ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિના હસ્તે કરાયું ઉદ્દઘાટન ભુજ : કચ્છ જિલ્લાની નામાંકિત શાળાઓ પૈકી સ્કૂલ લીગલ લીટરસી કલબની સ્થાપના કરવામાં આવી છે. ગાંધીધામની પી.આર. અગ્રવાલ નવ નિર્મિત સ.વ.પ.ગુ. વિદ્યાલયની પસંદગી થતાં તેના ઉદ્દઘાટન સમારોહમાં ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ એમ.આર. શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ એ.કે. દેસાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. શાળામાં છાત્રો દ્વારા મહાનુભાવોનું […]

Read More

ભુજ : ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર એવા કચ્છ જિલ્લામાં સતત ભૂગર્ભીય સળવળાટ અનુભવાતો રહેતો હોય છે. જો કે, ગઈકાલે ભચાઉ નજીક ૪.૮ની તીવ્રતા સહિત કુલ ૭ કંપનો અનુભવાયા હતા. ત્યારે આજે ફરી વધુ ત્રણ હળવા કંપનો રાપર- ભચાઉ નજીક અનુભવાયા હતા. જેની તીવ્રતા અનુક્રમે ૧.૬ તેમજ ૧.૪ની રહી હતી.

Read More

ભુજ : લખપત તાલુકાના બીટીયારીમાં ગુરનારની પજવણી કરવાના કેસમાં વન વિભાગે ઝડપેલા પાંચ આરોપીઓને દયાપર કોર્ટ સમક્ષ રજૂ કરાતા અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હજુ એક આરોપીની ધરપકડ બાકી હોવાનું વન તંત્રે જણાવ્યું હતું.સોમવારથી ગુરનારના ગુન્હેગારોને ઝડપવા માટે વનતંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ હતી. જેમાં પાંચ શખ્સોની ધરપકડ કરાઈ હતી. બીટીયારીના લાલખાન લુકમણ, […]

Read More

ભુજ : શહેરમાં આવેલ મુસ્લીમ એજ્યુકેશન પાસે બે શખ્સોએ યુવાનને ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફૈજલ અબ્દુલ્લ અજડીયા (ઉ.વ.૧૮) (રહે. સંજોગનગર ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગતરાત્રીના સાડા અગિયાર વાગ્યે સંજોગનગર રહેતા સાહિદ જુણેજા તથા નવમાન જત બન્ને જણા જેમતેમ ગાડી ચલાવતા હોઈ તેમને […]

Read More

હવાની દિશા બદલતા સમગ્ર જિલ્લો ઘેરાયો હિટવેવમાં : આગામી પાંચ-છ દિવસ સુધી કચ્છીજનો રહેશે બાનમાં : જનજીવન પર પડી વિપરીત અસર     શું છે યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ ? ભુજ : કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો જેટ ગતિએ ઉચકાઈ રહ્યો છે. ૪૦ ડિગ્રીને લગોલગ તાપમાન થાય એટલે હિટવેવની આલબેલ વગાડી દેવામાં આવી છે. ૪૦ […]

Read More

કચ્છના બે કેસમાં ડિસ્ચાર્જ માટે ચીફ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણીમાં આવ્યા ભુજ : જેલ વાસ ભોગવી રહેલા સસ્પેન્ડેડ આઈ.એ.એસ. અધિકારી અને કચ્છના પુર્વ કલેકટર પ્રદિપ શર્મા આજે બપોરે ભુજની ચીફ જ્યુડિશ્યલ કોર્ટમાં હાજર થયા હતા. આજે ૩૦મીએ અમેરિકામાં તેમના પુત્ર પ્રશાંતના લગ્ન છે. શર્માએ વીડીયો કોન્ફરન્સ કોલથી લગ્ન જોવા બે દિવસ પહેલાં જ ભાવનગરની એસીબી […]

Read More

કરોડોના ધુમાડા બાદ પણ સુવિધાઓના નામે મીંડુ ભુજ : રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શાળાઓમાં સુવિધા વિકસાવવાના નામે જુદી-જુદી ગ્રાન્ટો ફાળવી માત્ર તાયફાઓ કરાતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજ્યની ૬૯ર૧ સરકારી પ્રાથમિક શાળાઓમાં રમત-ગમતનું મેદાન જ નથી અને તેમાં કચ્છ […]

Read More

ભુજ : વર્તમાન સમયે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે ભૌગોલિક રીતે વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લાના છેવાડાના ગામડાઓ અને શહેરોમાં પુરતા પ્રમાણમાં નિયમીત પીવાનું પાણી મળી રહે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે. લોકોને પીવા ઉપરાંત સિંચાઈ અને પશુધન માટે પણ પાણીની વ્યવસ્થા અને આયોજન ગોઠવાય તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ […]

Read More

ભુજ : પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રાજેન્દ્રસિંહ બચુભા પરમાર (ઉ.વ.પ૦) (રહે. સંજોગનગર ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગઈકાલે સાંજે ૭ઃ૧પ કલાકે તેઓ પોતાની મોટર સાયકલ નંબર જીજે. ૧ર. બીકે. ૬૪પ૬થી જતા હતા ત્યારે ખારસરા ગ્રાઉન્ડ પાસે ત્રણ રસ્તા ઉપર છકડા નંબર જીજે. ૧ર. બીયુ. ૧પ૮૯ના ચાલકે એક્સિડેન્ટ કરી હાથ તથા શરીરના ગુપ્ત […]

Read More