અંજાર : તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલી જમીનના વારસદારનું વારસાઈમાં નામ નહીં દર્શાવી બારોબાર વેંચી મારતા ચાર આરોપીઓ સામે ગુનો નોંધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જ્યોતિબેન વિરડા (આહિર) (ઉ.વ. ર૪) (રહે ગોકુળધામ, નાની ચીરઈ તા. ભચાઉ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, જમીન કૌભાંડનો બનાવ ર૦-૪-૧૭થી ૧૮-૬-૧૮ દરમ્યાન અંજાર મધ્યે બનવા પામ્યો […]

Read More

અંજાર : તાલુકાના ભીમાસર ગામે સ્મશાનથી થોડે દૂર નદીમાંથી પોલીસે ૪ર,ર૦૦નો શરાબ ભરેલા વેગનઆર કાર પકડી પાડી હતી. રેઈડ દરમ્યાન આરોપી નાસી છુટયો હતો. પોલીસે સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે ભીમાસર ગામેથી વેગનઆર કાર નંબર જી.જે. ૧ર ડી.એ. ૪૭૩૬ને પકડી પાડી હતી. રેઈડ દરમ્યાન કાર મુકી નાસી ગયેલા શક્તિસિંહ સુખદેવસિંહ જાડેજા […]

Read More

શાળાએ ભણતી બે બહેનપણીઓનું અપહરણ કરી જનાર જામનગરના શખ્સને પોલીસે ભચાઉ પાસેથી દબોચી લીધો : બંને સગીરાઓને હેમખેમ પરિવારજનોને સોંપાઈ   અંજાર તાલુકાના ભીમાસર ગામે રહેતી બે સગીર કન્યાઓનું અપહરણ થયાનું પરિવારજનોને માલુમ પડતા અને પોલીસને જાણ કરી દેતા પોલીસે સમય સૂચકતા દાખવી રાતભર દોડધામ કરી સગીરાઓ તથા અપહરણ કરનાર નરાધમને ભચાઉમાંથી ઝડપી પાડતા પરિવારજનો […]

Read More

જમીન મુદ્દે મામલો બિચક્યોઃ ઘવાયેલાઓને હોસ્પિટલ ખસેડાયા : બન્ને પક્ષે સામ-સામે નોંધાઈ ફોજદારી   અંજાર : તાલુકાના વરસામેડી ગામે એક જ પરિવારના બે જુથો વચ્ચે જમીન મુદ્દે લોહિયાળ ધીંગાણું સર્જાયું હતું. મારક હથિયારો વડે મારામારી થતા બન્ને પક્ષના ચાર વ્યક્તિઓ ઘવાયા હતા તો પોલીસે બન્ને પક્ષે સામસામી ફોજદારી નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી […]

Read More

પાછલા બે વર્ષથી છરીની અણીએ આચરતો હતો બળાત્કાર : વિડીયો ક્લિપ ઉતારી ૪૬૦૦ની કરી હતી લૂંટ : રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ   અંજાર : તાલુકાના અમરાપર ગામે રહેતી પરિણીતા પર છરીની અણીએ દુષ્કર્મ ગુજારી વિડીયો ક્લિપ ઉતારી ૪૬૦૦ની લૂંટ ચલાવી નાસી છુટેલા નરાધમને પોલીસે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા […]

Read More

મુક્તિધામ સોસાયટીના મકાનમાં બાતમી આધારે પોલીસે છાપોમારી ૭૧ હજારની રોકડ સહિત ર.ર૪ લાખનો મુદામાલ કર્યો હસ્તગત   અંજાર : શહેરમાં આવેલ મુક્તિધામ સોસાયટીમાં એક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે છાપો મારી ર૧ ખેલીઓને ૭૧,૪૩૦ની રોકડ સહિત ર,ર૪,૦૩૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી શ્રાવણ માસના પ્રથમ દિવસે જુગાર કલબનો પર્દાફાશ કરતા પત્તા પ્રેમીઓમાં ફફડાટ મચી જવા પામી […]

Read More

દલાલોના દરેક કામ કરાય છે તાત્કાલિક : લોકો કોઈપણ કામ માટે ખાય છે ધરમના ધક્કા   અંજાર : સરકારી કચેરીઓમાં દલાલો વિના કોઈપણ કામ કરાવવા જાય તો પગના તળિયા ઘસાઈ જાય તોય કામ ન થાય, સરકારી કચેરીઓમાં દલાલરાજને કારણે અરજદારોને ના છૂટકે નાણા આપીને કામો કરાવવા પડે છે ત્યારે અંજારની મામલતદાર કચેરીમાં દલાલોએ અડિંગો જમાવ્યાની […]

Read More

છેલ્લા બે વર્ષથી છરી બતાવી કારમાં જુદા-જુદા સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું : વીડિયોક્લિપ ઈન્ટરનેટ ઉપર મૂકી જાનથી મારી નાખવાની આપી ધમકી : ૪૬૦૦ની લૂંટ ચલાવતા આરોપી સામે ફોજદારી   અંજાર : તાલુકાના અમરાપર ગામે રહેતી પરિણીતા ઉપર છરીની અણીએ બળાત્કાર ગુજારી વીડિયોક્લિપ ઈન્ટરનેટ ઉપર મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવતા જૂની દુધઈ […]

Read More

રાજયમંત્રી વાસણભાઈ આહિરના પ્રયાસોને મળેલી સફળતા   અંજારઃ અંજાર શહેર તથા અંજાર તાલુકાના વિવિધ અગત્યના રસ્તાના કામો માટે નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગનો હવાલો ધરાવતા નિતિનભાઈ પટેલ દ્વારા ધારાસભ્યોને ફાળવવામાં આવતી ખાસ મરામત યોજના અંતર્ગત રૂા.૩૦૦ લાખની માતબર રકમની ફાળવણી કરી જોબ નંબર ફાળવવામાં આવતા રાજયમંત્રી વાસણભાઈ આહીર દ્વારા આનંદ અને હર્ષની લાગણી […]

Read More
1 3 4 5 6 7 68