અંજાર કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો   અંજારઃ રાપર તાલુકાના માનગઢ ગામે આડાસંબંધના મુદ્દે કોલી સમાજના જ એક પરિવારે અન્ય પરિવાર પર કરેલાં ઘાતક હુમલા અને તે અંતર્ગત દેશી તમંચાથી ગર્ભવતી મહિલાના પેટમાં ગોળી મારી તેની હત્યા કરી નાખવાના ૫ વર્ષ જૂના બનાવમાં અંજાર સેશન્સ કૉર્ટે જા ફટકારી છે. આ મુદ્દે મળતી વિગતો મુજબ હિંસક હુમલાનો […]

Read More

 અત્ર, તત્ર, સર્વત્ર વિકાસ વેગ પકડીને જ રહેશે : વાસણભાઇ આહિર   ટપ્પર કન્યા પ્રાથમિક શાળામાં મીનરલ વોટર સુવિધાનો પ્રારંભ અંજાર : રાજયમંત્રી શ્રી આહિરે ટપ્પર તથા આસપાસના યાદવભાઇઓ દ્વારા તેમના સન્માન સમારંભ માટે આયોજનનો સાભાર સ્વીકાર કરતાં એકત્ર ફંડ ટપ્પર કન્યા પ્રા. શાળામાં મીનરલ વોટર સુવિધા માટે વપરાય તેવું સૂચન કરતાં એન.આર. યાદવ તથા સહયોગીઓએ તાબડતોબ ટપ્પર કન્યા […]

Read More

ખેડૂતોને હેરાનગતિ ન કરવા તથા પુરતું વળતર ચુકવવા રાજયમંત્રી વાસણભાઈ આહીરની જરૂરી સુચના   અંજારઃ અંજાર તાલુકાના વરસાણા-ભીમાસર, અંજાર, રતનાલ, ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચારમાર્ગીય બનાવવા કેન્દ્ર સકરારે આ મહત્વકાંક્ષી પ્રોજેકટ માટે ૮૦૦ કરોડના કામને મંજુરી આપેલ છે. અને તેની કામગીરી માટે સદભાવના કન્ટ્રકશન કંપની અમદાવાદ, એજન્સી નક્કી કરી વર્ક ઓર્ડર આપેલ છે. ત્યારે આ પ્રોજેકટ […]

Read More

મુન્દ્રા – અંજાર હાઈવે પર સાન-એ-પંજાબ હોટલ પાછળ ખેતરની ઓરડીમાં ઉતારેલ જુદા જુદા બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની બોટલો ર૩૬૪ સાથે ખેતર માલિક સહિત ત્રણ શખ્સોની ધરપકડ : ગાંધીધામના ભરત ભાનુશાલી સહિત વધુ ચારના ખુલ્યા નામ   અંજાર : તાલુકાના અંજાર – મુન્દ્રા હાઈવે પર ચાંદ્રોડા ગામની સીમમાં એક ખેતરની ઓરડીમાં પોલીસે છાપો મારી ત્રણ શખ્સોને ૮,ર૭,૪૦૦ના […]

Read More

જથ્થો આપનાર ગાંધીધામના શખ્સનું ખુલ્યું નામ : પકડાયેલા આરોપી પાસેથી દારૂની હેરાફેરી માટે રાખેલ ટેમ્પો સહિત ૪.૮પ લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત     બૂટલેગર ભરત ભાનુશાલી સામે કાયદાનો ડંડો ઉગામે : – તો જ ગોરખધંધાઓ ગાંધીધામપટ્ટામાં અટકે અગાઉ પણ ડીઝલ-તેલ-દારૂના ધંધાઓમાં નામજોગ ફરીયાદ થઈ હોવા છતાં પણ કાર્યવાહીના નામે કેમ મીંડુ? જો ભરતને જેલના સળીયા […]

Read More

દુધઈ – ટપ્પર હાઈવે ઉપર રોડ ક્રોસ કરતી વેળાએ કારે બાઈકને ટક્કર મારતા સર્જાઈ કરૂણાંતિકા : ટપ્પરના બાઈક ચાલકને ઘટના સ્થળે મોત આંબી જતા પરિવારજનોમાં અરેરાટી   અંજાર : તાલુકાના જુની દુધઈથી ટપ્પર જતા હાઈવે પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઈ-ટવેન્ટી કારે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે કમકમાટીમર્યું મોત થયું […]

Read More

સમગ્ર કચ્છીઓ માટે ગૌરવની બાબત ગણાય : તજજ્ઞો સાથે પ્રતિમાની ડીઝાઈન તેમજ અન્ય કામો યુધ્ધના ધોરણે પૂર્ણ કરવા સુચનો આપ્યા   અંજાર : વડોદરાના કેવડીયા ગામ પાસે આવેલા નર્મદા ડેમ આવેલી છે. જેમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કામ કાજ ચાલી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ ૩૧મી ઓક્ટોબર – ર૦૧૮ના […]

Read More

પ્રભાસનગર-વિજયનગરમાં બે બંધ મકાનને તસ્કરોએ બનાવ્યા નિશાન : ગંધ પારખુ શ્વાનની મદદથી તપાસ આરંભાઈ   અંજાર : શહેરના પ્રભાસનગર અને વિજયનગરમાં બે બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો ર.૮૯ લાખની માલમતા ચોરી જઈ કાયદાના રક્ષકોને ખુલ્લો પડકાર ફેંકયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પ્રભાસનગરમાં મકાન નંબર ૩પપ/બી અને વિજયનગરમાં મકાન નં. ૯૯ માં ચોરીનો બનાવ બનવા […]

Read More

પૂર્વ કચ્છ અંજારમાં ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરી શુભારંભ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈ આહિરનું સંબોધન     અંજાર : પૂર્વ કચ્છમાં આરટીઓ અને ખનિજ વિભાગની કચેરી બનતાં લોક આકાંક્ષાઓ પૂર્ણ થઇ છે ત્યારે રાજયહિતમાં લીઝધારકો નિયમિત અને સાચી રોયલ્ટી અદા કરે તેમ ભુસ્તરવિજ્ઞાન અને ખનિજખાતાની પૂર્વ કચ્છની કચેરીના આરંભ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. અંજાર ખાતે […]

Read More
1 5 6 7 8 9 73