ભુજમાં એન્જિનીયરીંગ કોલેજ જયારે ગાંધીધામમાં મૈત્રી સ્કૂલ ખાતે સીલબંધ ઈવીએમ રાત્રે કરાયા જમા   ભુજ : કચ્છની ૬ વિધાનસભા બેઠકોમાં પ્રથમ તબક્કામાં ઉત્સાહભેર મતદાન થયું હતુ. કચ્છીઓએ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર મતદાન કરતા કચ્છની તમામ બેઠક પર ઉચું મતદાન નોંધાયુ હતુ. સવારે ૮ વાગ્યાથી ગુલાબી ઠંડી વચ્ચે મતદાન શરૂ થયુ હતુ. અને સાંજે પાંચ વાગ્યા સુધી […]

Read More

લખપત : તાલુકાના સુભાષપર ગામે તળાવની પાળ ઉપર શરાબ વેચતા શખ્સના કબજામાંથી ૧૮ બોટલ શરાબ પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં સુભાષપર ગામે તળાવની પાળ ઉપર શરાબ વેચાતો હોવાનું નારાયણ સરોવર પીએસઆઈ એન.બી. ઝાલાને મળેલ બાતમી આધારે છાપો મારતા આરોપી પ્રવિણસિંહ લાલજી સોલંકી (રહે. સુભાષપર) ભાગી છુટ્યો […]

Read More

જિલ્લાની છ બેઠકો પર ૮૦ જેટલા મુરતીયાઓના ભાવી ઈવીએમમાં કેદ : ૧૪, ૪ર, ૧૪ર મતદારો કરી રહ્યા છે પવિત્ર મતદાનના અધિકારનો ઉપયોગ મુખ્ય રાજકીયપક્ષો ભાજપ-કોંગ્રેસના છ બેઠકોના ઉમેદવારો ઉપરાંતના અગ્રણીઓએ કર્યુ વોટીંગ : મતદાન બાદ ઉમેદવારોએ ઠેર ઠેર વ્યકત કર્યા જીતના દાવા ગુજરાતમાં ઈવીએમ સાથે પ્રથમ જ વખત વીવીપેટનો પણ થયો છે ઉપયોગ ઃ જિલ્લાભરમાં આબાદવૃદ્ધોએ […]

Read More

ભુજ : ગુજરત વિધનસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણમાં ૮૯ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં કચ્છની ૬ બેઠકો મત મતદારો ઉત્સાહ ભેર લોકસાહીનો પર્વ ઉજવવા ઉત્સાહ ભેર લોકશાહીનો પર્વ ઉજવવા નિકળી પડ્યા છે. ત્યારે અબડાસાના કપુરાશીના ચંપાબેને ગુજરાતના પ્રથમ મતદાતા તરીકે મતદાન કર્યું હતું. ગુજરાતની પ્રથમ નંબરની બેઠક એટલે કચ્છની અબડાસા બેઠક. અને અબડાસાનું પહેલુ […]

Read More

ભુજ : આજે વહેલસ સવારથી જ ભુજમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું હતું ત્યારે શહેરની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કોંગી ઉમેદવાર આદમ ચાકી અને ભાજપના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આદમભાઈ ચાકી ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચાલતી મતદાન પ્રક્રિયા વખતે રાઉન્ડ મારવા ગયા હતા તે દરમ્યાન ભાજપના આગેવાનો મતદાન મથક પર જમાવડો કરીને ઉભા હતા […]

Read More

જિલ્લા ભાજપ અધ્યક્ષની ભારી માત્રામાં મતદાન કરવા કચ્છવાસીઓને અપીલ   ભુજ : લોકશાહીના મહાપર્વ ચૂંટણીને આડે હવે જ્યારે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ પ્રચંડ આત્મવિશ્વાસ સાથે દાવો કરતા જણાવે છે કે વિકાસ, સંઘભાવના અને બુથ મેનેજમેન્ટના માઈક્રો પ્લાનિંગના સહારે કચ્છમાં ભાજપ ઐતિહાસિક જીત ભણી નિશ્ચિત પણે આગળ […]

Read More

ભુજ : અંજાર વિધાનસભા બેઠકમાં આવતા અને ભુજ તાલુકાના ભારાપર ગામમાં આજ સવારથી મતદાન શાંતિપૂર્વક શરૂ થયેલ હતું અને બપોરના ૧ર વાગ્યા સુધી ૩૦ ટકા જેટલું મતદાન થઈ ગયું હોવાની વિગત ગામના સરપંચ દેવાભાઈ સવાભાઈ મહેશ્વરીએ  આપી હતી.

Read More

ભુજ : ભુજ વિધાનસભા બેઠકમાં આવતા સેડાતા ગામે આજે સવારે શાંતિપૂર્વક મતદાન શરૂ થયું હતું. અંદાજીત ૯પ૦ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં બપોરે ૧ર વાગ્યા સુધી રપ ટકા જેટલું મતદાન થયું હોવાનું સરપંચ લતીફભાઈ રાઠોડે જણાવ્યું હતું.

Read More