ફરિયાદી મહિલાએ જ રચ્યું લૂંટનું તસ્કર : ઓરમાન પુત્રના લગ્ન આવતા પતિને આડે પાટે ચડાવવા પત્નીનો પ્લાન ફેલ અંજાર : તાલુકાના ખંભરા ગામે થયેલ ૩.૭પ લાખની લૂંટનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. ત્રણ બુકાની ધારી શખ્સો ઘરમાં ઘૂસીને સાસુને મારવાની ધમકી આપી રોકડ તથા દાગીનાની લૂંટ કરી ગયાની ફોજદારી નોંધાવનાર ફરિયાદી મહિલાને લૂંટનું […]

Read More

  અંજાર : કચ્છના મુન્દ્રા સ્થિત તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ અને હિન્દુસ્તાન મિતલના સંયુકત ઉપક્રમે અંજાર તાલુકાના સતાપર નજીક પાઈપ લાઈન પર ઓફ સાઈટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે જીલ્લા પ્રસાશનના નિર્દેશ તથા નિરીક્ષણમાં ત્રણયે કંપનીની ફાયર ફાયટીંગ તથા ઓપરેશન ટીમ પાઈપ લાઈનમાં ભંગાણ પડે અથવા આગ લાગે તેવી પરિસ્થિતિને પહોંચી […]

Read More

જંગલી જાનવરોએ ફાડી ખાધેલ હાલતમાં મળેલા યુવાનનું મોત ટ્રેનમાંથી પડી જવાથી થયેલાનું અનુમાન : પીએમ માટે જામનગર મોકલી આપવા કાર્યવાહી હાથ ધરાઈ અંજાર : તાલુકાના રતનાલ અને સાપેડા વચ્ચે રેલ્વે ટ્રેકની બાજુમાંથી જંગલી જાનવરોએ ફાડી ખાધેલ અજ્ઞાત યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે છાનભીન શરૂ કરી હતી. રતનાલ ઉપથાણાના તપાસનીશ સહાયક ફોજદાર વાલાભાઈ આહીર તથા પોલીસ […]

Read More

મધ્યરાત્રીના બુકાનીધારી લૂંટારૂઓ ત્રાટકયા : માતા-પુત્રને જાનથી મારી નાખવાની આપી ધમકી : મહિલા ઉપર લાકડીથી હુમલો કરી ત્રણ અજાણ્યા લૂંટારૂઓ લૂંટ કરી નાસી જતા કાયદાના રક્ષકોમાં મચી દોડધામ અંજાર : તાલુકાના ખંભરા ગામે મધ્યરાત્રીના બુકાનીધારી લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી. માતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મહિલાને લાકડી વડે મારમારી ૩,૭પ,પ૦૦/-ના દર દાગીનાની લૂંટ ચલાવી […]

Read More

અંજાર : તાલુકાના લોહારિયા પાસેથી પોલીસે બાઈક ઉપર શરાબની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભુવડ ઉપથાણાના સહાયક ફોજદાર વાલાભાઈ આહીર તથા પોલીસ કોન્સ્ટેબલ અંક્તીકુમાર ચૌધરીને બાતમી આધારે નાની ખેડોઈના મયૂરસિંહ નવલસિંહ જાડેજા (ઉ.વ. રર)ને પકડી પાડ્યો હતો. તેના કબજાની મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર સી.એફ. ૯૭૦૧ની તલાસી લેતા ઈંગ્લીશ દારૂની […]

Read More

અંજારઃ તાલુકાના ભુવડ ગામે આવેલ ઉદ્યોગ જેના નામે સુર્યા ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ જે આશરે વર્ષ ર૦૦૬-ર૦૦૭ દરમ્યાન આવેલ છે આ ઉદ્યોગ દ્વારા આજુબાજુએ આવેલ વાડી વિસ્તારને પ્રદુષણના કારણે ભારે નુકશાન પહોંચાડેલ છે. આ ઉદ્યોગની ચારેબાજુએ વાડી વિસ્તાર આવેલ છે જે હાલે સાવ બંધ હાલત સમાન છે. તેમજ જમીન પર બોર કરવાના કારણે પાતાળના પાણી પણ […]

Read More

અંજારઃ અંજાર શહેર તથા ગામડાના વિદ્યાર્થીઓને જણાવવામાં આવેલ કે ડીજીટલ ગુજરાત મારફતે મળતી સ્કોલરશીપ બાબતે ફોર્મ ભરવાના રૂ.૧૦૦ લેતા સાઈબર કાફે વાળા ચલાવાતી લુંટ ચલાવે છે તો નબળા વર્ગના વિદ્યાર્થી લુંટાઈ છે અને ફોર્મ ભરવાના રૂ.૩૦ લે તો મર્યાદીત છે યોગ્ય છે તો સાઈબર કાફે વીરૂદ્ધ યોગ્ય પગલા લેવા રજુઆત કરી છે.

Read More

મુખ્યપ્રધાન–ઉપમુખ્યપ્રધાન સહિત ૧પ જેટલા મંત્રીઓ માટે રીપીટ થીયરી અપનાવાશે : ૧ર બેઠકો પર એક જ નામ નિર્ધારીત કરાયું : અંજાર બેઠકમાં સંસદીય સચિવ વાસણભાઈ આહીરને જ ઉતારાશે મેદાનમાં ર૦ જેટલી બેઠક પર પાંચ નામોની પેનલ દિલ્હીકક્ષાએ મોકલાઈ : જ્ઞાતી આધારે ટીકીટ માટે વિચારાધીન યુવાનોના વિગતવાર અહેવાલની કરાઈ ફેરસમીક્ષા   ગાંધીધામઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે […]

Read More

ગાંધીધામઃ અંજાર બાર એસોસીએશનના પ્રમુખ કે.આર.સોરઠીયાની યાદી અનુસાર શહેર અંજારમાં અંજાર ભુજ બાય પાસ રોડ ઉપર નવી કોર્ટ બિલ્ડીંગની પશ્ચીમે અને ગામ વીડી જતા રોડની વચ્ચે આવેલી જમીન નજીકના ભવિષ્યમાં પુર્વ કચ્છ જીલ્લાની પુર્ણકાલીન પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની વધારાની કોર્ટો તેમજ તેમના બંગ્લોઝ વગેરે હેતુઓ માટે અનામત રાખવા તથા વિશેષમાં ગામ વીડી દેવળીયા તરફ […]

Read More
1 47 48 49 50 51 68