સંસદીય સચિવ વાસણભાઈ આહિરે મહિલાઓને પાણી સમિતિનું સૂકાન સંભાળવા કર્યું આહવાન અંજાર : ટપ્પર ગામમાં દરેક ઘરને નિયમિત અને  પૂરતું પાણી મળે તે માટે વાસ્મો યોજનાનું આયોજન કરાયું છે, તે માટેની પાણી સમિતિનું વિશેષ કરીને મહિલાઓ જ સૂકાન સંભાળે તેવું આહ્વાન સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિરે કર્યું હતું. વિજયદસમીના શુભ અવસરે અંજાર તાલુકાના ટપ્પર (ગોપાલનગર) […]

Read More

ભુવા પાસે દોરા ધાગા કરાવવા આવતા શકમંદોની પોલીસ દ્વારા પૂછતાછ હાથ ધરાઈ : બનાવના બીજા દિવસે પણ હત્યારા સુધી પહોંચવામાં કોઈ  સુરાગ નહી અંજાર : શહેરના નવા અંજારમાં જીઆઈડીસી વિસ્તારમાં મેલડી માતાના ભુવાની હત્યાના બનાવમાં હત્યારા સુધી પહોંચવામાં બીજા દિવસે પણ પોલીસને કોઈ સુરાગ હાથ લાગ્યો ન હતો . તો હત્યાનો ભેદ ઉકેલ મૃતકના મોબાઈલ […]

Read More

પુર્વ કચ્છમાં હત્યાના ઉપરા ઉપરી બનતા બનાવથી પ્રજાજનો ભયભીત : નવા અંજાર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મેલડી માતાના પૂજારી મંદિરમાં મૃત હાલતમાં મળતા કાયદાના રક્ષકોમાં મચી દોડધામ : પોલીસ ઘટના સ્થળે અંજાર : શહેરના નવા અંજારમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં મંદિરના પૂજારીનો મંદિરમાં જ હત્યા કરેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તો અંજારમાં જ […]

Read More

અંજાર – ભુજ તાલુકામાં ૭રપ લાખના રસ્તાના તથા બોક્ષ કલ્વર્ટના કામો મંજુર કરી જાબ નંબરની ફાળવણી અંજાર : અંજાર-કચ્છ તાલુકાના વિવિધ અગત્યના રસ્તાના કામો માટે નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગનો હવાલો ધરાવતા નિતિનભાઈ પટેલ દ્વારા સુવિધાપથ ખાસ મરામત યોજના તથા ૧૦ વર્ષથી રીસરફેસ ન થયેલ હોઈ તેવા નોન-પ્લાન રસ્તાઓને રીસરફેસીંગ કામગીરી હેઠળ રૂ.૭રપ […]

Read More

અંજાર- ગળપાદર માર્ગે ગમ્ખવાર અકસ્માત : ત્રણના મોત : ૧૪ ઘવાયા ગાંધીધામ : તાલુકાના ગળપાદર રોડ ઉપર ઓવરબ્રિજ પાસે ટ્રેઈલર છકડા વચ્ચે અકસ્માત થતા ત્રણ વ્યક્તિ ઓ યમદુતના મોતનો કોળિયો બની ગયા હતા. જયારે અન્ય ૧૪ને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. માતાનામઢના દર્શન કરી પરત જતા ગાંધીધામના પરિવારને અકસ્માત નડતા અરેરાટી સાથે શોકનું મોજુ છવાઈ […]

Read More

અંજાર : તેજસ્વીતાને પ્રોત્સાહવીએ સમાજનું પ્રથમો પ્રથમ કર્તવ્ય છે ત્યારે કાયસ્થોએ કચ્છ પ્રદેશ સમેત ગુજરાત અને ભારત વર્ષમાં ખુબ આપ્યું છે તેનો ઋણ સ્વીકાર કરતાં આજરોજ અંજાર રોટરી હોલ ખાતે સંસદીય સચિવ અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે મહાનુભાવો સાથે કચ્છના કાયસ્થ સમાજના તેજસ્વી તારલાઓને ખભો થાબડી, પુરસ્કારો આપી સન્માન્યા હતા. આ પ્રસંગે તેમણે સ્વામી વિવેકાનંદ, […]

Read More

મૃતકના પત્ની તથા તેના પ્રેમીની પોલીસે કરી ધરપકડ : બન્નેને કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાઈ   અંજાર : શહેરના ગુરૂકુળ-૧માં રહેતા અને નગરપાલિકાના નિવૃત કર્મચારીની તેમના પત્ની અને તેના પ્રેમી તથા દિકરીએ કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે સગીર દિકરી તથા તેની માતા અને તેના પ્રેમીની  ધરપકડ કરી લીધી હતી. […]

Read More

અંજાર : શહેરના ગંગા નાકા વિસ્તારમાં આવેલ મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. પતરા તોડી દુકાનમાંથી ૧પ હજારની માલમતા તફડાવી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગંગાનાકા વિસ્તારમાં આવેલ શિવ ટેલિકોમ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. રાત વચ્ચે દુકાનના પતરા તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં રહેલા મોબાઈલ ફોન, ચાર્જર તથા પેનડ્રાઈવ મળી અંદાજિત […]

Read More

ચાલુ કલાસે શળામાં શિક્ષિકાની ગેરહાજરીથી તોફાને ચડેલા છોકરાઓએ અન્ય સહપાઠીનું માથુ ફોડયું.. : ઈજાગ્રસ્ત વિદ્યાર્થીે તાબડતોડ હોસ્પિટલ ખસેડાયો : શાળામાં ટ્રસ્ટીઓ-પ્રિન્સીપાલની ગેરહાજરી ફીટકારજનક   નાહકના ઘવાયેલ વિદ્યાર્થીના પિતાએ શાળા વ્યવસ્થાપકો સામે ઠાલવ્યો બળાપો : ચાલુ શાળા સમયે શિક્ષિકાની અને શાળા ડાયરેકટર્સ તથા ટ્રસ્ટીઓ સહિતની ગેરહાજરી મામલે વકીલ મારફતે શાળાને નોટીસ ફટકારવાનો કર્યો ઉદગાર   કે.જી.માણેકમાં […]

Read More
1 60 61 62 63 64 68