ગુરૂકુળ સોસાયટીમાં રહેતા વૃદ્ધ ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ ઉપરાઉપરી છરીના આઠ ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર :  વહેલી સવારે પડોશીઓના ધ્યાને આવતા પોલીસને કરાઈ જાણ : હત્યાના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ : હત્યા કરવા પાછળના કારણો શું હશે અને કોણે હત્યા કરી હશે તે તો હત્યારા ઝડપાયા બાદ જ રહસ્ય ખુલ્લી શકે   […]

Read More

અંજાર : શહેરના વરસામેડી નાકા પાસેથી પોલીસે કારમાં શરાબની હેરાફેરી કરતા બે શખ્સોને ૧૪,ર૦૦ના શરાબ સાથે પકડી પાડ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ બાતમી આધારે જીજે. ૧ર. સીજી. ૧૩ર૯ નંબરની કારની પોલીસે તલાસી લેતા તેમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો નંગ ૩ર કિં.રૂ.૧૪,ર૦૦નો જથ્થો મળી આવતા કારમાં સવાર હરદેવસિંહ ઉર્ફે પ્રભાતસિંહ જાડેજા તથા ભીખા ગોવિંદ ચૌહાણ […]

Read More

અંજાર : આવતીકાલથી આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રી દરમ્યાન માઈ ભક્તો નવ દિવસ સુધી ગરબે ઘુમી માતાની ભક્તિમાં લીન બનશે ત્યારે નવરાત્રી દરમ્યાન કોઈ પણ જાતના અનિચ્છનિય બનાવો ન બને તે માટે આજરોજ અંજાર મધ્યે શાંતિ સમિતિની બેઠક મળી હતી. પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારી વિજયભાઈ રબારીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની […]

Read More

અંજાર : તાલુકાના વરસાણા પાસે આવેલ એલએન્ડટી કંપનીમાંથી ર.પ૦ લાખના પાઈપની ચોરી કરી જતા સિક્યુરિટી ગાર્ડ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૧ર-૯-૧૭ના રાત્રિના આઠથી ૧૩-૯-૧૭ના સવારના આઠ વાગ્યે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. એલએન્ડટી કંપનીમાં રહેલા લોખંડના પાઈપો કિંમત રૂ.ર.પ૦ લાખની ચોરી થતાં કંપનીના સુપરવાઈઝર નારણસિંહ સુખલાલ તોમર (ઉ.વ.૩ર) (રહે. શિવધારા સોસાયટી, […]

Read More

અંજારઃ અંજાર નગર પ્રાથમિકશિક્ષણ સમિતિ દ્વારા ગુજરાતના સપુત અને ન્યુ ઈન્ડીયાના સ્વપન્ન ડ્રષ્ટા પ્રજા વત્સલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની શુભેચ્છારૂપે અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ રર શાળાઓ તથા ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતું નરેન્દ્ર મોદેએ સેવેલ સ્વપ્ન પઢેગા ઈન્ડીયા તભી તો બનેગા ન્યુ ઈન્ડીયાનો સંદેશ આપતા વિવિધ સુત્રોનું તથા શિક્ષણને લગતા સુત્રોનું […]

Read More

ખાખીધારીઓ કેવી કેવી વ્હલાદવલાની નીતીઓ અપનાવી રહ્યા છે તેનો વધુ એક દાખલો ફરીથી સામે આવ્યો છે. એક તો વિજિલન્સની ટુકડીએ ત્રાટકી અને અંજારમાં સુરીયાનાદારૂના દુષણને ડામી દેખાડયુ છે ત્યારે અંજારમાં ઝડપાયેલ બુટલેઘર ટોળકીને લોકઅપમાં પુરાયા જયારે સુરીયો લોકઅપ બહાર રખાયો હતોતો વળી પોલીસ સ્ટેશનની અંદર-બહાર પણ બેખોફ બનીને ફરતો હતો. જેનીચાડી ખાતે તસવીર પણ કેમેરામાં […]

Read More

ગાંધીનગર વિજિલન્સે સ્થાનીક પોલીસનું નાક વાઢયું  હવે તો કંઈક લાજ શરમ કરો..! તમારૂ તો “ઈમાન” બે ટકાના બુટલેગરોના ઉંબરે ગીરવે મુકી દીધું લાગે છે! : બહારની પોલીસ લાલઆંખ કરે છે તેનેતો કડકાઈ કરવાદો : નહી તો આજ બુટલેગરો તમારાજ પોલીસ મથકોને નીશાન બનાવતા વાર નહી કરે   કચ્છઉદયના અહેવાલની અસર : કુખ્યાત બુટલેઘર આવ્યો સાણસામાં […]

Read More

ભુજ : સ્વાઈન ફ્‌લુએ કચ્છમાં કહેર વર્તાવ્યો છે. સ્વાઈન ફ્‌લુથી વધુ એકનો ભોગ લેવાયો હોવાનું સામે આવ્યું છે. સ્વાઈન ફ્‌લુ ગ્રસ્ત દર્દીનો રિપોર્ટ આવે તે પુર્વે જ તેનું મોત નિપજ્યું હતું. આરોગ્ય વિભાગના સુત્રોએ આપેલી માહિતી અનુસાર અંજારના ૪૨ વર્ષિય યુવાનને ગત ૧૪મી સપ્ટેમ્બરે ગાંધીધામની ર્સ્ટલિંગ હોસ્પિટલમાં એડમીટ કરાયો હતો. જ્યાં દર્દીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન […]

Read More

અંજારઃ ભારતીય જનતા યુવા મોરચા કચ્છ જીલ્લા દ્વારા આયોજીત અંજાર વિધાનસભાનું વિજય ટંકાર યુવા સંમેલન તા.૧ર-૦૯-૧૭ મંગળવારના અંજાર ટાઉનહોલ ખાતે યોજાયું, સર્વ પ્રથમ સરદાર પટેલની પ્રતિમાને હારારોપણ કરી ઢોલ નગારા સાથે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા કચ્છ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ રાહુલભાઈ ગોરે આગામી ચુંટણી માટે કામે લાગી જવા અને સાથે […]

Read More
1 68 69 70 71 72 75