ભુજ : ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી અને પુત્ર સરહદના જવાનો સાથે દિપોત્સવી પર્વની ઉજવણી માટે કચ્છ આવી પહોંચતા ભુજ એરપોર્ટથી સ્ટેટ હેલીકોપ્ટર દ્વારા તેઓ લખપત હેલીપેડ પહોંચ્યા હતા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, કલેકટર રેમ્યા મોહન, પશ્ચિમ કચ્છ […]

Read More

ભુજ : શહેરની ભાગોળે પુલપાટીયા નજીક સંજાટનગરમાં આવેલ રામદેવપીર મંદિરમાંથી થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૦/૧૦/૧૭ના રાત્રીના ૮ઃ૩૦થી ૧૧/૧૦/૧૭ના સવારના પઃ૩૦ના અરસામાં રામદેવપીર મંદિરના દરવાજાને ધક્કો મારી પંદર હજાર રોકડ રહેલ દાનપેટીની ચોરી થતા શકદાર તરીકે રસીદ શકુર સુમરા (રહે. સંજાટનગર)નું નામ ફરિયાદમાં નોંધાવ્યું હતું. બી ડિવીઝન પીઆઈ વી.કે. […]

Read More

ભુજ : કાળી ચૌદસના દિવસે કચ્છમાં સ્વાઈન ફ્‌લુએ કાળો કેર વર્તાવ્યો હતો. અને આ જીવલેણ રોગને કારણે બે જીંદગીઓ મોતના ખપરમાં હોમાઈ હતી. જેમાં ૫ વર્ષિય બાળક અને ૫૫ વર્ષિય આધેડે સ્વાઈન ફ્‌લુને કારણે જીવ ગુમાવ્યો હતો. કચ્છમાં સ્વાઈન ફ્‌લુનાં નોંધાતા પોઝિટીવ કેસોમાં આંસિક બ્રેક લાગી છે. પરંતુ સ્વાઈન ફ્‌લુ ડિટેક્ટ થઈ ગયા બાદ તે […]

Read More

ભુજ : દિવાળીના તહેવારો વચ્ચે કચ્છ કલેક્ટરની કચેરીએ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ધામા નાખતા સરકારી અધિકારી કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. ભુજની કલેક્ટર કચેરી સ્થિત ખાણ ખનિજ વિભાગની ઓફિસમાં ભુજ અને અમદાવાદ એસીબીની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરતા ચકચાર મચી હતી. લાંચ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક એ.ડી. જાડેજા તેમજ ભુજ એસીબીના પીઆઈ ડી.એસ. સુથાર […]

Read More

નાગોરના બે શખ્સો સહિત ટોળા સામે નોંધાઈ ફોજદારી ભુજ : તાલુકાના નાગોર ગામે જીઆઈડીસીની એક ફેકટરીમાં તોડફોડ કરી દોઢ લાખનું નુકશાન પહોંચાડી ફેકટરીના માલિક તથા મજુરોને જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી.  પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જયેન્દ્રભાઈ ભીખાલાલ વ્યાસ (ઉ.વ.૪૪) (રહે. નાગોર જીઆઈડીસી તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તોડફોડનો બનાવ […]

Read More

ભુજ : શહેરમાં ફેસબુક ઉપર મેસેજ વહેતો કરવાના મામલે ઉભી થયેલી અદાવતમાં શેખ અને કેવર પરિવારો વચ્ચે સર્જાયેલ લોહિયાળ ધિંગાણામાં ર૭ વ્યકિતઓ ઘવાઈ હતી જે પૈકી સારવાર દરમ્યાન યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો જે ગુન્હા કામે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૧૪/૧૦/૧૭ના શેખ અને કેવર પરિવારો વચ્ચે થયેલ […]

Read More

ભુજ : રાજ્યની નગરપાલિકાઓમાં સાતમું પગારપંચ મળે તે માટે છેલ્લા એક વર્ષથી સતત રજૂઆતો બાદ આખરે રાજ્ય સરકારે ૧૦પ જેટલી નગરપાલિકાઓમાં સાતમા પગાર પંચની જાહેરાત કરતા તેને કચ્છ જિલ્લા મઝદૂર વિકાસ મંચે આવકારી અને કર્મચારીઓ માટે દિવાળીની ભેટ સમાન ગણાવી વહેલી તકે તેનો અમલ તાય તેવી માંગ દોહરાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં મોટા ભાગની […]

Read More

ભુજ : રામપર વેકરાથી ભુજ બસમાં ખોટા પાસથી મુસાફરી કરતા શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ શૈલેષ આચાર્ય એસટી ડેપો મેનેજર ભુજની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગત તા.ર૦/૯/૧૭થી ર૧/૧૦/૧૭ મુદ્દતનો બોગસ પાસ બનાવી ભુજથી દેવપરગઢ રૂટની બસમાં મુસાફરી કરતા રામપર વેકરાના ચેતન કે. ગોરસીયાને બનાવટી પાસ સાથે તેઓએ પકડી પાડ્યો હતો. ડેપો […]

Read More

ભુજ : તાલુકાના સણોસરા તથા જાબુંડી ગામે રહેતી પરિણીતાઓને ત્રાસ આપતા સાસરીયાઓ સામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ વજુબેન ઉર્ફે ઉમાબેન પેથાભાઈ રબારી (ઉ.વ.રપ) (રહે. મુળ નાની અરલ તા.નખત્રાણા હાલે સણોસરા તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે છેલ્લા ચાર વર્ષથી આજદિન સુધી તેણીના પતિ પેથા મમુ રબારી તથા સાસુ વાંકુબેન […]

Read More