રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત (માધ્યમિક સંવર્ગ)ની બેઠકમાં કચ્છના શિક્ષકો જોડાયા ભુજ : અમદાવાદ ખાતે માધ્યમિક સંવર્ગની મળેલી બેઠકમાં ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક શિક્ષકો હાજર રહ્યા હતા અને તેમને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતા. બેઠકમાં ગ્રાન્ટેડ અને સરકારીની રાજય સંયોજક ટીમ તૈયાર કરવામાં આવી, જે અગામી સમયમાં પોતાના જિલ્લા ઉપરાંત એક અન્ય જિલ્લામાં […]

Read More

જિલ્લાના ફુડ વિભાગે બોલાવ્યો સપાટો : મિસબ્રાન્ડેડ – સબસ્ટાન્ડર્ડ બદલ વેપારીઓ દંડાયા : કાર્યવાહીના પગલે નિયમોનો ભંગ કરનારા વેપારીઓમાં ફેલાયો ફફડાટ   કઈ-કઈ પેઢીઓ દંડાઈ ? પેઢીનું નામ               પરિણામ                  દંડ • કિસાન પ્રોવિઝન સ્ટોર મિસબ્રાન્ડેડ-સબસ્ટાન્ડર્ડ ૮૯૦૦૦ નાના કપાયા (મુન્દ્રા) • બંસી […]

Read More

ગત રાત્રે માંડવીના ઐતિહાસિક પુલ પર ગડદાપાટુનો માર મારનારા છ અજાણ્યા ઈસમો સામે માત્ર ફરજમાં રૂકાવટ અંગે પોલીસે નોંધી ફરિયાદ ભુજ : પોલીસ પર હુમલો થવાની ઘટનાઓ જાણે રોજીંદી બની ગઈ હોય તેમ હવે માંડવીમાં પણ પોલીસ સામે લુખ્ખા તત્ત્વોએ દાદાગીરી કરતા છ અજાણ્યા ઈસમો સામે ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાની પ્રાપ્ત વિગતો […]

Read More

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના આંકડાઓ ભવિષ્યની પેઢી માટે ચિંતાજનક : કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ : કચ્છમાં અનેક વિસ્તારોના ભૂગર્ભ જળમાં ખારાશની અસર   કચ્છના બે તાલુકાઓ હજૂ પણ ડાર્ક ઝોનમાં ભુજ : ભૂગર્ભ જળ વધુ પ્રમાણમાં ઉંડા ઉતરવાને કારણે જિલ્લાના હજૂ પણ બે તાલુકાઓનો સમાવેશ ડાર્ક ઝોનમાં થઈ રહ્યો […]

Read More

ભુજ : રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે ભુજના હમીરસર તળાવમાં ખાણેત્રુ કરીને તળાવ ઉંડુ કરવાની કામગીરી કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા સહિત સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતોના હસ્તે કરાઈ હતી. ગત વર્ષે ભુજના હમીરસર તળાવને ઉડુ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવની […]

Read More

ભુજ ખાતે પત્રકાર પરિષદમાં અન્ય જિલ્લા કરતાં કચ્છને અગ્રેસર કરવા સહયોગની કરાઇ અપીલ : કચ્છના ૩૭૩ તળાવો એક મહિનામાં ઉંડા કરવાનો લક્ષ્યાંક : ૩૦૦ જળાશયોમાં ખાણેત્રાનું પણ આયોજન   ભુજ : ભુજ ખાતે રાજયમંત્રી વાસણભાઈ આહિરે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની સાથે કચ્છમાં શરૂ કરાયેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં […]

Read More

ભુજ : કચ્છ કલેક્ટરના નામની ફીક્સ ડિપોઝીટ રીન્યૂ કરાવવા માટે અને ડિપોઝીટ બીજા દિવસે પરત આપી જવાની શરતે લઈ એફડીના નાણાં હજમ કરવાના કેસમાં ચુકાદો આવ્યો છે. ભુજના એક ઠેકેદારને ભુજની કોર્ટે બે વર્ષની કેદ અને રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સાથે જ કોર્ટે ગુનેગાર ઠેકેદારને બે માસમાં કલેક્ટરને ૭૫ હજાર રૂપિયાનું વળતર આપવા […]

Read More

સરકારી કામોમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ : સરપંચ અને કોન્ટ્રેકટરની મિલીભગત હોવાની ઉચ્ચકક્ષાએ કરાઈ રજુઆતો   ભુજ : તાલુકાના બન્ની વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની તંગી સર્જાઈ છે અને લોકો તેમજ પશુઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે ડુમાડોના પઠાણવાંઢમાં બનતા પાણીના ટાંકોનો ગ્રામજનો જ વિરોધ કરી રહ્યા છે. વાસ્તવિકતા એવી […]

Read More

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત માનકુવાના વિચેશ્વર મહાદેવ તળાવને ઉંડુ કરવાના કામનો રાજ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ : રામપર (વેકરા) તેમજ આડેસર મધ્યે પણ કામના થયા શ્રીગણેશ   ભુજના ઐતિહાસીક હમીરસર તળાવને આવતીકાલથી કરાશે ઉંડુ ભુજ : ગુજરાતના સ્થાપના દિન નિમિતે આજે રાજ્યની સાથોસાથ કચ્છમાં પણ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા મથક ભુજ […]

Read More