ભુજ : કચ્છ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ ગઢવીએ જે-તે મંડલો સાથે પરામર્શ કર્યા બાદ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલની અનુમતિથી ત્રણ મંડલોના કિસાન મોરચાના હોદ્દેદારો અને મોરચા અંતર્ગત વિવિધ સેલોની નિમણૂંક કરી હોવાનું જિલ્લા ભાજપ મીડિયા સહઈન્ચાર્જ સાત્વીકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. ભચાઉ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ પદે ઢોલા નારણભાઈ મેરામણભાઈ, મહામંત્રી સંઘાર […]

Read More

ભુજ : એક સમયે સરહદી કચ્છ જિલ્લો સુકા તેમજ રેતાળ પ્રદેશ તરીકેની છાપ ધરાવતો હતો. પરંતુ કચ્છી ધરતીપુત્રોની અથાગ મહેનતના પગલે કચ્છની ખેતી સમૃદ્ધ બની છે. ત્યારે કચ્છમાં મા નર્મદાના નીર અવતરીત થતા આગામી દિવસોમાં કચ્છની ખેતી અકલ્પનીય પ્રગત્તિ સાધશે. અને કચ્છ વાસ્તવમાં લીલુ છમ તેમજ નંદનવન બનશે તેવું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. […]

Read More

બોટ ૩-શખ્સો બે..? બાકીના ફરાર થયા કે શું? ગાંધીધામ : પાકીસ્તાનની સરહદને અડીને આવેલા અતિ વિવાદીત એવા સરક્રીક-હરામીનાળા વિસ્તારમાંથી પાક ચાંપીયાઓ ઘુસપેઠની ફીરાકમાં જ રહેતા હોય છે. દરમ્યાન જ આજ રાજે હરામીનાળામાંથી ત્રણ બોટ સાથે બે શખ્સોને પકડવામા આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે ત્રણ બોટ અને બે શખ્સો ચલાવી કે હંકારી કેવી […]

Read More

ભુજ : નવરાત્રી દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓ કચ્છ કુળદેવી આશાપુરા માતાજીના મંદિર માતાનામઢે શીશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે આ શ્રદ્ધાળુઓ માટે કચ્છ એસ.ટી. દ્વારા દર વર્ષે વધારાની બસો દોડાવાતી હોય છે. જેને અનુલક્ષીને આ વખતે પણ કચ્છ એસ.ટી. દ્વારા વધારાની ૧૪૦ બસો ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે.કચ્છ એસ.ટી.ના વિભાગીય નિયામક શ્રી ચારોલાએ વિગતો આપતા જણાવ્યું […]

Read More

ભુજ : ભુજ-ભચાઉ હાઈવેની ટલ્લે ચડેલી કામગીરી આગામી ૧૦ માસમાં પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત તાજેતરમાં ભુજ આવેલા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલએ કરી હતી. પરંતુ ઓવરબ્રીજ ન બનાવાના કારણે દરરોજ ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આજે સવારે પણ ફાટક પાસે ડમ્પર રસ્તાની વચ્ચો વચ્ચ બંધ થઈ જતા કલાક સુધી ટ્રાફિક સમસ્યા સર્જાઈ […]

Read More

ભુજ : આગામી વિધાનસભાની ચુંટણી નજીક આવી ગઈ હોઈ ભાજપ ચુંટણી મોડમાં આવી ગયો છે. ત્યારે રાજ્યના વિકાસમાં યુવાનોનો સાથ સહકાર રહ્યો છે. અને તેમની જ કલ્પનાનું ગુજરાત બનાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ આગામી તારીખ ૧૦ યુવા ટાઉનહોલ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના યુવાનો સાથે સીધો સંવાદ કરશે ત્યારે કચ્છના ૬૦૦થી વધુ યુવાનો આ સીધા સંવાદ […]

Read More

લઘુમતી સંસ્થાને આરટીઈનો કાયદો અમલી થતો નથી ભુજ : બંને પક્ષોની દલીલોના અંતે જસ્ટિસ એસ.જી.શાહે વચગાળાનો આદેશ કરતાં નોંધ્યું હતું કે,‘સુપ્રીમ કોર્ટના ચુકાદો આ મામલે સ્પષ્ટ છે. તેમ છતાંય જાણતા કે અજાણતા કેમ પ્રતિવાદી (શિક્ષણ વિભાગ) એ સમજી શકતા નથી કે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લઘુમતી સંસ્થાઓને લાગુ પડે નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં આપેલા નિર્દેશો […]

Read More

ભુજ : કચ્છમાં બિનનિયંત્રીત બનેલા સ્વાઈન ફ્‌લુએ વધુ કહેર વરતાવ્યો હતો. સ્વાઈન ફ્‌લુએ ૧૪ લોકોને ભરડામાં લીધો હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું. ગઈકાલે નોંધાયેલા સ્વાઈન ફ્‌લુના ૧૪ કેસોમાંથી ૯ કેસ ભુજમાં નોધાયા હતા. જ્યારે બે કેસ અંજાર અને માંડવી તેમજ નખત્રાણાના લોકો સ્વાઈન ફ્‌લુના ભરડામાં  સપડાયા છે. જ્યારે ૮ પૂરૂષ, ૧ બાળક, બે […]

Read More

ભુજ : ખનીજ સંપદાથી સમૃદ્ધ એવા કચ્છ જિલ્લામાં પાછલા લાંબા સમયથી ખનીજ ચોરીનું દુષણ બેફામ બન્યું છે. કચ્છ જિલ્લામાંથી થતી ખનીજચોરીનો મોટા ભાગનો માલ મોરબી પંથકમાં આવેલ કંપનીઓમાં ઠલવાતો હોઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોરીની ખનીજ ખરીદતી કંપનીઓ પર વર્તમાને ચાંપતીનજર રાખવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાંથી ગેરકાયદે ચાઈનાકલે ભરેલા છ ડમ્પરોને મોરબી ખાણ […]

Read More