વહેલી સવારથી ચેકીંગ ટુકડીઓએ હાથ ધરી કામગીરી : વીજચોરોમાં ફેલાયો ફફડાટ ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ઉચકાયેલ વીજચોરીના દુષણને ડામવા સમયાંતરે પીજીવીસીએલની વિજિલન્સ ટુકડીઓ દ્વારા વીજ ચેકીંગની કામગીરી હાથ ધરાતી હોય છે. ત્યારે આજે ફરી ગાંધીધામ-અંજાર સંકુલમાં વિજિલન્સની ટીમોએ ધામા નાખી ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. એકાએક ઉતરી આવેલ વિજિલન્સની ટીમોને જોઈ વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. […]

Read More

અંજાર : અંજાર વિધાનસભા મત વિસ્તારના ભાજપના વિજેતા ઉમેદવાર વાસણભાઈ આહિર આજરોજ ભુજ તાલુકાના કેરા બળદીયા, ભારાપર, સુરજપર, કોટડા(આથમણા) તથા ઉગમણા જેવા ગામોનો પ્રવાસ કરી લોકોનો આભાર માનશે. તથા બપોર બાદ અંજાર તાલુકાના વરસામેડી, શાંતિધામ, તથા મેઘપર – બોરીચી, કુંભારડી ગામોનો પ્રવાસ કરશે. અને ભાજપાને મત આપી જંગી લીડથી જીતાડવા બદલ મતદારોનો આભાર માનશે. આ […]

Read More

છમાંથી ચાર બેઠક પર  ભાજપનો દબદબો યથાવત વિકાસને મત આપનાર સૌ પ્રજાજનોનો આભાર : વાસણભાઈ આહીર ભુજઃ અંજાર બેઠક પરથી વિજેતા થયેલા ભાજપના વાસણભાઈ આહીર દ્વારા વિજય બાદ મુલાકાતમા જણાવ્યુ હતુકે, કચ્છ-ગુજરાતની પ્રજાએ વિકાસને મત આપયો છે. બુદ્ધીજીવી પ્રજાએ વિકાસને મત આપ્યો છે તેમનો હુ સહદય આભાર વ્યકત કરૂ છે. વાસણભાઈએ કહયુ કે દેશના લોકલાલા પીએમ […]

Read More

અંજાર : તાલુકાના વરસામેડી પાસે આવેલ વેલસ્પન કંપનીના લેટરપેડ ઉપર બોગસ લેટર બનાવી કર્મચારીઓને લેટર આપી રોકડ રકમ પડાવી લેવાના કારસામાં એક શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નિકુંજ હરેન્દ્રભાઈ વોરાની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓ વેલસ્પન કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આરોપી કિસ્ના અનિરૂધ્ધ પાસવાનએ ગત તા.૧ર-૧ર […]

Read More

અંજાર : શહેરમાં આવેલ ભીડનાથ મંદિર પાસે પાંચ શખ્સોએ યુવાન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ વિઠ્ઠલભાઈ મોહનભાઈ હડીયા (સોરઠિયા) (ઉ.વ.ર૩) (રહે. રામનગર અંજાર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓના ભાઈ સાથે ગિરિશ લાલજી હડિયા સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હોઈ અને પગાર ન આપતા યોગેશ તથા ગીરીશ વચ્ચે બોલાચાલી […]

Read More

અંજાર : શહેરમાં આવેલ એપીએમસી માર્કેટ પાસેના દેવીકૃપા કોમ્પ્લેક્ષમાં તસ્કરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું. રોકડ તથા લેપટોપ મળી ૬ર,૦૦૦ની માલમતા ચોરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જીગરદાન જીતુદાન ગઢવી (ઉ.વ. ર૭) (રહે જૈન કોલોની, નવા અંજાર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, ચોરીનો બનાવ ગત રાત્રીના સાડા આઠથી આજે સવારના ૬ઃ૩૦ના અરસામાં બનાવ […]

Read More

તમામ અધિકારીઓને સાચવું છું..ની શેખી મારનાર ‘વેલુભા’ આવ્યો સાણસમા   જીમખાનાની મંજુરી તો રમતગમત-મનોરંજનના સાધનો હોય, મેદાન હોય, સગવડો હોય તેને મળી શકે..એક નાનકડા ઓરડામાં ટીવી, ખાણી-પીણીની વસ્તુઓ અને પત્તાની ધોલીઓ હોય તેને જીમખાનાની મંજુરી આપી જ ન શકાય..?   જુગાર કલબના પ્રમુખ સહિત ર૦ ખેલીઓ ૧.૭૮ લાખની રોકડ સહિત ૧૯.૯૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા […]

Read More

અંજારઃ અંજાર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના નિવાર્ણદિન નિમિતે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ ટાઉનહોલ ખાતે આવેલી તેમની પ્રતિમા મધ્યે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંજાર નગરપાલીકાના અધ્યક્ષા પુષ્પાબેન જે.ટાંક, કારોબારી સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પી.કોડરાણી, અંજાર શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ દાવડા, દિપકભાઈ આહીર, સુરેશભાઈ ઓઝા, અશ્વિનભાઈ પંડયા, કેશવજીભાઈ સોરઠીયા, વિનોદભાઈ ચોટારા, સુરેશભાઈ ટાંક, જયેન્દ્રસિંહજી જાડેજા, ધર્મિષ્ઠાબેન […]

Read More

અંજાર : તાલુકાના વીડી ગામની સીમમાં આવેલ જયગિરનારી આશ્રમ પાસે રેલ્વે પુલીયા નીચે પોલીસે છાપો મારી દેશી દારૂની ફેકટરી ઝડપી પાડી હતી. રેઈડ દરમ્યાન ફેકટરીના ત્રણ સંચાલકો નાસી છુટ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અંજાર પીઆઈ બી.આર. પરમારને મળેલ સચોટ અને પૂર્વ બાતમી આધારે ગતરાત્રીના સવા નવ વાગ્યે વીડી ગામની સીમમાં પોલીસે છાપો માર્યો હતો. […]

Read More
1 45 46 47 48 49 74