અંજારઃ ઐતિહાસીક અંજાર શહેરના એક સમયનું હદય સમું રાજાશાહી વખતનું સોરઠીયા નાકું ભુકંપ બાદ અનેક સુવિધાથી વંચિત રહેલ છે. સોરઠ પ્રાંતના પાંચાળી આહીરોનું એક મોટું જુથ એભા પટેલની આગેવાનીમાં સવંત ૧૬૬૯ના સમયગાળા દરમ્યાન કચ્છ જીલ્લામાં સ્થાયી થયેલ છે પ્રાંતિય ઓળખરૂપે સોરઠીયા આહીર તરીકે પ્રસ્થાવિત થયેલ હતું તે સમયના મહારાવએ પાંચાળી આહીરો જે સૌરાષ્ટ્રમાંથી આવેલ હતા […]

Read More

ત્રણ શખ્સોની ધરપકડ : બંધ પડેલા જેએમડી ઓઈલ્સ પ્રા.લિ. કંપનીમાંથી તસ્કરો ૪૭ મોટરો ચોરી ગયા હતા : નવ મોટર તથા બોલેરો સહિત ર.૯પ લાખનો મુદ્દામાલ કરાયો કબજે ઝડપાયેલ ચીભડ ચોરો તો છે માત્ર પાસેરામાં ૫ૂણી સમાન : સમગ્ર પ્રકરણમાં ધરપકડ કરાયેલાઓના રીમાન્ડ મેળવી કડક પુછપરછ થાય તો આવા કારસ્તાનમાં કેટલાય મોટા માથા – ભેજાભાજો સુધી […]

Read More

અંજાર : રાજ્યમંત્રી વાસણભાઈના પ્રયાસોથી ગુજરાત રાજય પ્રથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા અંજાર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંગ્રેજી માધ્યમની શાળામાં તાલીમ શિક્ષકોની ભરતી કરાઈ. કચ્છ જિલ્લાની પ્રાથમિક શિક્ષણ સંભાળતી એકમાત્ર અંજાર નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ર૦૧૪ થી તત્સમયના ગુજરાત રાજયના અને ધારાસભ્ય અંજાર વાસણભાઈ જી. આહિરના સનિષ્ઠ પ્રયાસોથી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા […]

Read More

અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે રહેતી સગીર કન્યાને ભગાડી જતા ગાંધીધામના શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ નવી સુંદરપુરી ગાંધીધામ રહેતા વીકી ઘનશ્યામ બારોટએ મેઘપર બોરીચીમાં રહેતી ૧૭ વર્ષ ૧૧ માસની સગીર કન્યાને લલચાવી ફોસલાવી લગ્ન કે બદકામ કરવાના ઈરાદે ગત તા. ૩૦-૭ના બપોરના ૧રથી રના ગાળામાં અપહરણ કરી જતા અંજાર પોલીસે […]

Read More

અંજારઃ અંજાર તાલુકાના ગામ મોટી નાગલપુરના વોર્ડ નં.૩ મહેશ્વરી સમાજ વાડીના પાછળની શેરીના રહેવાસીઓની અરજ છે કે આ શેરીમાં અગાઉ ૩ ઈંચની પાણીની લાઈન હતી અને આ લાઈનમાંથી પાણી આવતું હતું હાલે આ શેરીમાં નવી લાઈન નાખવામાં આવેલ છે અને જે ૪ ઈંચની જગ્યાએ અઢીંની લાઈન નાખેલ છે. જેથી આ વિસ્તારમાં દિવસ ૧૦ થયા પાણી […]

Read More

અંજાર : તાલુકાના મેઘપર બોરીચી પાસે યુવાનને છરી બતાવી ૧પ હજારની કિંમતના મોબાઈલની લુંટ કરી નાસી ગયેલા ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર લુંટ કરી નાસી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પી.આઈ. બી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.કે. ઝાલા, હેડ કોન્સ. સુખદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપ ચૌધરી, રાજદિપસિંહ જાડેજા, ગૌતમ સોલંકીએ તપાસનું […]

Read More

મેઘપર (બો) ખાતે રૂા.૧૬૧ લાખના વિકાસકામોનું ખાતમૂહૂર્ત – લોકાર્પણ કરાયું   અંજાર : અંજારના ધારાસભ્ય તથા રાજયમંત્રી વાસણભાઇ આહિરે તેમના ૬૧મા જન્મદિને  મેઘપર (બો) ખાતે રૂ.૧૬૧ લાખના વિવિધ વિકાસ કામો જેવા કે ૯.૫ લાખના આંતરીક રસ્તાાઓ, ૨૨ લાખનું પંચાયત ઘર, ૧૦ લાખની નવી પ્રા.શાળા, ૩ લાખના ખર્ચે એલઇડી, ૩ લાખના ખર્ચે લાયબ્રેરી, કચરો એકઠો કરવા […]

Read More

અંજારઃ નામદારશ્રી પાંચમાં અધિક ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.એમ.પંચાલ દ્વારા સે.કે.નં.૮૭/૧પ, વાળા કેશમાં આરોપીઓ ભરતભાઈ મેઘાભાઈ કોલી રહે ભુટકીયા તા.રાપર વાળા વિરૂદ્ધ કેશ ચલાવીને તકસીરવાન ઠરાવવામાં આવેલ છે. આ કેશમાં ફરીયાદ પક્ષ તરફથી કુલ-૧ થી ૩૯ સુધીના સાક્ષીઓને તપાસવામાં આવેલ છે અને ફરીયાદ પક્ષ તરફથી કુલ-૧ થી ર૩ જેટલા દસ્તાવેજી આધારો રજુ કરવામાં આવેલ. આ […]

Read More

મેઘપર બોરીચી પાસે બનેલા બનાવમાં પોલીસે છ શખ્સોને કર્યા રાઉન્ડઅપ   અંજાર : તાલુકાના મેઘપર બોરીચી પાસેથી પસાર થતા યુવાનને છ શખ્સોએ છરી બતાવી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. પોલીસે ભોગ બનનારની ફરિયાદ પરથી ગુનો નોંધી છ જેટલા ધાડપાડુ શખ્સોને સકંજામાં લઈ લીધા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. […]

Read More
1 4 5 6 7 8 67