માળખાકિય સુવિધાઓ અગાઉ જ ઉભી કરાઈ ચૂકી છે : બેન્કિંગ સ્ટાફની મોટા ભાગની તાલીમો પણ પૂર્ણ : ઉપલી કક્ષાએથી ફાઈનલ તારીખની જોવાતી રાહ   ભુજ : વર્તમાન સમયે રાષ્ટ્રીયકૃત બેંકોને પણ પાછળ રાખી ખાનગી બેંકોનો વ્યાપ ખૂબજ વિસ્તર્યો છે. બેન્કિંગ ક્ષેત્રના ઝડપભેર થઈ રહેલા વિકાસ છતાં પણ હજુ ગ્રામીણ પ્રજા તેના લાભોથી ક્યાંકને ક્યાંક વંચિત […]

Read More

ભુજ : રાજ્યના મહેસૂલ વિભાગે બુધવારે રાત્રે ૯ર નાયબ મામલતદારોને બઢતી આપીને બદલી કરી હતી, તેમાં જિલ્લા બહારથી ચાર ના. મામલતદાર કચ્છના ચાર તાલુકામાં મામલતદાર બનીને આવશે, જયારે કચ્છના એકને પ્રમોશન સાથે રાજકોટ જિલ્લામાં મામલતદાર તરીકે બદલવામાં આવ્યા છે. આ સામૂહિક હુકમો અનુસાર ભુજના મામલતદાર બી.એ. રોહિત છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે બદલી કરાતાં તેમના […]

Read More

ભુજ : રાપર તાલુકાના ભીમાસર (ભુટકિયા)માં બોગસ ખેત તલાવડીની એક અરજી સાથે શરૂ થયેલી તપાસ પછી ગુજરાતમાં જળ વ્યવસ્થાપન સબંધિત ૯ કેસો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ નોંધ્યા છે. રાજ્ય સરકાર સુજલામ્‌ સુફલામ દ્વારા જળ સંગ્રહ અને સરક્ષણ માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે, ત્યારે અગાઉ જળ સંચયના કામોમાં કચ્છ સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં વ્યાપક ભ્રષ્ટાચાર […]

Read More

ભુજમાં પતિએ પત્નીને કાચનો ગ્લાસ માર્યો ભુજ : તાલુકાના મોખાણા તથા ભુજ શહેરમાં રામનગરીમાં મારામારી થતા બે મહિલાઓ ઘવાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોખાણા ગામે રહેતી જમનાબેન ગોપાલ જીવા આહિર (ઉ.વ.૪૧) ને તેના ઘરની બાજુમાં રહેતા વાસણ જીવા આહિર તથા ગીતાબેન આહિરએ જમનાબેનને દિવાલ બનાવવા માટે રાખેલ પથ્થરો ઉપાડી લેવાનું કહી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી […]

Read More

અધુરા રહી ગયેલા કામોને પણ પૂર્ણ જાહેર કરાશે તેવી ભીતિ : ૧પ,૩૪,૪૦૦ ઘનમીટર જેટલી માટીનું કરાયું ખોદાણ : તળાવોની હયાત જળસંગ્રહ ક્ષમતામાં ૧પ૩પ મિલિયન લિટરનો થયો વધારો ભુજ : ચોમાસા પૂર્વે રાજ્યમાં જળસંગ્રહ ક્ષમતામાં વધારો થાય તે માટે ૧મેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેની આવતીકાલે પુર્ણાહૂતિ થશે. કચ્છ જિલ્લામાં આ અભિયાન […]

Read More

ભુજ : શહેરના ખારસરા ગ્રાઉન્ડ પાસે વોકીંગમાં નિકળેલા દંપતિ ઉપર છરી-લાકડીઓ વડે હુમલો કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સંજોગનગરમાં રહેતા મજીદ આદમ થેબા (ઉ.વ.ર૭) તથા તેના પત્ની આશીયાના મજીદ થેબા (ઉ.વ.રર) બન્ને જણા ગતરાત્રીના સાડા નવ વાગ્યે ખારસરા ગ્રાઉન્ડ પાસે વોકીંગ કરતા હતા ત્યારે હફીઝા જાગીરખાન પઠાણ, જાગીર ગુલાબખાન પઠાણ તથા અજાણ્યો પુરૂષ ત્રણેય […]

Read More

માધાપરમાં યુવાનનું ભેદી મોત ભુજ : અબડાસા તાલુકાના નલિયા ખાતે દાદરા પરથી પડી જતા ઘવાયેલા વૃદ્ધે દમ તોડ્યો હતો. તો ભુજ તાલુકાના માધાપરમાં યુવાનનું ભેદી મોત થવા પામ્યું હતું.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નલિયા રહેતા જેન્તીભાઈ બાબુભાઈ સથવારા (ઉ.વ.૬૦) ગત તા.રપ-પ-૧૮ના દાદરા ઉપરથી પડી જતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. પ્રથમ સારવાર નલિયા ભુજ અને વધુ […]

Read More

બે ગ્રામ પંચાયતોને સુપરસુડ કરાઈ, એકને અઠવાડિયાનો અપાયો સમય : ભુજપુર, મંગવાણા પીએચસીને સીએચસી તરીકે કરાશે અપગ્રેડ ભુજ : કચ્છ જિલ્લા પંચાયતની આજે મહત્વની કારોબારી બેઠક મળી હતી આ બેઠકમાં મુખ્યત્વે બિનખેતીની ર૩ ફાઈલો મંજૂર કરાઈ હતી તેમજ બે ગ્રામ પંચાયતનો સુપરસીડ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત બે પીએચસીને સીએચસીમાં અપગ્રેડ કરવાનો મહત્વનો ઠરાવ […]

Read More

ર૦૧૧-૧રથી કોન્ટ્રાકટરોનો ભાવ વધારો ન કરતા આગામી સોમ-મંગળવારે ધરણા ભુજ : કચ્છ પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોસિએશનની મહત્વની બેઠક મળી હતી. જેમાં વીજ કંપની દ્વારા ભાવ વધારો કરવામાં ન આવતા આગામી તા.૪ અને પના ધરણાનું આયોજન કરાયું છે તેમજ ૧૧મી જુને હડતાળ પાડીને તમામ કોન્ટ્રાકટરો કામકાજ બંધ રાખશે. પીજીવીસીએલના કોન્ટ્રાકટરોનો ભાવ વધારો છેલ્લે ર૦૧૧-૧રથી કરવામાં આવ્યો નથી. […]

Read More
1 20 21 22 23 24 373