રાજયમંત્રી વાસણભાઇ આહિર અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં રામપર (અબડા)માં બસ સ્ટેન્ડ સહિત રૂા. બે કરોડના વિવિધ વિકાસકામોની તકતીનું કરાયું અનાવરણ ભુજ : રામપર (અબડા) ગામ પાસે આવેલા સુમરી દાદીમાના સ્થાનકે સુમરી દાદીના કચ્છી વિરાસત અને કોમી એકતાના મેળા પ્રસંગે ગઇકાલે રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરના હસ્તે કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં તેમની સાંસદની […]

Read More

પ્રિન્સિપાલ સિવિલ જજના ચુકાદાથી ભૂમાફિયાઓ તેમજ દબાણકારોમાં ફફડાટ :સરકારી ઓથોરીટીને હેરાન કરાતા રૂા. ૧૦ લાખનો દંડ ભરવા આદેશ કોર્ટના આદેશની જાણ નથી સાત દિવસ બાદ પ્રતિક્રિયા આપીશ : ગૌતમ શેઠિયા વધારાના બાંધકામ મુદ્દે ફરીથી નકશો રજૂ કરવાની તક ૫છવાડે કેવી ગોઠવણ ? માધાપર સેડ તરફતો પાર્કીંગ પ્લોટ છે.. તે બાજુ શટરવાળી દુકાનો તો તમામ ઉપર […]

Read More

ભુજ : વાગડ વિસ્તારમાં સતત ભૂગર્ભીય સળવળાટ અવિરત રહેવા પામ્યો છે. તેમાં પણ પાછલા થોડા દિવસોથી અનુભવાનાર કંપનોનું પ્રમાણ એકાએક વધી જવા પામ્યું છે. ત્યારે ફરી ભચાઉ સમીપે ચાર હળવા કંપનો અનુભવાયા હતા. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ ગઈકાલ સાંજના સમયે ભચાઉ સમીપે ચાર હળવા કંપનો અનુભવાયા હતા. ભચાઉ સમીપે અનુક્રમે રીકટર સ્કેલ […]

Read More

આસપાસના સ્થાનિકો દ્વારા ઢગલાબંધ રજૂઆતો કરાઈ : સ્થાનિકોને રોજગારી, કંપની દ્વારા ફેલાતા પ્રદુષણ, ખેતીને નુકસાની સહિતના મુદ્દાઓ છવાયા : અગાઉની સુનાવણીમાં લેખિતમાં કરાયેલા વાયદાઓ ભૂલાયા : સામાજિક જવાબદારી નિભાવવામાં પણ કંપનીની બેદરકારીના આક્ષેપ     કંપની દ્વારા ફેલાવાતા પ્રદુષણ ઘન કચરા અને પાણી મુદ્દે ખેડૂતો ઉગ્ર ભુજ : લેર નજીક આવેલી આશાપુરા કંપનીના વિસ્તરણ માટે […]

Read More

ભુજમાં સર્કિટ હાઉસ ખાતે સાંસદ અને માંડવીના વહાણવટીઓની શુભેચ્છા મુલાકાત : હજુ પણ કેદ અને ખલાસીને મુક્ત કરાવવા પ્રયાસો જારી : સાંસદ ભુજ : ઈરાનની જેલમાંથી મુક્ત થયેલા માંડવીના બે ખલાસીઓના પરિવારમાં હોળીની સાથે ઈદની પણ ઉજવણી થઈ રહી છે. ત્યારે જેમના માધ્યમ થકી આ બન્નેની મુક્તિ થઈ તેવા કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાનો માંડવીના […]

Read More

ભુજ : પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સવાઈસિંહ નટુભા જાડેજા (રહે. કુકમા તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે મારામારીનો બનાવ ગતરાત્રીના સાડા નવ વાગ્યે બનવા પામ્યો હતો. પ્રવિણ માલાભાઈ તથા તેની સાથેના બીજા ત્રણ શખ્સો છોટા હાથી ટેમ્પોમાં આવેલા અને બીડી લેવા જતા બીડી આપવામાં વાર લાગતા શખ્સો દુકાનદારને ગાળો આપતા હતા જેથી તેઓને […]

Read More

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા : પોલીસે બન્ને પક્ષે ફોજદારી નોંધવા કાર્યવાહી હાથ ધરી ભુજ : તાલુકાના મેઘપર ગામે મંદિરની જમીન મુદ્દે બે કોમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં સામસામે મારક હથિયારો વડે પ્રહારો કરાતા બન્ને પક્ષે ચાર વ્યકિતઓ ગંભીર રીતે ઘવાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મારામારીનો બનાવ સવારે નવ વાગ્યે બનવા પામ્યો હતો. રમેશ ગોવિંદ […]

Read More

કચ્છ ઉદયના અહેવાલોની અસર તળે જિલ્લા પંચાયતના વિપક્ષીનેતાએ ઉઠાવ્યો અવાજ : વિધાનસભામાં નર્મદાના પાણી મુદ્દે રજૂઆત કરવા ધારાસભ્યોને કરી અપીલ : પાણી મુદ્દે જો કચ્છને અન્યાય થશે તો આંદોલનની અપાઈ ચીમકી   કચ્છને નર્મદાના પાણી મુદ્દે વિપક્ષ દ્વારા જિ.પં.માં ઠરાવ રજૂ કરાશે ભુજ : આગામી ૮મી માર્ચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવાની છે. ત્યારે તેમાં […]

Read More

છ શખ્સો સામે નોંધાઈ વિધિવત ફોજદારી : હત્યા કરી ભાગી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસની દોડધામ ભુજ : તાલુકાના પચ્છમ વિસ્તારના નાના દિનારા ગામે કાસમવાંઢમાં છ શખ્સોએ યુવાન ઉપર મારક હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી હત્યારા નાસી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જુણસ ઈબ્રાહીમ સમા (ઉ.વ.પપ) […]

Read More