ભુજ : ધોરડો રણોત્સવ-૨૦૧૭-૧૮ દરમ્યાન ખાણી, પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટિની નજીકમાં ઉભી કરવામાં આવનાર છે. આ ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતાં સખીમંડળ, સ્વસહાય જુથના સભ્યો, કારીગરોને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ શાખા, મુન્દ્રા રોડ, ભુજની કચેરીમાં તા.૨૭/૧૧/૨૦૧૭ થી તા.૩/૧૨/૨૦૧૭ સુધીમાં ફોર્મ આપવામાં તથા સ્વીકારવામાં આવશે. ફૂડ સ્ટોલ માટેનું દૈનિક ભાડું રૂ.૨૦૦/- અત્રેની […]

Read More

ભુજ : તાલુકાના માધાપર ગામે રહેતી સાત વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરતા શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૧૯/૧૧/૧૭ના બપોરના માધાપર ગામે રહેતી સાત વર્ષ નવ માસની બાળકી ઘરે એકલી હતી ત્યારે ગાંધીધામ તાલુકાના શિણાય ગામે રહેતા ભાણજી સામતે બાળકીની એકલતાનો લાભ લઈ શારીરિક અડપલા કરી છેડછાડ કરતા શહેર બી […]

Read More

સહકર્મચારીના ઘેર લગ્ન હોતા સુધરાઈનો સ્ટાફ વગર રજાએ પહોંચી ગયો ભુજ : એક તરફ લગ્નસરાની મૌસમ અને બીજી તરફ ચૂંટણીનો માહોલ તેવામાં ચૂંટણી ફરજ માટે અટકેલા કર્મચારીઓનું આવી બન્યું છે. જેમાં ભુજ નગરપાલિકાના કર્મચારીઓ સુરેન્દ્રનગર જઈને લગ્નના લાડવા ખાઈ આવ્યા અને એ પણ રજા રાખ્યા વગર.વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકારી કર્મચારીઓને રજા ન આપવા […]

Read More

કુલ ૧૩૯માંથી ૩૪ ઉમેદવારોના ફોર્મ કરાયા હતા રદ્દ ભુજ : કચ્છની છ વિધાનસભા બેઠક પર ફોર્મ ભરાયા બાદ તેની ચકાસણી પણ થઈ ચૂકી છે અને હવે ફોર્મ પરત ખેંચ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થવાનું છે. ત્યારે મુખ્ય પક્ષો દ્વારા અપક્ષ ઉમેદવારોને સમજાવીને વોટ બેંકમાં થતા ગાબડાનું ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત તેજ બની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ખરૂ […]

Read More

લખનૌ પોલીસ ગુજરાત અને ભુજમાં તપાસ માટે આવી શકે છે ભુજ : ડેરાસચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીતસિંહને યૌન શોષણના કેસમાં ર૦ વર્ષની સજા ફટકારાઈ છે. ત્યારે ગુરમીતસિંહના નજીકનો પવન ઈંસા પોલીસને હાથ લાગ્યો છે. જેની તપાસમાં પવનની નજીકનો આરોપી આદિત્ય ઈંશા હાલ ભુજમાં છુપાઈને બેઠો હોવાની બાતમી લખાનૌ પોલીસને મળી છે. જેને આધારે યુ.પી. પોલીસની ટીમ […]

Read More

ભુજ : ઇતિહાસના સાથે છેડછાડ કરવાનો કોઈ ને પણ અધિકાર નથી. ક્ષત્રિય સમાજ હંમેશા રાષ્ટ્ર માટે સમર્પિત રહેલ છે. અનેક બલિદાનો અને નિઃસ્વાર્થ લડાઈનું ઉજવળ ઈતિહાસ છે ત્યારે ક્ષત્રિય સમાજની લાગણી ન દુભાય તે જાવાની જવાબદારી સરકારની છે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. શ્રી ગોહિલે જણાવયું હતું કે, કોંગ્રેસની સરકાર જાે ગુજરાતમાં આવશે તો જ્યાં […]

Read More

ભુજ : આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૧૭ના અનુસંધાને ભારતના ચુંટણીપંચ દ્વારા ૩-ભુજ વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૧૭ના કામે જિલ્લામાં ચુંટણી કામગીરી અને દેખરેખ તથા સંચાલન માટે ભારતનાં ચુંટણી પંચ દ્વારા ૩-ભુજ વિધાનસભા મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર સંતોષકુમાર યાદવ, (આઈ.એ.એસ.) સચિવ, મહિલા અને બાળકલ્યાણ વિભાગ, ઉત્તર પ્રદેશની નિમણુંક કરવામાં આવી છે. ૩-ભુજ વિધાનસભા મત વિસ્તારની ચુંટણી સબંધી રજુઆતો […]

Read More

સતત ત્રીજા દિવસે સીંગલ ડિઝીટ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક : ઠંડી હજુ વધવાની શક્યતા : ૧ર.૬  ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યમાં બીજા ક્રમે   ભુજ : નવેમ્બર માસ તેના અંત તરફ આગળ ધપી રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લામાં ઠંડીએ મજબુતાઈથી પકડ જમાવી લીધી છે. કચ્છના કાશ્મીર એવા નલિયામાં ૭.૮ ડિગ્રી તાપમાન નોંધાતા મોસમની […]

Read More

ભુજ : તાલુકાના ખાવડા ગામે પુરપાટ દોડતી બોલેરોએ તરૂણીને હડફેટે લઈ ઈજાઓ પહોંચાડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાવાસ ખાવડા રહેતી રોહાનાબાઈ ઈસ્માઈલ સમા (ઉ.વ.૧૧)ને બોલેરો નંબર જીજે. ૧ર. પીસી. ૧૯૭૬ના ચાલકે હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા ખાવડા પોલીસે જાણવા જાગ દાખલ કરી હેડ કોન્સ કરણસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી.

Read More