રૂા. ૧૬,૭૦૦ની કિંમતની ૬૭ બોટલ પોલીસે કરી કબ્જે   ભુજ : ભચાઉ પોલીસે દારૂ- જુગારની બદી નેસ્ત નાબુદ કરવા યોજેલી ડ્રાઈવ દરમિયાન રહેણાંક મકાનમાં રેડ પાડીને રૂા. ૧૬,૭૦૦ની કિંમતના શરાબ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. ભચાઉ પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ કચ્છ એસ.પી. અને ડી.વાય.એસ.પી.ની સૂચનાથી પ્રોહિબિસન- જુગારની ડ્રાઈવ યોજાઈ હતી. જેમા પેટ્રોલીંગ દરમિયાન […]

Read More

સુપ્રિમના નિર્દેશ પછી કેન્દ્રિય પરિવહન મંત્રાલય કાયદો લાગુ કરશે તો કચ્છમાંથી જૂના વાહનો રસ્તા પર દોડતા થશે બંધ ૧પ વર્ષ જુના નોંધાયેલ વાહનોની સંખ્યા મોટર સાયકલ       ૧૫૧૨૬૫ મોટર કાર                ૧૯૫૮૦ ટ્રેકટર                        ૧૫૨૭ ૫ટેકસી કેબ    […]

Read More

ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડાયા   ભુજ : મુંદરા તાલુકાના નવીનાળ- દેશલપર કંઠી માર્ગ પર સ્કૂટી અને કારના અકસ્માતમાં બે જણને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. પાછળથી આવતી કારે સ્કૂટીને ટક્કર મારતા બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ખીમા લખુ મહેશ્વરી ઉ.વ. ૪૦ તેમજ આતુ આસ્મલ મહેશ્વરી સ્કુટી લઈને દેશલપર (કંઠી) બાજુ જતા […]

Read More

૬૯મા વન મહોત્સવ પ્રસંગે કચ્છ આવતા સીએમ : રૂદ્રમાતામાં સંસ્કૃતિ વનનું લોકાર્પણ કરશે : અંજારના કાર્યક્રમ માટે ગોઠવાયેલો તખ્તો : બેઠકોનો દોર જારી : મિશન વિદ્યાનો કરાવશે પ્રારંભ : ગુણોત્સવ ૮ના નબળા છાત્રો માટે એક મહિના સુધી ચાલશે વિશેષ અભિયાન : ૩૧ ઓગસ્ટ સુધી રાજ્યમાં ચાલશે મિશન વિદ્યા કાર્યક્રમ   ભુજ : આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી […]

Read More

ભુજ : અંજારના સતાપર – લાખાપર રોડ પર આવેલા તળાવ પાસે જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા પાંચ શકુનિ શિષ્યોને પોલીસે ઝડપી પાડ્યા હતા. અંજાર પોલીસે આપેલી વિગતો મુજબ બિપિન પરષોત્તમ સોની, ભરત રામદેવભાઈ સોરઠિયા, હનીફ હુશેન ગરાસિયા, મુસ્તાક ઈસ્માઈલ શેખ તેમજ મુકેશ નરોત્તમ ઠક્કરને પોલીસે રોકડ રૂપિયા ૬૮,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સામે જુગારધારાની […]

Read More

કાચા કામની ચાર કેદી માતાઓ સાથે બાળકો પણ ભોગવે છે સજા :વગર વાંકે જેલમાં ઉછરાતું બાળકોનું બાળપણ : જેલમાં ભુલકા માટે કરાઈ અલાયદી વ્યવસ્થા : ભણવા માટે જેલમાં છે આંગણવાડી   જેલની ગૌશાળાની ગાયોનું જ દુધ આ બાળકોને પિવડાવાય છે ભુજ : સામાન્ય રીતે જેલમાં ગૌશાળા હોય તેવું લોકો વિચારી પણ ન શકે પરંતુ ભુજની […]

Read More

આશાપુરા બીએડ કોલેજના વિવાદ અંગે આગામી ર૭મીએ થશે સુનાવણી ભુજ : કચ્છ યુનિવર્સિટી સલગ્ન ભુજની આશાપુરા બીએડ કોલેજ તેમજ હરિપર સ્થિત એમ.બી. બીએડ કોલેજની માન્યતા રદ્દ કરવામાં આવી હતી. આ સંદર્ભે બંને કોલેજોએ હાઈકોર્ટમાં પીટીશન કરી હતી. જેમાંથી હરિપર એમ.બી. બીએડ કોલેજની માન્યતા રદ્દ કરાયા બાદ કોર્ટે સ્ટે આપ્યો છે, તેથી મેરીટમાં આવતાં પ૦ જેટલા […]

Read More

છેવાડાના અને ઉપેક્ષીત લોકોના પ્રશ્નોને અપાશે વાચા : સાંજે મળનારી બેઠકમાં એજન્ડા થશે નક્કી   ભુજ :રાષ્ટ્રીય દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આજે ભુજ ખાતે કચ્છ એકતા મંચની સ્થાપના કરી છેવાડાના અને ઉપેક્ષીત લોકોના પ્રશ્નોને વાચા આપવાની વાત ઉચ્ચારી હતી. ઉમેદભુવન ખાતે યોજાયેલી બેઠકમાં કચ્છ એકતા મંચની વિધિવત સ્થાપનાની જાહેરાત કરાઈ હતી. જિજ્ઞેશ […]

Read More

જમીનના વર્ષો જૂના ઝઘડાના મનદુઃખે વૃદ્ધની કરાઈ હતી હત્યા   ભુજ : અબડાસા તાલુકાના ભાનાડામાં જમીનના વિવાદમાં શીખ પરિવારના વૃદ્ધની ગોળીના ભડાકે હત્યા કરાઈ હતી અને તેના બે પુત્રો પર જીવલેણ હુમલો કરવાના કેસમાં ફરાર ૩ આરોપીઓને પંજાબ પોલીસે ઝડપી પાડયા હતા. જેનો કબજો મેળવવા માટે પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ પંજાબ ધસી ગઈ છે. ગત […]

Read More