પશ્ચિમ કચ્છ એલ.સી.બી. એ ભુજમાંથી બે અદ્યતન સાયકલ ચોરીમાં તથા બેટરી ચોરીમાં શખ્સોને કર્યા રાઉન્ડઅપ   ભુજ : માંડવી તાલુકાના દેવપરમાં ટ્રકમાંથી ટાયરો ચોરતા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. છ માસ પહેલા થયેલ ચોરીમાં તથા ભુજમાંથી ચોરાયેલ સાયકલ ચોરીમાં એલસીબીમાં એલસીબીએ અમુક શખ્સોને રાઉન્ડઅપ ભેદ ઉકેલી લેવા તરફ કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલો સાંપડી […]

Read More

ભુજ : લખપત તાલુકાના ઘડુલી તથા પુર્વ કચ્છના ગાંધીધામ, ભચાઉમાં પોલીસે જુદા જુદા ત્રણ દરોડા પાડી છ મહિલા સહિત ૧પ ખેલીઓને ધરબોચી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ઘડુલી ગામે બસ સ્ટેશન પાસે ગંજીપાના વડે જુગાર રમતી સીમાબેન જીતુભાઈ જોષી, બીનાબેન મનજીભાઈ ઠક્કર, મનીષાબેન મહેશભાઈ ઠક્કર, ઝવેરબેન પરસોત્તમભાઈ ઠક્કર, નાનીબા અજુભા સોઢા, રહે. બધા ઘડુલી […]

Read More

આડેસરથી આધોઈ સુધીના પંથકમાં જોરદાર ઝાપટાથી પાણી વહી નિકળ્યાં : કચ્છમાં હળવા- મધ્યમ વરસાદની આગાહી : ગાંધીધામમાં પણ વરસાદી માહોલ   આગામી ૧૯-ર૦ના કચ્છ-સોરાષ્ટ્રમાં વરસાદની આગાહી : જયંત સરકાર બગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રીય થતા ફરીથી રાજયમાં સારો વરસાદ : અત્યાર સુધી રાજયમાં સિઝનનો પ૭ ટકા વરસાદ પડયો ગાંધીનગર : રાજયના હવામાનવિભાગના જયંત સરકાર દ્વારા […]

Read More

કાળી તલાવડી જતા રોડ પર જીઈબી સામે લીંબડાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃત દેહ મળતા ચકચાર : હત્યાની આશંકા વ્યક્ત કરતા પરિવારજનો : પોલીસે શરૂ કરી છાનબીન   ભુજ : તાલુકાના પદ્ધરથી કાળી તલાવડી જતા માર્ગે જીઈબી સામે લીંબડાના ઝાડ સાથે યુવાનનો ફાંસો ખાધેલ લટકતો મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. તો […]

Read More

અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા તકચાર : અગાઉ ધરપકડ કરાયેલા કચ્છના ફોલ્ડરિયા ‘આરીફ’ પાસેથી પણ ચોંકાવનારી વિગતો મળી !   ભુજ : માંડવીના દરિયાઈ કાંઠેથી ઘુસેલા ૩૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણની તપાસે ગતિ પકડી છે. એટીએસ દ્વારા ઉઠાવાયેલા ‘આરીફ’ પાસેથી ૫ણ કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે, તે દરમ્યાન માંડવીના ઈસમને કોઈ એજન્સીએ ઉપાડ્યો હોવાની બિનસત્તાવાર […]

Read More

જિલ્લા પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો, પૂર્વ રાજ્યમંત્રીએ પાઠવી શ્રધ્ધાંજલી   અટલજીનો કચ્છ પ્રેમ લોકો નહી ભુલે : વાસણભાઈ આહિર ગાંધીધામ : દેશના સર્વશ્રેષ્ઠ નેતા અને રાષ્ટ્ર વક્તા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીનું દુઃખદ નિધન થતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. શ્રી આહિરે વધુમાં જણાવેલ કે ૧૯૯૮ના કંડલા વાવાઝોડા ખાતે તેમણે કંડલાની મુલાકત લઈ […]

Read More

મહારાષ્ટ્ર – એમપીના વાહનોને જીજે-૧ર ડીએમ સીરીઝમાં પાસ કરવા પાછળ શું રંધાયું ? કચેરી સંલગ્ન વર્તુળોમાં ભારે ચર્ચા : કોઈની આઈડી ચોરાવી આચરાયું કૌભાંડ   આ વાત શક્ય નથી, છતાં તપાસ કરાવીશ : આરટીઓ ભુજ : રજાના દિવસે ૮૦ જેટલી ગાડીઓના થયેલા પાર્સીગ બાબતે આરટીઓ શ્રી યાદવને પુછતા તેમણે જણાવ્યું કે, આ વાત શક્ય જ […]

Read More

ગૌહત્યારાઓ હાથાપાઈ કરીને જીપ લઈને નાસી જતા પોલીસમાં રજૂઆત   ભુજ : શહેરથી નાગોર જતા રોડ પર ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા ગૌવંશને બચાવવા જતા ગૌહત્યારાઓએ તેમનો પ્રતિકાર કરીને નાસી છુટ્યા હતા. આ સંદર્ભે ભુજ શહેર બી ડિવિજન પોલીસ મથકે ગૌરક્ષકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. ભુજથી નાગોર જતા રોડ પર યુટીલીટી બોલેરો જીપમાં સાત વાછરડા […]

Read More

પશુઓની નિકાસ મામલે નિયમોના ભંગના મામલે સર્વોચ્ચ અદાલત સુધી મુદ્દો લઈ જવાનો સ્વૈચ્છીક સંસ્થાનો નિર્ધાર : વૈજ્ઞાનીક સંશોધનો માટે પશુઓના નિકાસની મળી શકે છે છુટ, પરંતુ કત્લ માટે તો મંજુરી આપી જ ન શકાય   કાયદાના આધારે એક ડોક્ટર દૈનીક ૯૬ પશુથી વધારે ચેક કરી શકતા ન હોવાથી ૧૦ હજાર પશુના સર્ટીફીકેટ માટે ૧૦૦થી વધુ […]

Read More