અંજારઃ ગુજરાત રાજય સરકાર તરફથી માં નર્મદા રથયાત્રાનો જીલ્લા કક્ષાએ ભુજ મધ્યેથી શુભારંભ થનાર છે. જે રથયાત્રા તા.૧૦-૦૯-૧૭ના રવિવારે સવારે ૦૯ઃ૦૦ કલાકે અંજાર શહેરમાં આગમન થશે. મેકરણદાદા મંદિર ગ્રાઉન્ડ, દબડા અખાડા, વોર્ડ નં.૧ મધ્યેથી સંસદીય સચિવ વાસણભાઈ આહીરના વરદ હસ્તે ત્યાં શા†ોકત વિધી સાથે પુજન વિધી થયા બાદ રથયાત્રાનો શુભારંભ અંજારના શહેરી વિસ્તારમાં થશે. જે […]

Read More

મચ્છરોના ઉપદ્રવથી મહામારીની સ્થીતિનું નિર્માણ : ઘેર ઘેર જાવા મળ્યા તાવના દર્દીઓ : ત્રણ ગ્રામવાસીઓ થયા સ્વાઈન ફલુનો શિકાર : પંંચાયતે ઉચ્ચકક્ષાએ કરી રજૂઆત અંજાર : તાલુકાના તુણા ગામ મચ્છર સહિત જીવજંતુઓ વધતા ઉપદ્રવથી બિમારીના ભરડામાં સપડાયું છે. તુણા ગામમાંથી પસાર થતિ નદીમાં વરસાદી પાણીની સાથે ગટરના પાણીના કારણે સમસ્યા ઉભી થઈ છે. ગ્રામ પંચાયતના […]

Read More

અંજાર : તાલુકાના વરસામેડી નજીક આવેલ કંપનીના કવાટર્સ નજીક પડી જવાથી આધેડનું મોત થવા પામ્યું હતું. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વેલસ્પન કંપનીના કવાટર્સ નજીક અચાનક પડી જતા વિજયકુમાર નામના આધેડનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે અંજાર પોલીસનો સંપર્ક સાધતા આવો કોઈ બનાવ પોલીસ ચોપડે ચડેલ ન હોવાનું જણાવ્યું હતું.

Read More

અંજાર : જિલ્લામાં શુભારંભ થયેલ નર્મદા મહોત્સવની ઉજવણી અન્વયે કોટડા હોય કે ચાંદરાણી કે દૂધઇ, અમરાપર કે અજાપર અંજાર વિસ્તારમાં નર્મદ રથના ૧૯ જેટલા ગામોમાં વાજતે ગાજતે સામૈયા ઉલ્લાસભેર કરાયા હતા. જે અનુસંધાને અંજાર તાલુકાના દૂધઇ ગામે નર્મદા રથના આગમનને ગ્રામજનો સાથે વધાવતાં રાજયના સંસદીય સચિવ અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિરે માં નર્મદાનું ગ્રામજનો, અગ્રણીઓ […]

Read More

અંજારઃ અંજાર નગરપાલીકાના ગુમાસ્તા ધારા વિભાગ દ્વારા શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકના ઝબલા તથા પ્લાસ્ટીકના ગ્લાસ કે જે સરકાર દ્વારા પ્રતીબંધીત જાહેર કરવામાં આવ્યા છે તેની જપ્તી કરવાની એક ઝુંબેશ શરૂ કરવામાં આવતાં તેનો ઉપયોગ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં દુકાનો તથા હોટેલોમાં આ અંગેની તપાસણી કરવા નીકળેલી ટીમ દ્વારા આશરે હજાર […]

Read More

વાઈસ ચેરમેન પદે સહદેવસિંહ બહાદુરસિંહ જાડેજા બિનહરીફ નિમાયા : સંસદીય સચિવ વાસણભાઈ આહીર સહિતના મહાનુભાવોએ પાઠવ્યા અભિનંદન   અંજાર : અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વાઈસ ચેરમેનની નિમણુક માટે આજરોજ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ચેરમેન પદનો તાજ સતત ૮મીવાર વલમજીભાઈ હુંબલના શીરે પહેરાવાયો હતો. જયારે વાઈસ ચેરમેન પદે સહદેવસિંહ બહાદુરસિંહ જાડેજાની વરણી કરવામાં […]

Read More

અંજાર : સવાસો કરોડનો આપણો સવાયો દેશભારત વિશ્વગુરૂ બને તેવો સંકલ્પ લઇએ યથાશકિત યોગદાન આપીએ એજ સમયનો તકાદો છે તેવું જણાવતાં રાજયના સંસદીય સચિવ અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે આજરોજ અંજાર ટાઉનહોલ ખાતે ભારત વિકાસ પરિષદ, અંજાર દ્વારા આયોજિત ‘‘ભારત કો જાનો પ્રશ્નમંચ’’ તથા ‘‘રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગીતા’’ કાર્યક્રમને મહાનુભાવો સાથે ખુલ્લો મૂકયો હતો. શ્રી આહિરે […]

Read More

અમદાવાદ : એક વર્ષ અગાઉ પોલીસ કોન્સટેબલ પર હુમલો કરનાર શખ્સને પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી લીધો હતો. સંતરામપુર પોલીસ મથક વિસ્તારના જુના તળાવ ગામે એક વર્ષ અગાઉ સંતરામપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ દેવેન્દ્રસિંહ રસ્તેથી જઇ રહ્યાં હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો રોડ પર લગાવેલ સાઇન બોર્ડ ચોરી લઇને જઇ રહ્યાં હોવાનુ […]

Read More

અંજાર : તાલુકાના દેવળીયા ગામ એક વાડામાં પોલીસે છાપો મારી રર,ર૪,૮૦૦ના શરાબ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલસીબી તથા અંજાર પોલીસ સંયુક્ત છાપો મારી પ્રદિપ અમરશી ચૌહાણ, અલીમામદ કાસમ મથડા, કુલદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, વનરાજસિંહ રણજીતસિંહ જાડેજા રર,ર૪,૮૦૦ના શરાબ બિયરના જથ્થા સહિત ૩૮,૯૩,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે મયુરસિંહ જેઠુભા જાડેજા, […]

Read More