કે.જી. માણેક સ્કૂલે લીધેલી પરીક્ષા મુલતવી રાખવા શિક્ષણાધિકારીની ટકોર : છતાં કે.જી. માણેક સ્કૂલે આજે સવારે એક પેપર લઈ લીધું : ગઈકાલના હોબાળા બાદ પણ આજે પરીક્ષા લઈને હવે ફરીથી પરીક્ષા લેવાશે તેવી સૂચના   શિક્ષણતંત્ર શા માટે અપનાવે છે કુણુ વલણ ગાંધીધામ : કે.જી. માણેક વિદ્યાલયની લાલિવાડી સામે સામે શિક્ષણતંત્ર પણ વામણું પુરવાર થતું […]

Read More

પાછલા લાંબા સમયથી કોમ્પલેક્ષ બન્યું છે ખખડધજ : છત તૂટતા ધારાશાસ્ત્રી મનોજ જોષીનો થયો આબાદ બચાવ અંજાર : શહેરના બસ સ્ટેશન પાસે આવેલ નગરપાલિકા કોમ્પલેક્ષમાં આવેલ એક દુકાનની જર્જરીત છત કડડભૂસ થતા નાશભાગ મચી ગઈ હતી. બનાવના પગલે આસપાસની દુકાનના લોકો પણ એકત્રીત થઈ ગયા હતા. જાકે કોઈ વ્યકિતને ગંભીર ઈજાઓ ન થતા લોકોએ રાહતનો […]

Read More

ભુજ : હળવદ પાસે આવેલ નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા અંજારના એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંજારમાં રહેતા અને ટ્રક ચલાવતા અમીર અલી સદરૂદીન ખોજા ગત ૧૨મી સપ્ટેમ્બરે હળવદ નજીક નર્મદા કેનાલમાં ન્હાવા પડ્‌યો હતો. તે દરમિયાન ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. હતભાગી યુવાન ડમ્પર ચલાવતો […]

Read More

અંજાર : તાલુકાના ચાંદ્રાણી ગામે બંધ મકાનમાંથી થયેલ ૯૦ હજારની ચોરીમાં પોલીસે એક શખ્સને પકડી પાડી ભેદ ઉકેલી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ચાંદ્રાણી ગામે રહેતા હરીભાઈ સવાભાઈ માતાના બંધ મકાનમાંથી ગત તા.૧૩/૯/૧૭થી અગાઉ ૧પ દિવસના અરસામાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. કોઈ ચોર શખ્સોએ બંધ મકાનને નિશાન બનાવી તિજારીમાં રહેલ સોનાના દાગીના કિં.રૂ. ૯૦ હજારની […]

Read More

અંજારઃ શહેરમાં પેન્શનના આધારે જીંદગી જીવતા અને પહેલા તારીખની વરસાદની જેમ રાહ જાતા ૧ર૦ થી વધુ પેન્શન ધારકોના આજ દિવસ સુધી ખાતામાં રકમ જમાં ન થતા ૧ર૦ થી વધુ પરિવારને ભારે મુશ્કેલી વેઠવી પડે છે બેંક અને ટ્રેઝરીના ચક્કર કાપતા વયોવૃદ્ધ પેન્શન ધારકોને કોઈ રાહત મળતી નથી બેન્કમાં તપાસ કરતા તેઓ ટ્રેઝરી ઓફીસનો સંપર્ક કરવા […]

Read More

૩૦ ટીમો સુરક્ષા બંદોબસ્ત સાથે ઉતરી મેદાને : વીજચોરોને સાણસામાં લેવા ઘડાયું આયોજન : અંજાર રૂરલ-૧ અને રમાંથી ગઈકાલે ૮.૧૪ લાખની વીજચોરી ઝડપી સપાટો બોલાવ્યો હતો   ભુજ : પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા અંજાર સર્કલમાં ચાલી રહેલી વીજ ચેકીંગ કામગીરીના પગલે વીજચોરોમાં ફફડાટ જાવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલ બાદ આજે સતત બીજા દિવસે અંજાર ગ્રામ્ય […]

Read More

અંજાર : તાલુકાના માથક ખાતે નવનિર્મિત અધતન  પીએચસી બિલ્ડીંગ અને સંઘડ-વંડી-મારીગણા ખાતેના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગતના બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ સમેતના રૂ.૪.૪૫ કરોડના વિકાસ કામોનું મહાનુભાવો સાથે શાસ્ત્રોકતવિધિએ લોકાર્પણ કરતાં રાજયના સંસદીય સચિવ વ અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે વિકાસની વાટે અડીખમ ગુજરાતની સાથે અમોએ અડીખમ છીએને અડીખમ રહીશું તેવો ટંકાર કરતાં માથક સમેત અંજારની દખણાદી […]

Read More

અમે જિલ્લાના શિક્ષણતંત્ર મારફતે શિક્ષણ સચીવ કક્ષાએ પરીક્ષા ૧૪મીથી શરૂ કરવાની જાણકરી દીધી છે, જા કે અમને લેખિતમાં આવીરીતે પરીક્ષા લેવાની કોઈ જ મંજુરી મળેલ નથી. : શિલ્પાબેન ભટ્ટ(ડાયરેકટર કે.જી.માણેક સ્કુલ) : કચ્છની કોઈ પણ શાળા સ્વચ્છાએ વહેલી પરીક્ષા યોજતી હોવાનુ મારા ધ્યાને નથી, જરૂરથી તપાસ કરાવીશ? શ્રી ઝરઘેલા  (જીલ્લા શિક્ષણાધીકારી) : પ્રતિક્રીયાઓનો પરસ્પર વિરોધાભાસ […]

Read More

૩૦ ટીમોએ હાથ ધરી ચેકીંગ કામગીરી : ગત રોજ ભચાઉ-સામખિયાળીમાંથી ઝડપાઈ હતી ૧૦.૩૩ લાખની વીજચોરી   ભુજ : શહેરોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીનું પ્રમાણ ખુબજ ઉંચુ છે. જેના લીધે હાલે જિલ્લામાં ચાલી રહેલી વીજ ચેકીંગની કામગીરી દરમ્યાન ગ્રામ્ય વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાછલા બે દિવસથી અંજાર સર્કલના વિવિધ ડિવીઝનોમાં […]

Read More
1 62 63 64 65 66 68