માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પશ્ચિમ કચ્છ પોલીસવડાને કરાઈ રજૂઆત   ભુજ : સુમરાસર ગામે માલધારીઓ પોતાના ઘોડા અન્યોનાખેતરોમાં મૂકી પાકને નુકસાની પહોંચાડી રહ્યા હોઈ આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પશ્ચિમ કચ્છ પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકાના સુમરાસર શેખના ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, છછી, ભોજરડો, સાધારા ગામના માલધારીઓ અવાર […]

Read More

સબસિડીના નામે ધરતીપુત્રોને ઉંધા ચશ્મા પહેરાવવા પાછળનું શું છે કારણ ? ખુલ્લી બજારમાં જે ઘઉં રપ-ર૬ રૂપિયે કિલો વેચાય છે તેની કિંમત જિલ્લા સંઘમાં દર્શાવાય છે રૂપિયા ૩૬ !   ભુજ : ર૦રર સુધીમાં દેશના ધરતીપુત્રોની આવક બમણી કરવાનું લક્ષ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારીત કર્યું હોઈ ખેડૂતોને તેની પેદાશના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે […]

Read More

નાના માલધારીઓ મજબુરીમાં રપ – ૩૦ ટકા ઓછા ભાવે કરી રહ્યા છે વેંચાણ : સદ્ધર પશુપાલકો પેટે પાટા બાંધીને ઢોરોનું કરી રહ્યા છે પાલન : એક – બે વર્ષની પાડીઓ પણ વેંચાણમાં   દુધાળી ગાયોને પણ દિવસ ભર મુકી દેવાય છે રઝળતી ભુજ : અછતના કપરા કાળમાં મુંગા ઢોરોનો નિભાવ ખુબ મુશ્કેલ બન્યો છે, અધુરામાં […]

Read More

કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી બરફ વર્ષાથી અસર સરહદી જિલ્લામાં વર્તાવા લાગી : અન્યત્ર પણ ગુલાબી ઠંડીનો થતો અહેસાસ   ભુજ : કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી બરફ વર્ષાની અસર કચ્છ જિલ્લામાં પણ વર્તાવવાની શરૂ થતા તાપમાનમાં નજીવા ઘટાડા સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. જિલ્લાના અન્ય વિસ્તારોની તુલનાએ નલિયામાં લઘુતમ પારો આજે વધુ ગગડતા ૧૪.ર […]

Read More

ક્યાંક ધાકધમકી કે સાચી-ખોટી ફરિયાદથી ગ્રામીણ લોકોને દબાવ્યા તો તાજેતરમાં લખપતમાં મુઠીભર ગ્રામ્ય આગેવાનોને સમાધાનના નામે લાખોમાં પડાવ્યા !     ગૌસેવા કે અન્ય મદદના નામે વિન્ડમીલ કંપનીઓ દ્વારા અપાતા ફાળામાંથી મોટો હિસ્સો જાય છે કહેવાતા આગેવાનોના ખિસ્સામાં   ભુજ : ચાણક્ય કાળથી ચાલી આવતી શામ-દામ-દંડ-ભેદની નીતિને કચ્છમાં પવનચક્કીવાળાઓ અનુસરીને પાવરફુલ બન્યા છે. ક્યાંક ધાકધમકી […]

Read More

જમીનની ચોકીદારી કરતા યુવાનની ફરિયાદ પરથી આરોપી સામે નોંધાઈ ફોજદારી   ભુજ : શહેરના બાપા દયાળુ રોડ ઉપર યુવાન ઉપર છરી કુહાડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દરકસ જુમા મોખા (ઉ.વ.૪૦), રહે. મીઢયારા ફળિયા, ભુજની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓ ગઈકાલે બપોરના બાપા દયાળુ નગર રોડ […]

Read More

મૃતકના પરિવારે તબીબોની બેદરકારીના કર્યાં આક્ષેપ : હોસ્પિટલના જવાબદારો સામે કાર્યવાહીની કરાઈ માંગ     અગાઉ બાળકોના મોત મુદ્દે પણ હોસ્પિટલ રહી હતી ચર્ચામાં ભુજ : અંજારના દર્દીનું સામાન્ય એપેન્ડીક્સના ઓપરેશનમાં મોત થતાં અદાણીની જી.કે. હોસ્પિટલ પર માછલતા ધોવાઈ રહ્યા છે, ત્યારે અગાઉ પણ હોસ્પિટલમાં નવજાત શિશુના અનેક મોત થયાની ઘટના પ્રકાશમાં આવી હતી, તે […]

Read More

ફરજમાં બેફિકર ગાંધીધામના ફરજ મોકૂફ થયેલા પીએસઆઈ ગઢવીને સામખિયાળી ટોલનાકે સિક્યોરિટીમાં ગોઠવવા હતા પોતાના માણસો : નોકરી પડતી મુકી દબંગાઈ કરવા પીએસઆઈ ટોલનાકે પહોંચી ગયા હતા ગેરશિસ્ત બદલ રેન્જ આઈજીપીએ કડક પગલું ભરતાં બેદરકાર પોલીસ અધિકારી – કર્મચારીઓમાં ફફડાટ ફરજમાં બેદરકારી દાખવીને ઉચ્ચ અધિકારીની સૂચનાઓ ગોળીને પી જવાનું પડ્યું ભારે : અગાઉ પણ ફરજમાં અનેકવાર […]

Read More

પંચાયતના છ સદ્દસ્યોએ કરી દરખાસ્ત : સરપંચ મનમાની વહીવટ ચલાવતા હોવાનો આક્ષેપ   ભુજ : જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સરપંચો સામે અવિશ્વાસની દરખાસ્ત કરવાની મોસમ આવી હોય તેમ એક પછી એક દરખાસ્તો થઈ રહી છે. કેરામાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયા બાદ મુંદરામાં પણ સરપંચ સામે દરખાસ્ત કરાઈ છે, ત્યારે હવે માંડવીના ભોજાયના સરપંચ સામે પંચાયતી સદ્દસ્યોએ […]

Read More