અંજારઃ દુધઈ વિસ્તારના ૪૦ જેટલા ગામડાઓને જોડતો તાલુકા મથકે આવવા-જવા માટેનો એક માત્ર માર્ગ ચાંદ્રાણીથી લાખાપર-સતાપર થઈને અંજાર વાળો ડામર રોડ છે. ચાંદ્રાણીથી અંજાર તરીકે ઓળખાતા આરાજય ધોરીમાર્ગની લંબાઈ રર કિ.મી.જેટલી છે. છેલ્લા ઘણા સમયથી આ રોડ પર અનેક જગ્યાએ ખેડુતો દ્વારા પાઈપ લાઈનો તેમજ અન્ય લાઈનો પસાર કરવા માટે અનેક જગ્યાએ રોડ તોડીને લાઈનો […]

Read More

ગાંધીધામઃ આજરોજ અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે સરહદ ડેરીના રૂ.પપ કરોડના ખર્ચે આકાર પામતા અદ્યતન પ્લાન્ટની મુખ્યમંત્રીના સંસદીય સચિવ વાસણભાઈ આહીરે શુભેચ્છા મુલાકાત લઈ સ્થળ નિરિક્ષણ તથા બાંધકામની Âસ્થતિ તથા ભવિષ્યની રૂપરેખાથી અવગત થયા હતા. સરહદ ડેરીના ચેરમેન અને એ.પી.એમ.સી. અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલની વિનંતીને માન આપી આ સૌજન્ય મુલાકાત લેવાઈ હતી. આ પ્રોજેકટની રૂપરેખા સમજાવતા […]

Read More

અંજાર : અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા દર વર્ષ પદયાત્રાનું આયોજન અંજાર મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ તેમજ ભગવાનદાસજી મહારાજ દ્વારા આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રતનાલ મંદિર ખાતેથી પદયાત્રા નિકળી હતી તે યાત્રા સતાપર ગામે આવેલ સચ્ચિદાનંદ મંદિરથી ગોવર્ધન પર્વત બાદ અંજાર સંપ્રદાયના ચર્ચિત સુંદરદાસજી મહારાજની દેરીએ પહોચેલ હતી. ત્યારબાદ બપોરે અંજાર મંદિરે મહાપ્રસાદ […]

Read More

અંજાર : પાલિકાના મહિલા કાઉન્સિલરે પાલિકાના પુર્વ પ્રમુખ અને તેમના સાળા એવા નોટરી ધારાશાસ્ત્રી વિરૂદ્ધ ખોટી બનાવટી સહીઓ તેમજ ખોટા દસ્તાવેજો અંગે ફોજદારી નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કલ્પનાબેન અતુલ શાહ અંજાર પાલિકા મહિલા કાઉન્સિલરની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે, પાલિકાના પુર્વ પ્રમુખ વસંત જેઠાલાલ કોડરાણી તથા તેમના સાળા એવા નોટરી ધારાશાસ્ત્રી અંક્તિ લક્ષ્મીકાંત ભટ્ટે […]

Read More

અંજાર : શહેરની ગાયત્રી સોશાયટીમાં રહેતી વૃદ્ધાને વીજ શોક લાગતા સારવાર કારગત થાય તે પુર્વે મોત આંબી ગયું હતું. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ વાલુબેન ખીમજીભાઈ નાથાણી (ઉ.વ. ૬પ) ગઈ કાલે બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ફ્રીઝ સાફ કરતા હતા. ત્યારે વીજ શોક લાગતા સારવાર માટે અંજાર રેફરલમાં લાવતાં ફરજ પરના તબીબે  મૃત જાહેર કરી […]

Read More

અંજાર : તાલુકાના રતનાલ – ભાદરોઈ રોડ ઉપર ટ્રેકટરની ટક્કર વાગવાથી યુવાનનું મોત થયું હતું. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત તા. ર૦-૧૦ના સવારે આઠેક વાગ્યાના અરસામાં ગણેશ મોતીલાલ ભગોરા (ઉ.વ. ૧૮) પગપાળા જતો હતો. ત્યારે ટ્રેકટર નં. જી.જે. ૧ર સી.પી ૪૮૩૮ના ચાલકે હડફેટે લેતા ગંભીર પ્રકારની ઈજાઓ થતા મોત થયું હતું. બનાવ સંદર્ભે અંજાર […]

Read More

અંજાર : તાલુકાના સંઘડ અને જાગણીનાર વચ્ચે ટ્રેકટર પલટી મારી જતા તેમાં સવાર મહિલાને ગંભીર પ્રકારની ઈજાઓ થતા મોત થયું હતું. જયારે અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ સંઘડ ગામે રહેતા સામજીભાઈ દેવરાજભાઈ મ્યાત્રા (આહીર) (ઉ.વ. ૩૮) તથા તેમના પત્ની પુરીબેન (ઉ.વ. ૩૭), ભાભી રાજીબેન, પુત્ર સચિન (ઉ.વ. ૧૭) […]

Read More

સંસદીય સચિવ વાસણભાઈ આહીરના હસ્તે આવતીકાલે ખાતમુહૂર્ત અંજાર : તાલુકાના સુગારીયાથી મોડસર ગામ સુધીના ૪ કિ.મી. માર્ગનું રૂ. ૧.રપ લાખના ખર્ચે રીસરફેસીંગનું કામ હાથ ધરાવવાનું છે જેનું આવતીકાલે તા.ર૪/૧૦ મંગળવારે સવારે ૯ઃ૩૦ કલાકે સુગારીગા મધ્યે સંસદીય સચિવ અને અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહીરના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવશે. અંજાર મત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે હરહંમેશ કટીબધ્ધ રહેતા […]

Read More

અંજાર : અંજાર શહેર તેમજ તાલુકામાં હર્ષઉલ્લાસ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. બેસતા વર્ષના દિવસે લોકો વહેલી સવારે દેવ દર્શન કરવા મંદિરોમાં ભીડ ઉમટી હતી. તો લોકોએ નવા વર્ષના વડીલોના આર્શીવાદ મેળવ્યા હતા. નાના-મોટા બાળકો ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો. તો શહેર તેમજ ગામડાના મંદિરોમાં ભગવાનને અન્નકોટ(છપ્પનભોગ) અર્પણ કરવામાં આવ્યો હતો. અંજાર સ્વામિનારાયણ […]

Read More
1 61 62 63 64 65 75