ભુજ : આગામી વિધાનસભાની ચુંટણી નજીક આવી ગઈ હોઈ ભાજપ ચુંટણી મોડમાં આવી ગયો છે. ત્યારે રાજ્યના વિકાસમાં યુવાનોનો સાથ સહકાર રહ્યો છે. અને તેમની જ કલ્પનાનું ગુજરાત બનાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ આગામી તારીખ ૧૦ યુવા ટાઉનહોલ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના યુવાનો સાથે સીધો સંવાદ કરશે ત્યારે કચ્છના ૬૦૦થી વધુ યુવાનો આ સીધા સંવાદ […]

Read More

લઘુમતી સંસ્થાને આરટીઈનો કાયદો અમલી થતો નથી ભુજ : બંને પક્ષોની દલીલોના અંતે જસ્ટિસ એસ.જી.શાહે વચગાળાનો આદેશ કરતાં નોંધ્યું હતું કે,‘સુપ્રીમ કોર્ટના ચુકાદો આ મામલે સ્પષ્ટ છે. તેમ છતાંય જાણતા કે અજાણતા કેમ પ્રતિવાદી (શિક્ષણ વિભાગ) એ સમજી શકતા નથી કે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લઘુમતી સંસ્થાઓને લાગુ પડે નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં આપેલા નિર્દેશો […]

Read More

ભુજ : કચ્છમાં બિનનિયંત્રીત બનેલા સ્વાઈન ફ્‌લુએ વધુ કહેર વરતાવ્યો હતો. સ્વાઈન ફ્‌લુએ ૧૪ લોકોને ભરડામાં લીધો હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું. ગઈકાલે નોંધાયેલા સ્વાઈન ફ્‌લુના ૧૪ કેસોમાંથી ૯ કેસ ભુજમાં નોધાયા હતા. જ્યારે બે કેસ અંજાર અને માંડવી તેમજ નખત્રાણાના લોકો સ્વાઈન ફ્‌લુના ભરડામાં  સપડાયા છે. જ્યારે ૮ પૂરૂષ, ૧ બાળક, બે […]

Read More

ભુજ : ખનીજ સંપદાથી સમૃદ્ધ એવા કચ્છ જિલ્લામાં પાછલા લાંબા સમયથી ખનીજ ચોરીનું દુષણ બેફામ બન્યું છે. કચ્છ જિલ્લામાંથી થતી ખનીજચોરીનો મોટા ભાગનો માલ મોરબી પંથકમાં આવેલ કંપનીઓમાં ઠલવાતો હોઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોરીની ખનીજ ખરીદતી કંપનીઓ પર વર્તમાને ચાંપતીનજર રાખવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાંથી ગેરકાયદે ચાઈનાકલે ભરેલા છ ડમ્પરોને મોરબી ખાણ […]

Read More

ભુજ : જિલ્લા રમતગમત અધિકારી કચ્છ-ભુજની યાદીમાં જણાવ્યા મુજબ પ્રદેશ કક્ષાનો કલામહાકુંભ તા.૩૧-૮-૧૭થી ૩-૯-૧૭ દરમ્યાન હિંમતનગર, મહેસાણા, અમદાવાદ, પીરાણા અમદાવાદ ખાતે વિવિધ વિભાગની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાના કલાકારો પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં પ્રથમ અને દ્વિતીય વિજેતા થયેલ કલાકારો રાજ્ય કક્ષાએ ભાગ લેવા જવા માટે ભારતનાટ્યમ, કચીપુડી, ગરબા, સુગમ સંગીત, સમૂહગીત, સ્કૂલબેન્ડ, એકપાત્રિય […]

Read More

ભુજ :  તાલુકાના બન્ની-પચ્છમ વિસ્તારમાં ગાંડા બાવળની ગીચ ઝાડીઓથી નાના-મોટા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ભીરંડિયારાથી ધોરડો અને મીઠડી તરફ જતા માર્ગ પર ગીચ ઝાડીઓના કારણે સમસ્યા વધી છે. આ માર્ગ પર નાના – મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સમગ્ર વિસ્તાર માલધારીઓની બહોળી વસ્તી ધરાવતો હોઈ આ રસ્તા પર પશુધનની અવર-જવર વધારે રહે છે. […]

Read More

ભુજ : માતૃછાયા કન્યા વિધાલય મધ્યે શિક્ષકદિન નિમિતે સાંસદ વિનોદ ચાવડાએ વિશ્વભરમાં દેશની ગરિમા ઉન્નત તથા સમાજમાં સંસ્કારનું વાતાવરણ સુદ્રઢ કરનારા સૌ શિક્ષકોને શિક્ષકદિનની શુભકામના પાઠવી હતી તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ જયંતિ તથા શિક્ષકદિન નિમિતે ભુજ માતૃછાયા કન્યા વિદ્યાલય આચાર્ય શ્રીમતિ નીલાબેન વર્માનું શાલ વડે સન્માન […]

Read More

ભુજ : કચ્છનું પ્રવાસન ક્ષેત્રે થઈ રહેલા વિકાસના કારણે વેકેશન દરમ્યાન હજારો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે જેના કારણે કચ્છથી દોડતી તમામ ટ્રેનોમાં હાઉસફુલના પાટીયા જાવા મળે છે. ઉપરાંત વેકેશન દરમ્યાન ર૦૦થી ૩૦૦નું વેઈટીંગ હોય છે ત્યારે દિવાળી વેકેશનમાં કચ્છ જિલ્લાના લોકો માટે સ્પેશિયલ વિકલી ટ્રેનો દોડવા માટે સિનિયર સીઝનના પ્રમુખ કે.વી. ભાવસાર દ્વારા છેલ્લા […]

Read More

ભુજ : બીએસએફ અને એરફોર્સની મહિલા સૈનિકો દ્વારા ૧પમી ઓગસ્ટથી કેમલ એક્સપેડીશન પણા શરૂ કરાય છે. સ્વચ્છ ભારત અને બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનનો સંદે લઈ ર૬ મહિલા સૈનિકો ૧૩૬૮ કિલોમિટર કઠિન યાત્રા કરશે. જેમાં રાજસ્થાનના થાર રણમાંથી નિકળી મહિલા જવાનોની કેમલ સવારી કચ્છના રણને પાર કરશે અને વાઘા બોર્ડર પહોચશે. આ યાત્રા રાજસ્થાનથી પંંજાબના […]

Read More