ભુજ : તેલ અને ગેસના ભાવ વધી રહ્યાં છે ત્યારે ગુજરાતનું કચ્છ દેશ માટે રાહત રૂપી સાબિત થશે. ભારત સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન- ઓએનજીસી દ્વારા કચ્છમાં ઉત્પાદન શરૂ કરાશે, ૩૦ વર્ષ બાદ કચ્છ ઓફશોર બેઝિન માટે ઉત્તમ હોવાથી કંપની અહીં ૨૦૨૦ સુધીમાં ઉત્પાદન શરૂ કરશે. કચ્છના અખાતમાં ગયા વર્ષે ઓએનજીસી દ્વારા ૧૭ સંશોધનો […]

Read More

ભુજ : તાલુકાના સુમરાસર (શેખ) ગામે રહેતા વીરમભાઈ જીવાભાઈ ચાડ (ઉ.વ. ૪૮)એ બી ડિવિઝન પોલીસ મથકમાં આપેલ ફરિયાદ મુજબ આરોપીઓ ઈકબાલ સુલેમાન ભચુ તથા વાહીદ સુલેમાન (રહે નાના વરનોરા) દ્વારા રાત્રીના સમયે ફરિયાદીની વાડી પાસે જીપ- બાઈક લઈ શિકાર કરવા આવેલ અને પોતા પાસે રહેલ બંદુકમાંથી ફાયરિંગ કરતા જે અંગે ના પાડતાં મારમારી બંદુક બતાવી […]

Read More

ભુજની લાલન કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે ઉજવાયો યુવાદિન : શાળા- કોલેજના છાત્રોએ યુવા ગર્જના રેલી યોજીને સ્વામી વિવેકાનંદને આપી અંજલિ   ભુજ : આજે ૧રમી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવાદિન. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે ભુજની લાલન કોલેજમાં એબીવીપી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કચ્છીમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ યુવાન […]

Read More

જૂના બસ સ્ટેશન પાસેના ધંધાર્થીઓએ એસ.ટી. નિયામકને પિકઅપ સ્ટેન્ડ શરૂ કરવા કરી રજૂઆત ભુજ : જિલ્લા મથક ભુજનું જૂનુ બસ સ્ટેશન ખાલી થયા બાદ બસ સ્ટેશન વિસ્તારમાં ધંધો કરતા ધંધાર્થીઓને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હંગામી બસ સ્ટેશનથી થતા વાહન વ્યવહારમાં જૂના બસ સ્ટેશન આસપાસ પિકઅપ સ્ટેન્ડ શરૂ કરાય તેવી માંગ ધંધાર્થીઓ દ્વારા કરાઈ છે. […]

Read More

ભુજ : કોટડા(ચ) પર ભારે માલ વાહનોનો ત્રાસ કુકમાથી કોટડા(ચ) જતા રોડ પર અવારનવાર નાના-મોટા અકસ્માત થઈ રહ્યા છે ત્યારે તંત્ર જાણે ગોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અહી ઓવરલોડ વાહનો તેમજ આ વિસ્તારમાં કોઈ ખાનગી કંપનીના મોટા વાહનો પસાર થવાના કારણે નાના-મોટા અકસ્માતો થવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ […]

Read More

નારાયણ સરોવર : પાન્ધ્રો સોનલનગરમાં રહેતી ૧૭ વર્ષિય સગીરા આજે સવારે અકસ્માતે શરીરે દાઝી જતા પ્રથમ સારવાર સીએચસીમાં આપી વધુ સારવાર માટે ભુજ જીકેમાં રિફટ કરાઈ હતી. નારાયણ સરોવર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દયાપર સીએચસીના ડો. ભદ્રા જણાવ્યા અનુસાર પાન્ધ્રો સોનલનગરમાં રહેતી વનીતાબેન ખીમજી મહેશ્વરી (ઉ.વ.૧૭) વાળી અકસ્માતે દાઝી જતા તેના પિતા ખીમજી […]

Read More

ભુજ : ભુજ- માધાપર હાઈવે પર પેટ્રોલિંગ દરમ્યાન હોમગાર્ડ જવાનોએ ત્રણ શખ્સોને શકમંદ હાલતમાં પડકારતા આ શખ્સો નાસી જતા હોમગાર્ડ જવાનોએ પીછો કરી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જયારે એક શખ્સ અંધારાનો લાભ લઈ ભાગી જવામાં સફળ રહ્યો હતો.

Read More

સાબરકાંઠાથી રીમોટ દ્વારા ઓનલાઈન ઓપનીંગ કરાશે : ૪થી પ કરોડના ખર્ચે ઈન્ડો-ઈઝરાયલ ડેટ્‌સ પ્રોજેકટનું કરાયું છે નિર્માણ   ભુજ : તાલુકાના કુકમા નજીક રાજ્ય સરકારના બાગયત વિભાગ દ્વારા ઈન્ડો-ઈઝરાયલ ડેટ્‌સ એક્સિલન્સ પ્રોજેકટનું નિર્માણ કરાયું છે. ૪થી પ લાખના ખર્ચે નિર્મિત આ ફાર્મનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામીન નેત્યાનાહુન દ્વારા કરવામાં આવશે. કુકમા […]

Read More

૧૭ તારીખ સુધીમાં સોગંદનામા રજૂ કરવા તમામ શાળાઓને કરાયા આદેશ : ગત વર્ષે વધુ ફિ વસુલનારી શાળાઓ પાસેથી વાલીઓને અપાવાશે રીફંડ : જિલ્લાની ૧૧ શાળાઓ ગઈ હતી કોર્ટના શરણે   ભુજ : શિક્ષણને વ્યવસાયનું રૂપ આપી ધંધાદારી હાટડાઓ માંડી બેઠેલ શાળા સંચાલકોની મનમાની પર લગામ કસવા માટે ગત વર્ષે ફિ નિયમન વિધેયક અમલી બનાવાયો હતો, […]

Read More