અંજાર : અંજાર શહેર ગંગાનાકાથી ૧ર મીટર રીંગ રોડ ઘરેઘર તથા દુકાને દુકાને વેપારી ભાઈઓ સુધી પ્રધાનમંત્રીનો શુભ સંદેશ લોકો સુધી પહોંચે તે હેતુ થી ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનનો પ્રારંભ સંસદીય સચિવ વાસણભાઈ આહિરએ કરાવેલ. આ કાર્યક્રમમાં ગોવિંદભાઈ કોઠારી, અશ્વિનભાઈ પંડ્યા, સુરેશભાઈ ટાંક, જીગરદાન ગઢવી, આશિષ ઉદવાણી, અમીત વ્યાસ, ભચુભાઈ રવાભાઈ આહિર, અમીતભાઈ સોની, વસંતભાઈ […]

Read More

મકલેશ્વર સોસાયટીમાં સ્કૂલ પાસે સ્વીફટ કારમાં હેરાફેરી કરતા પોલીસે ૮૯ બોટલ શરાબ તથા ૪ લાખની કાર ઝડપી પાડી : આરોપી નાસી છુટ્યો   અંજાર : શહેરના મકલેશ્વર સોસાયટીમાંથી પોલીસે શરાબની હેરાફેરી કરતી સ્વીફટ કારમાંથી ૮૯ બોટલ શરાબ સહિત ૪,ર૬,૭૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અંજારના […]

Read More

અંજાર : તાલુકાના ટપ્પર ગામે રહેતી યુવતી અચાનક ગૂમ થઈ જતા પોલીસને જાણ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ટપ્પર ગામે રહેતી ર૦ વર્ષિય યુવતી ગઈકાલે બપોરના અઢી વાગ્યે ઘરે કોઈને કંઈ કહ્યા વગર કયાંક ચાલી ગઈ હતી. સગા સબંધીઓમાં તપાસ કરતા કયાંયથી પત્તો ન મળતાં યુવતીના પિતા સામજીભાઈ વલુભાઈ હેઠવાડિયાએ દુધઈ પોલીસ મથકે ગૂમ […]

Read More

અંજાર : શહેરના બાયડ ફળિયામાં મોડી રાત્રે જાહેરમાં જુગટુ રમતા પાંચ ખેલીઓને પોલીસે ર૭,૯૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ અંજારના બાયડ ફળિયામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની પીઆઈ બી.આર. પરમારને મળેલ પૂર્વ બાતમી આધારે રાત્રીના ૧ઃપ૦ કલાકે પોલીસે છાપો માર્યો હતો જેમાં ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા દિનેશ ખેતશી ઠક્કર, મોહસીન મામદ […]

Read More

અંજાર : શહેરના ગંગાનાકા બહાર દરગાહ રોડ ઉપર પાર્ક કરેલ મોટર સાયકલને કોઈ ચોર હંકારી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.ર-૧૧-૧૭ના સાંજે ૭થી ૩-૧૧-૧૭ના સવારના ૭ વાગ્યા દરમ્યાન બાઈક ચોરીનો બનાવ બન્યો હતો. કોઈ ચોર શખ્સ મોટર સાયકલ નંબર જીજે. ૧ર. સીકે. ૪૦૯૦ કિં.રૂ. ૪૦ હજારને ચોરી જતા અંજાર પોલીસે બાઈક માલિક હનીફ […]

Read More

અંજારઃ અંજાર શહેરના સીતારામ પરિવાર વિસ્તારના રોડ વાસીઓ જે અહીં વિસ્તારમાં છેલ્લા ૧પ વર્ષથી રહે છે. પાણી વેરો, ગટર વેર તમામ વેરાઓ ભરીએ છીએ આ વિસ્તારમાં ગટર લાઈન આવેલ છે. જે અવાર નવાર ઉભરાઈ જાય છે. તે ગટરનું કામ આજ દિવસ સુધી અંજાર નગરપાલીકા દ્વારા કરવામાં આવતું નથી. જેથી આ વિસ્તારમાં ગટર ઉભરાય છે. બેફામ […]

Read More

નવા સીમાંકન બાદ અંજાર બેઠકમાં વધ્યું છે  આહીર મતદારોનું પ્રભુત્વ ૧૯૮પથી ૧૯૯૦ નવિન શાસ્ત્રી, ૧૯૯પથી ર૦૦ર વાસણભાઈ આાહીર, ર૦૦રથી ર૦૧ર ડા. નિમાબેન આચાર્યએ મેળવી સતત બે વાર જીત : ર૦૧રથી વાસણભાઈ આહીર કરી રહ્યા છે અંજારનું પ્રતિનિધિત્વ   ભાજપ-કોંગ્રેસમાં ઉભર્યા છે નવાનામોઃ લોબીંગ-ભેદી ગોઠવણી પુરજાશમાં..! ભાજપમાં વાસણભાઈ આહીર જેવા કદાવર આગેવાનની લોકપ્રીયતા સામે ‘ત્રીપુટી’આગેવાનનું લોબીંગ-ગોઠવણી […]

Read More

અંજાર : તાલુકાના ભાદરોઈ ગામના સરપંચને અપમાનીત કરતા બે શખ્સો સામે એટ્રોસીટીની ફોજદારી નોંધાઈ હતી.આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નારણભાઈ સુમારભાઈ મહેશ્વરી (રહે. ભાદરોઈ તા.અંજાર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓ ભાદરોઈ ગામના ઉપસરપંચ છે નિસા ભુરા રબારી તથા મેરા નાથા રબારીએ ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાંથી ગેરકાયદેસર પાણીનું કનેકશન લઈ લીધેલ અને […]

Read More

સુધરાઈમા ભાજપના પદાધિકારીઓની માનીકતા તળીયે ગઈ હોવાનો લગાવ્યો આક્ષેપ : પ્રજાના પેસા બાદ બહેન-દીકરીઓની આબરૂ પર પણ નાખી રહ્યા છે હાથ અંજાર : નગરપાલિકામાં કલંકિત ઘટના સામે આવતા અંજાર શહેર કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અંજારના ભાજપના સાશકો દ્વારા શહેરની એક દિકરી પર નિર્લજ અત્યાચાર કરીને જબરદસ્તી કરાઈ હતી. કાળી ચૌદસના દિવસે બનેલી […]

Read More
1 51 52 53 54 55 70