જિલ્લામાં કુલ્લ મૃત્યુઆંક ૩૩ પર પહોંચ્યો : જીવલેણ રોગને કાબુમાં લેવા આરોગ્ય તંત્ર વામણુ   ભુજ : સ્વાઈનફલુનો કહેર કચ્છ જિલ્લામાં દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે ત્યારે આ જીવલેણ રોગને કાબુમાં લેવા આરોગ્ય તંત્ર વામણુ પુરવાર થઈ રહ્યો હોઈ આ શિકારી સ્વાઈનફલુ વધુને વધુ દર્દીઓને પોતાની ઝપટમાં લઈ રહ્યો છે. ત્યારે ફરી આજે મુન્દ્રા […]

Read More

એનઆરઆઈની ફરિયાદ પરથી દંપતી સામે નોંધાઈ હતી ફોજદારી : એલસીબીએ વધુ તપાસ  હાથ ધરી   ભુજ ઃ તાલુકાના કેરા ગામે આવેલ એચજેડી શૈક્ષણિક ઈન્સ્ટીટ્યુટના નામે ઈજનેરી કોલેજનું નિર્માણ કરનાર દંપતી બિનનિવાસી ભારતીય એવા બળદિયાના ટ્રસ્ટી સાથે ર૪.૧૧ કરોડની છેતરપીંડી કરતા ગુનો નોંધાવા પામ્યો હતો. જેમાં જગદીશ હાલાઈની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પ્રકરણે પટેલ […]

Read More

અગાઉ પ્રાંચીનગર રમાં વેપારીના ઘરેથી થયેલ ૧.૭ર લાખની ઘરફોડ ચોરીની હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી ત્યાં ફરી પાછા ભરચક વિસ્તારમાં આવેલ દુકાનમાંથી મસમોટી ચોરી થતા કાયદાના રક્ષકોમાં દોડધામ   નખત્રાણા : શહેરની મેઈન બજારમાં આવેલ પ્રોવીઝન સ્ટોરને રાત વચ્ચે તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો અડધા લાખથી વધુની માલમતા તફડાવી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા […]

Read More

ભુજ : નખત્રાણા તાલુકાના ૧૧ કેવી વીજલાઈન તૂટીને નીચે પાણી ભરાયેલ ખાડામાં પડતા પાણીમાં બેઠેલી ર૦ ભેંસોને વીજ કરંટ ભરખી ગયો હતો. ગઈકાલે મોડી સાંજે આ બનેલ બનાવને પગલે માલધારીઓ માથે આભા તૂટી પડયું હતું. તો બનાવની જાણ થતા આજે સવારે પશુપાલન વિભાગ અને પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. આ બાબતે પશુપાલન વિભાગના ડો. કે.પી. […]

Read More

મોટા સલાયાની ૧પ વર્ષિય સગીરાને લગ્નની લાલચ આપીને કરાયું  હતુ અપહરણ ભુજ : શહેરની સેસન્સ કોર્ટેએ અપહરણના કેસમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો જેમાં આરોપીને પાંચ વર્ષની સજાનો હુકમ કરાયો છે માંડવીના મોટા સલાયામાં બે વર્ષ પૂર્વે ૧૫ વર્ષિય સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યો હતો. અંજારના વરસામેડી ગામના આરોપીને ભુજ સેશન્સ કાર્ટે  પાંચ […]

Read More

ભુજ : શહેરના ભીડનાકા બહાર દેશલસર તળાવ નજીક નુરાની હોટલ પાસે લકઝરી હડફેટે આવી જવાથી યુવાનનું મોત થયું હતું.  પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના ખાટકી ફળીયામાં રહેતા પરેશ મોહનલાલ મહેશ્વરી ઉવ.રપ ભીડનાકા બહાર નુરાની હોટલ પાસેથી પગે જતો હતો ત્યારે કોઈ અજાણી લંકઝરીના ચાલકે હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા ૧૦૮ દ્વારા સારવાર માટે ભુજ જી.કે.માં […]

Read More

ભચાઉના પપ વર્ષિય આધેડનું સારવાર દરમ્યાન નિપજ્યુ મોત : મૃત્યુ આંક ૩ર પર પહોચ્યો : ૧૬૯ કેસ પોઝિટીવ   ભુજ : સ્વાઈન ફલુનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ફરી ગઈકાલે સ્વાઈન ફ્‌લુના ૪ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે ભચાઉના ૫૫ વર્ષીય પુરુષનું સારવારદરમ્યાન મોત નીપજ્યું હતું . ભચાઉના ૫૫ વર્ષીય આધેડનો સોમવારે સ્વાઈન ફલૂ […]

Read More

બોર્ડ ઓફ નોમીનીઝે બોલવી છે તત્કાળ મીટીંગ : બે મહીલા વિજયી ઉમેદવારોના પરીણામો અનામત રાખવા મુદેની અરજી પર હાથ ધરાઈ રહી છે સુનાવણી : આગામી ૩/૯ની બીસીસીબીન બોર્ડ બેઠકના એજન્ડાઓ પર આજની બોર્ડ ઓફ નોમીનીઝના નિર્ણયો બની રહેશે અસરકર્તા     ભુજ : શહેરની વેપારીજગતની સૌથી મોટી એવી ભુજ કોમર્શીયલ કોઓપરેટીવ બેંકની તાજેતરમા જ રસપ્રદ […]

Read More

ભુજ : કચ્છના દરીયાઈક્ષેત્રમાથી આતંકવાદીઓ ગુજરાતમા ઘુસ્યા હોવાના અહેવાલો ઉજાગર થવા પામ્યા હતા. દરમ્યાન જ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓની યોજાયેલી બેઠક બાદ ગત તારીખ ર૯થી આગામી પાંચમી સપ્ટેમ્બર સુધી અહીના દરીયાઈક્ષેત્રમાં વિવિધ સલામતી એજન્સીઓ દ્વારા પણ કવાયત હાથ ધરવામા આવી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. અત્રે વખતે અમો પો.સબ. ઈન્સ. એસ.સી. શર્મા, માંડવી મરીન પો.સ્ટેશન […]

Read More