ભુજની ડ્રીમ્સ ગરબીમાં ગરબા રમવા મુદ્દે યુવાનને છરીના ઘા ઝીંકાયા : પોલીસે આદરી તપાસ ભુજ : ભચાઉ તાલુકાના વોંધ ગામે બાઈક પર જઈ રહેલા યુવાન પર છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, તો ભુજમાં ડ્રીમ ગરબીમાં ગરબા રમવા બાબતે ત્રણ શખ્સોએ યુવાન પર છરીથી હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અનવર ઓસ્માણ કુંભાર […]

Read More

અગાઉની સિરીઝમાં નાની – નાની ‘પ્રેેક્ટિસ’ કર્યા બાદ ભેજાબાજોની હિંમત ખૂલી, ને ગત મહિને જ મોટા કૌભાંડરૂપી કર્યો ધડાકો ! કચેરીના રેકર્ડમાં જ કેટલીક ગાડીઓ બોલતી નથી : ભુજના નામચીન શો-રૂમમાંથી જ થયું હતું વેચાણ   પડોશી જિલ્લામાં બદલી કરાવનાર કર્મચારીએ છૂટા થવા આદર્યા ધમપછાડા ભુજ : બેક લોગ એન્ટ્રી કૌભાંડમાં આરટીઓના કર્મચારીઓની સંડોવણી પણ […]

Read More

પાંચ દિવસમાં જ એસટી વિભાગનો ૭પ ટકા લક્ષ્યાંક પૂર્ણ   ભુજ : કચ્છ કુળદેવી માં આશાપુરાના મંદિર માતાનમઢ જતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે, શનિ અને રવિ બે દિવસીય રજાના માહોલમાં લાખો માઈ ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. બે દિવસ દરમ્યાન શ્રધ્ધાળુઓનો ધસારો વધતા એસટી નિગમને રૂપિયા ૯,પ૦,૦૦૦ની આવક થઈ છે. બે દિવસ દરમ્યાન […]

Read More

જિલ્લામાં રોજગારીના દાવા વચ્ચે બેરોજગારોની ભરમાર   તલાટીની ૭૮ જગ્યા માટે ભરાયેલા ફોર્મનો આંક ૧,૧૬,૪૪૦ થયો ભુજ : કચ્છમાં તો જાણે બેરોજગારોનો રાફડો ફાટ્યો હોય તેમ તલાટી કમ મંત્રીની માત્ર ૭૮ ખાલી પડેલી જગ્યા માટે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે યુવાઓની બેકારી કેટલી છે તેનું ચીત્ર જણાઈ આવે છે. સરકાર બેકારી ઘટ્યાના દાવા […]

Read More

કેબીસીમાં કચ્છ ઝળક્યુંઃ કચ્છના પાટનગરની રહેવાસી બિનલ સુથારે ૬ લાખથી વધુની રકમ જીતી   ભુજ : જ્ઞાનના આધારે સામાન્યમાં સામાન્ય પરીસ્થિતીની વ્યક્તિ પણ સફળતાના શીખરો સર કરી શકે છે. જેનું ઉત્તમ ઉદાહરણ સોની ટીવી પર પ્રસારીત થતો ગેમશો કોન બનેગા કરોડ પતી છે. કેબીસીના ટુંકા નામે પ્રખ્યાત આ ટેલિવિઝન પ્રોગ્રામ અનેકોની જીંદગી બદલી નાખી છે. […]

Read More

વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ- ગાગોદરના પ્રમુખે રાજ્યના વનમંત્રી સાથે આ મુદ્દે ફોન પર કરી વિસ્તૃત વાતચીત : પાંચ માંગણીઓ રજૂ કરાઈ   શું છે પાંચ માંગણીઓ • આરએફઓ મામદ કુરેશી આ મામલામાં ગુનેગાર છે તેને સસ્પેન્કવરામાં આવે. • જે અધિકારીને આ મામલાની તપાસ સોંપાઈ છે તે જલદીથી ગુનેગારોને ઝડપી પાડે. • જયાં સુધી મોર હત્યાકાંડના […]

Read More

કલેક્ટરને રજૂઆત કરી વન અધિકાર અધિનિયમ ર૦૦૬ની માન્યતા આપવા માંગણી   ભુજ : તાલુકાના બન્ની વિસ્તારના ગામો સરકારે જારી કરેલા રેવન્યુ સર્વે સેટલમેન્ટના પરિપત્રનો કચ્છ જિલ્લા માલધારી સંગઠને વિરોધ કર્યો છે અને બન્નીના ૪૭ ગામોને વન અધિકાર અધિનિયમ ર૦૦૬ હેઠળ વન્ય ગામોનો દરજ્જો અપાય તેવી માંગ કરી છે. સંગઠનના પ્રમુખ મીરાશા ઘોઘા મુતવાએ જણાવ્યું કે, […]

Read More

મોડી રાત્રીથી વહેલી સવાર સુધી વાતાવરણમાં અનુભવાતી ઠંડક : પરોઢે સર્જાતું માખનું સામ્રાજ્ય   ભુજ : ચોમાસા દરમ્યાન સચરાચર તો શુ પરંતુ સામાન્ય વરસાદની આશા પણ ઠગારી નિકળ્યા બાદ જિલ્લામાં ગરમીનું તિવ્ર મોજુ છેલ્લા થોડા દિવસોથી ફરી વડ્યું હતું. આસોના વિતી રહેલા દિવસોની સાથે ધીમા પગલે ઠંડીનો કચ્છમાં પ્રવેશ થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસો […]

Read More

સંઘડ પીએચસી નવનિર્મિત ભવનમાં કાર્યાન્વિત કરાયું ભુજ : માતબર ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભવનનું સંઘડ ખાતે લોકાર્પણ કરતા આરોગ્ય સુવિધાઓના વિસ્તારનો શુભારંભ કરાવતા અંજાર ધારાસભ્ય રાજયમંત્રી વાસણભાઇ આહિરે સંઘડવાસીઓ માટે આજનો દિવસ આનંદનો છે તેવું તાળીઓના ગડગડાટ વચ્ચે જણાવતાં સર્વ ભવન્તુ સુખીનઃ સર્વ સંતુ નિરામયાનો જયધોષ કર્યો હતો. તેમણે તેમની સંવેદનશીલ સરકાર જન આરોગ્ય […]

Read More