી વસુલે છે કોન્ટ્રાકટરો   તલસ્પર્શી તપાસ થાય તો કરોડોના કૌભાંડનો થાય ખુલાશો […]

Read More

રાષ્ટ્રીય ભાજપ સંગઠન મહામંત્રી વી. સતીષજી, ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, કે.સી. પટેલ, ભાર્ગવ ભટ્ટ ઉપસ્થીત રહી આપશે મહત્વનું માર્ગદર્શન : સક્રિય સભ્ય સંમેલનમાં પણ આપશે હાજરી   ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવાળી બાદ યોજાવાની હોઈ ભાજપ દ્વારા ગુજરાતમાં પોતાનો ગઢ જાળવી રાખવા માટે અત્યારથી જ ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવામાં આવેલ છે. […]

Read More

શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સદંતર નિષ્ફળ : મોટાભાગના વિસ્તારમાં ૭-૮ દિવસે થતું પાણી વિતરણ : પાલિકા ટેન્કરો મારફતે પાણી પહોચાડવામાં પણ ઉતરી ઉણી   નગરપાલિકાની કથળેલી કામગીરીનો ગેરલાભ ઉઠાવી શહેરમાં અનેક ગેરકાયદેસર બોર ધમધમ્યા : લોકોની ગરજનો ગેરલાભ ઉઠાવી ટેન્કર માલિકો દ્વારા ૧૦૦૦થી ૧ર૦૦ની કરાતી વસુલાત   ભુજ : જિલ્લા મથક ભુજ શહેરમાં પાછલા લાંબા […]

Read More

ભુજ : તાલુકાના માધાપરમાંથી પકડાયેલ બાંગ્લાદેશી યુવતીને વધુ પૂછપરછ માટે ભુજના સંયુક્ત પૂછતાછ કેન્દ્રમાં મોકલી અપાઈ હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશના સાતકીરા જિલ્લાના બાબલીયા તાલુકાના બાજગઠ્ઠા ગામની રાજીયા મહમદખાલેક ગાજી મુસ્લીમ (ઉ.વ.ર૦)ને એસઓજીએ માધાપરમાંથી પકડી પાડી હતી તેની પૂછતાછમાં બાંગ્લાદેશના અત્યંત ગરીબ પરિવારની આ યુવતીને તેના દેશમાં વેચવામાં આવી હતી અને ખરીદદાર મારફતે ગેરકાયદેસર રીતે […]

Read More

ભુજ : તાલુકાના રેલડી ગામના પાટીયા પાસે માતેલાસાંઢની માફક દોડતી ખાનગી લકઝરીએ બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ઘવાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જીવલેણ અકસ્માતનો બનાવ રાત્રીના નવ વાગ્યે રેલડી પાટીયા પાસે બનવા પામ્યો હતો. અલ્તાફ આમદ કકલ (ઉ.વ.રર) (રહે. કિડાણા તા.ગાંધીધામ) તથા તેના મિત્ર સાહિલ કાસમ કકલ (ઉ.વ.૧૬) બન્ને […]

Read More

ભુજ : અંધેરીનો આશાપુરા પદયાત્રા સંઘ છેલ્લા ચોવીસ વર્ષથી મુંબઈથી કચ્છમાં આવેલા માતાનામઢે પગે ચાલીને જાય છે. ર૬/૮ના શનિવારે સવારે અગિયાર વાગ્યે અંધેરી (ઈસ્ટ)ના મનીષા જનરલ સ્ટોર્સ-ગુંદવલીથી માતાનામઢે જવા માટે ૧૪ સભ્યો રવાના થયા હતા. આશરે ૧૦પ૦ કિલોમીટરનું અંતર કાપીને તેઓ રર/૯ના સાંજે માતાનામઢે પહોંચવાના હતા. જાકે ગુરૂવારે સાંજે પોણા પાંચ વાગ્યે વલસાડ હાઈવે નજીક […]

Read More

ભુજ : ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર એવા કચ્છ જિલ્લા સતત હળવા કંપનો અનુભવાતા રહેતા હોય છે. તેમાં પણ ખાસ કરીને સૌથી સક્રિય એવી વાગડ ફોલ્ટ લાઈન વિશેષ તેમજ ઉચી તીવ્રતાના કંપનો અનુભવાતા રહેતા હોય છે. ત્યારે ફરી પાછલા થોડા દિવસોથી વાગડ ફોલ્ટ લાઈન વધુ સક્રિય બનતા ૩થી વધુની તીવ્રતાના કંપનો પણ આ વિસ્તારમાં અનુભવાઈ રહ્યા છે. […]

Read More

પુરતી તકેદારી સ્વાઈન ફલુ સામે આપે રક્ષણ ભુજ :છેલ્લા બે મહિનાથી કચ્છ જિલ્લામાં સ્વાઈન ફ્‌લુની બિમારીનો વ્યાપ વધ્યો છે. ગત જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સ્વાઈન ફ્‌લુના ૧૨૦થી વધુ  પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જૈ પૈકી ૩૦થી વધુ દર્દીઓના સ્વાઈન ફ્‌લુની બિમારીથી મોત થયા હતા. જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સ્વાઈન ફ્‌લુની બિમારીને અકાવવા અનેક મોરચે પ્રયાસ […]

Read More