અંજાર : સવાસો કરોડનો આપણો સવાયો દેશભારત વિશ્વગુરૂ બને તેવો સંકલ્પ લઇએ યથાશકિત યોગદાન આપીએ એજ સમયનો તકાદો છે તેવું જણાવતાં રાજયના સંસદીય સચિવ અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે આજરોજ અંજાર ટાઉનહોલ ખાતે ભારત વિકાસ પરિષદ, અંજાર દ્વારા આયોજિત ‘‘ભારત કો જાનો પ્રશ્નમંચ’’ તથા ‘‘રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગીતા’’ કાર્યક્રમને મહાનુભાવો સાથે ખુલ્લો મૂકયો હતો. શ્રી આહિરે […]

Read More

અમદાવાદ : એક વર્ષ અગાઉ પોલીસ કોન્સટેબલ પર હુમલો કરનાર શખ્સને પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી લીધો હતો. સંતરામપુર પોલીસ મથક વિસ્તારના જુના તળાવ ગામે એક વર્ષ અગાઉ સંતરામપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ દેવેન્દ્રસિંહ રસ્તેથી જઇ રહ્યાં હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો રોડ પર લગાવેલ સાઇન બોર્ડ ચોરી લઇને જઇ રહ્યાં હોવાનુ […]

Read More

અંજાર : તાલુકાના દેવળીયા ગામ એક વાડામાં પોલીસે છાપો મારી રર,ર૪,૮૦૦ના શરાબ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલસીબી તથા અંજાર પોલીસ સંયુક્ત છાપો મારી પ્રદિપ અમરશી ચૌહાણ, અલીમામદ કાસમ મથડા, કુલદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, વનરાજસિંહ રણજીતસિંહ જાડેજા રર,ર૪,૮૦૦ના શરાબ બિયરના જથ્થા સહિત ૩૮,૯૩,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે મયુરસિંહ જેઠુભા જાડેજા, […]

Read More

અંજારઃ શહેરના ગંગાનાકા વોર્ડ નં.૮ મધ્યે ગંગા નાકાથી ભુજ તરફ જતા રોડ પર સત્યનારાયણ મંદિરની સામે ભુકંપ પહેલા જુનુ બસ સ્ટોપ આવેલ હતું પરંતુ જે બસ સ્ટોપ ભુકંપ ધરાશાઈ થઈ ગયેલ અને ત્યારબાદ હાલ સુધી નવું બસ સ્ટોપ બનાવવામાં આવેલ નથી પરંતુ આ બસ સ્ટોપની જગ્યા અમુક માથાભારે ઈસમો દ્વારા પ્રથમતો કાચી કેબીનો કરી દબાણ […]

Read More

એક વાડામાં ઉતારેલ શરાબના જથ્થા સાથે એલસીબી તથા સ્થાનિક પોલીસે ચાર શખ્સોને ધરબોચી લીધા જ્યારે અન્ય ત્રણ ભાગી છૂટ્યા : ગણેશ મહોત્સવ તેમજ આગામી નવરાત્રીના તહેવારો અગાઉ જ લાખોનો શરાબ ઝડપાતા દારૂ પ્યાસીઓ તેમજ બુટલેગરોમાં હડકંપ : પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ   અંજાર ઃ તાલુકાના દેવળીયા ગામે એક વાડામાં શરાબનો જથ્થો ઉતર્યો […]

Read More

અંજાર : તાલુકાના વરસામેડી ગામે નિલકંઠ સોસાયટીના મકાનમાંથી તસ્કરો ૧.૩૯ લાખની માલમતા ચોરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ વરસામેડી ખાતે નિલકંઠ સોસાયટી મકાન નંબર-૧માં રહેતા ટીન્કુબેન સંજયભાઈ વસંતકુમાર શ્રીવાસ્તવની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ચોરીનો બનાવ ગત તા.ર-૯-૧૭ની રાત્રીના ૧રઃ૩૦થી ૩ઃ૩૦ના અરસામાં બનવા પામ્યો હતો. તસ્કરોએ મકાનનો પાછળનો દરવાજા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. સોનાનો […]

Read More

ભુજ : અંજાર તાલુકાના જુની દુધઈ ગામે માતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. તો ભુજ તાલુકાના સુમરાસર શેખમાં યુવાનને બે શખ્સોએ માર મારતા ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુળ અંજાર હાલે જુની દુધઈ ગામે રહેતા સુમલબેન મગનભાઈ મહેશ્વરી (ઉ.વ.પ૦)ની ફરિયાદને ટાંકીને પોલીસ વિગતો આપતા જણાવેલ કે અંજારના લૂણાંગનગરમાં રહેતો શિવજી ઉર્ફે શિવલો […]

Read More

અંજાર : શહેરના વિજયનગરમાં રહેતા જીતુભાઈ નાનજીભાઈ દેવિપુજક (ઉ.વ.૧૯) એ આજે સવારે આત્મહત્યા કરી લીધી હતી. પંજારાપીર મંદિરના કંમ્પાઉન્ડમાં આવેલ ગુલમોરના ઝાડની ડાળી સાથે રસ્સો બાંધી કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપધાત કરી લીધું હતું. સવારે ૭ થી ૯ ના અરસામાં બનેલા આત્ઘાતીના બનાવથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આત્મહત્યા કરવા પાછળના સચોટ કારણો […]

Read More

અંજાર : તાલુકાના વરસામેડી ગામે જમીન પચાવી પાડવા કિસ્સામાં તત્કાલીન કલેકટર સહિતનાઓ સામે પોલીસ મથકે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મોહનલાલ કરશન ઉર્ફે કેશવજી સોરઠિયા (રહે આદિપુર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, તેઓના પિતા કરશનભાઈ સોરઠિયાની વરસામેડી સીમમાં સર્વે નંબ ૬પ૪/ર વાળી જમીન હતી. જે જમીન તેઓની પિતાના મોતા પાંચ વર્ષ […]

Read More