બાઈક સ્લીપ થયા બાદ બોલેરો ફરી વળતા સર્જાઈ કરૂણાંતિકા પરિવારજનોમાં ગમગીની   ભુજ : તાલુકાના લોરિયા ચેકપોસ્ટ નજીક મોડી રાત્રિના હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. અજ્ઞાત બોલેરો ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા પુત્રની નજર સમક્ષ પિતાના મોતથી પરિવારજનોમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રમેશભાઈ ખીમજીભાઈ મારવાડા (ઉ.વ.ર૪) (રહે. હંગામી […]

Read More

જિલ્લા પંચાયતની સામાન્યસભામાં ૧૦૪ પ્રશ્નોનો વિપક્ષે ચલાવ્યો મારો : જિલ્લા પંચાયત દ્વારા ત્રણ મહાનુભાવોને શોક ઠરાવથી પાઠવાઈ શોકાંજલી : ૧ ભાજપના ૬ કોંગ્રેસના મળી કુલ્લ ૭ સભ્યોએ પુછ્યા પ્રશ્નો : સત્તાપક્ષ-પ્રમુખ સહિતનાઓએ પ્રશ્નોના આપ્યા સંતોષજનક પ્રત્યુતરો   ભુજ : કચ્છ જિલ્લા પંચાયતની આજ રોજ નવી બોડીના ગઠન બાદની પ્રથમ સામાન્ય સભા મળવા પામી હતી. પ્રમુખ […]

Read More

ગેસલાઈન ખોદતી વખતે પાણીની લાઈન તુટી : લાઈન તુટતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ   ભુજ : ભુજ શહેરના જયનગર પાસે ગેસ લાઈન ખોદતી વખતે પાણીની લાઈન તુટી પડતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો હતો. પરંતુ બેદરકારી દાખવનાર કંપની સામે પાલિકાએ માત્ર સુચના આપીને કામ ચલાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ગુજરાત ગેસ કંપની દ્વારા જયનગર […]

Read More

રાપર- ભિમાસર સબ સ્ટેશનોમાં સમાવિષ્ટ ખેતીવાડી કનેક્શનોમાં સામે આવી ગેરરીતિ     ભુજ : પીજીવીસીએલ દ્વારા વાગડ વિસ્તારમાં ચાલી રહેલી વિજ ચેકીંગ કામગીરી અંતર્ગત વધુ ૧૪.૮૦ લાખની ચોરી ઝડપાઈરાપર- ભિમાસર સબ સ્ટેશનોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં ખેતીવાડી તેમજ વાડીઓમાં આવેલ ઘરોના કનેક્શનોની ચેકીંગ કરાઈ હતી. ૩૭ ટીમોએ ખેતીવાડીના રપ૮ અને ઘરોના ર૯ ચેક કરેલ કનેક્શનો પૈકી ૮પમાં […]

Read More

કચ્છમાં પણ એચએસઆરપી પ્લેટના નંબર ભૂંસાયા હશે તો નવી પ્લેટ વિનામુલ્યે લગાવી અપાશે   એચએસઆરપી માટે ફરી મુદ્દત વધારવી પડશે રાજ્યમાં રસ્તા પર દોડી રહેલા જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ફરજિયાત લગાવવાની છે. આ માટે સરકારે અનેક તબક્કામાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદ્દત વધારી હતી. જેમાં હવે ૩૧ ઓગસ્ટ સુધીમાં જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ […]

Read More

કૌભાંડ બાદ ભેદ ઉકેલવાના બદલે ભેદ ભરમ વધ્યાઃ આંતરીક વર્તુળોમાં ઉઠતો ગણગણાટ : જવાબદાર કલાર્ક સામે કેમ ખાતાકીય કાર્યવાહીમાં પાછીપાની ?   રેકોર્ડ ડિલીટ કરવાની સત્તા આરટીઓને કોણે આપી ? વર્તુળોમાં ચર્ચા ભુજ : ડીએમ સીરીઝમાં બેકલોગ એન્ટ્રી કરી વાહનોના ટેકસ ચોરી કૌભાંડ બહાર લાવ્યાની વાહવાહી વર્તમાને આરટીઓ શ્રી યાદવ મેળવી રહ્યા છે. સમગ્ર પ્રકરણની […]

Read More

ગાંધીધામની જેમ ભુજ અને જિલ્લામાં અન્યત્ર છાપા મરાય તો કથિત સોશિયલ કલબો, રિસોર્ટ – હોટેલ અને સંસ્થાઓની આડમાં રમાતા લાખોના જુગારનો થાય પર્દાફાશ આઈજીપી શ્રી વાઘેલાના માર્ગદર્શન હેઠળ ‘નેકસેસ’ કલબમાં પાડેલા દરોડા થકી ભૂતપૂર્વ એએસપી અનિલ પ્રથમની ભુજની કામગીરીની યાદ તાજી થઈ : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં આવા છાપા મરાય તો ધોળા કપડામાં ચાલતા ગોરખધંધા […]

Read More

એલસીબીના પી.આઈ. જે. એમ. આલની ભુજ શહેર એ ડિવિઝન જ્યારે એસઓજી પી.આઈ. વી. કે. ખાંટની બી ડિવિઝનમાં કરાઈ બદલી પશ્ચિમ કચ્છમાં કાયદાની ઢીલી પડતી પકડ, પોલીસ પર વધતા હુમલા સહિતના કારણોસર બોલાવાયો સપાટો ?   ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા પાંચ પોલીસ ઈન્સ્પેકટરો તથા એક પીએસઆઈની એસ.પી. એમ. એસ. ભરાડાએ જાહેર હિત અને […]

Read More

ભુજ : અમદાવાદથી ભુજ તરફ આવી રહેલી સહજાનંદ ટ્રાવેલ્સની બસને માળિયા રોડ પર હળવદ નજીકના દેવડીયા પાસે અક્માત નડ્યો હતો. મધરાત્રીએ સર્જાયેલી ઘટનામાં બસ પલટી મારી જતા પાંચેક મુસાફરોને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રે અમદાવાદથી નીકળીને ભુજ આવતી સહજાનંદ ટ્રાવેલ્સની બસ હળવદના દેવડીયા નજીક પલટી મારી ગઈ હતી. ટ્રાવેલ્સના મેનેજર પ્રકાશભાઈએ જણાવ્યું […]

Read More