ભુજ : આગામી વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને રાજ્યસ્તરેથી થયેલ સામુહિક બદલી અંતર્ગત પશ્ચિમ કચ્છમાંથી જિલ્લા બહાર બદલી ગયેલા દસ બિનહથિયારી પીએસઆઈઓને છુટા કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકારે તાજેતરમાં કરેલ બદલી હુકમોમાં પશ્ચિમ કચ્છમાંથી જિલ્લા બહાર બદલી ગયેલા પોલીસ અધિકારીઓને પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાએ બદલી વાળી જગ્યાએ જવા છુટા કર્યા હતા જેમાં ભુજ […]

Read More

માતૃશ્રી ભચીબાઈ સુંદરજી ભદ્રા મેમો. ફાઉન્ડેશનના ચેરમેન ચેતનભાઈ ભાનુશાલીએ જીવન પર્યત સેવારત રહેવાનો આપ્યો કોલ : દિવાળી મિલન પ્રસંગે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિનો અપાયો અહેવાલ ભુજ : કચ્છમાં સેવાકીય, સામાજિક અને કચ્છના વિકાસ માટે કાર્યરત સંસ્થા ભચીબાઈ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉન્ડેશન ઉપક્રમે પત્રકારો પત્રકારો સાથે દિવાળી સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થા કરાયેલી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે […]

Read More

ભુજ ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત : શહેરના વિવિધ માર્ગોના નવનિર્માણ માટે ફાળવાઈ ૯.૪પ કરોડની રકમ : નળવાળા સર્કલથી પ્રિન્સ રેસીડન્સી વાયા જિલ્લા ઉધોગ કેન્દ્ર રીંગરોડનું કામનો તુરંતમાં થશે પ્રારંભ ભુજ : શહેરના અતિ મહત્વના અને ભારે વાહનોની અવર જવરના કારણે ખખડધજ બનેલા જિલ્લા ઉધોગ કેન્દ્ર રીંગરોડના નવ નિર્માણની માંગ થઈ રહી હતી. […]

Read More

પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ ભુજ : ભુજ શહેરમાં આવતી પાણીની લાઈનમાં માધાપર હાઈવે પાસે ભંગાણ પડતાં હજારો લીટર પાણી માર્ગ પર વહેવા લાગ્યું હતું. તહેવાર ટાંકણે પાણીની લાઈન તુટતા શહેરમાં પાણીનો કકળાટ સર્જાવાની શકયતા છે. આ અંગેની વિગતો મુજબ માધાપર હાઈવે પાસે આવેલ હોટલ ડોલર સામેથી પસાર થતિ પાણીની લાઈનમાં આજે […]

Read More

નોટબંધી બાદ જીએસટીના મારને લઇને લોકોની ખરીદ શક્તિમાં થોડો ઘટાડો વર્તાય છે : દિવાળીના સમયે જોવા મળતી ઘરાકી આ વર્ષે જોવા મળતી નથીઃ છેલ્લા બે દિવસમાં ઘરાકી દેખાતા ધંધો વધવાની વેપારીઓમાં આશા   ભુજ : ‘દિવાળી આવી રહી છે, એકાદ દાગીનો થોડી ઘરવખરી, નવું ફ્રી કે ટીવી લઇ લઇએ’ પહેલા લોકો દિવાળીમાં કંઇ નવું વસાવવાનું […]

Read More

ભુજ : બીએસએનએલ ભુજના જનરલ સંજીવ સિંધવી દ્વારા ભુજ જિલ્લાના બ્રોડ બેન્ડના ગ્રાહકોને જણાવવામાં આવે છે કે, ડીએસએલ/ એફટીટીએચના પાન ઈન્ડિયા તેમજ સર્કલ સ્પેસિફિક પ્લાનની સ્પીડમાં કોઈ પણ જાતના વધારાના ચાર્જ વગર તા.૧-૧૧-૧૭થી ધરખમ વધારો કરવામાં આવે છે. જેમાં શરતોને આધીન પ્રારંભીક ર,૩,૪ એમબીપીએસની સ્પીડને બદલે પ્રારંભિક ૮, ૧૦, ૧૬ તથા ર૪એમબીપીએસની સ્પીડ મેળવી શકશે […]

Read More

ભાજપને લોકોએ જાકારો આપતા માત્ર રસ્તા પરના હો‹ડગમાં જ દેખાય છે : મુખ્યમંત્રીના કચ્છના પ્રવચનમાં નિરાશા  છતી થઈ ભુજ : દેશ અને રાજ્યમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ નિવળેલ ભાજપ ગૌરવ યાત્રાના નામે પ્રજાને ગુમરાહ કરવા ફરીથી મેદાનમાં આવી છે. પરંતુ પ્રજાએ તેમના વહીવટ વાણી – વર્તનને સંપૂર્ણ રીતે ઓળખીને જાકારો આપેલ છે. જા ભાજપે પ્રજાના કામ […]

Read More

ભુજ : કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમની નિમ્ન પ્રાથમિક શાળાઓમાં ૯૫૫ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. ભરતીના પ્રથમ દિવસે ૩૦૧, બીજા દિવસે ૩૦૨ તથા અંતિમ દિને ૨૮૦ મળી કુલ ૮૮૩ જગ્યાઓ ભરાઈ હતી. કુલ ૯૫૪ ઉમેદવારોમાંથી ૬૪ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. ૭ જણાએ સ્થળ નાપસંદ કર્યું હતું. […]

Read More

ભુજ : શહેરના પ્રમુખસ્વામી નગર, ચકચારી ગૃહીણીના હત્યાના કેશમાં આરોપીઓના આગોતરા જામીન અરજી અધિક સેશન્સ જજ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ કેશની હકિકતો એવી છે કે ફેન્ડશીપડેના દિવસે ફરીયાદી એ ફેન્ડશીપ બેલ્ટ બાંધેલ હોઈ આ ફેન્ડશીપ બેલ્ટ કોને બાંધેલું છે તેવું તેમના પતિ પુછતા જેથી ફરિયાદીએ જણાવેલ કે આ ફેન્ડશીપ બેલ્ટ મારા ભાઈએ બાંધેલ […]

Read More