અંજાર : શહેરના મોમાયનગર વિસ્તારમાં રહેતી પત્નીને જીવતી સળગાવવાનો પ્રયાસ કરનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સાજીદાબેન ઓસ્માણશા શેખ (ઉ.વ.ર૬)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેણી છેલ્લા કેટલાક સમયતી પતિ ઓસ્માણશા કાસમશા શેખથી અલગ પોતાના માવિત્રે રહે છે. ગઈકાલે બપોરના અઢી વાગ્યે તેણીનો પતિ આવેલ અને પોતાની […]

Read More

ટુકડીને ઘર તથા ગામમાં ચેકીંગ નહી કરવાનું જણાવી માર મારતા શખ્સ સામે ફરજમાં રૂકાવટની નોંધાઈ ફોજદારી   અંજાર : તાલુકાના રાપર ખોખરા ગામે વીજ ચેકીંગમાં ગયેલ પીજીવીસીએલની ટુકડી ઉપર ગામના શખ્સે હુમલો કરી ફરજમાં રૂકાવટ કરતા ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફેનીલભાઈ પરેશભાઈ હડકેની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓ ભીમાસર […]

Read More

ગાંધીધામઃ નાગેશ્વર સેવા સમિતિ ચિત્રકુટ સોસાયટી, અંજારની એક મિટીંગ નાગેશ્વર મંદિરે મળી હતી. જેમાં આગામી જાન્યુઆરી માસમાં ૧૮ જાન્યુ આરીથી રપ જાન્યુઆરી-૧૮ દરમ્યાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે કથાકાર તરીકે ગૌ ભકત એડવોકેટ દિનેશભાઈ રાવલ કથા કરશે. ભાગવત કથા ઉપરાંત કથા દરમ્યાન મેડીકલ કેમ્પ, આયુર્વેદિક રોપાનું વિતરણ, ગાયત્રી શક્તિપીઠ દ્વારા પુસ્તક મેળો, સોસાયટી […]

Read More

ભીમાસરથી નારાણપરના ખેડૂતોને એસ્ટ્રા વિન્ડફાર્મ કંપની દ્વારા વળતર ચૂકવવામાં ગલ્લાતલ્લા : ખેડૂતોના અન્યાય મુદ્દે કિસાનો સાથે કોંગ્રેસ દ્વારા છેડાશે આંદોલન કંપની દ્વારા ધાક ધમકીથી ખેતરો વચ્ચેથી રસ્તા કાઢવાનો પણ આક્ષેપ ભુજ : એસ્ટ્રો કચ્છ વિન્ડ પ્રા.લિ. કંપની દ્વારા વીજ ટાવર ઉભા કરવામાં ખેડૂતો સાથે દાદાગીરી તો કરાય છે પણ તેમના ખેતરમાંથી રસ્તાઓ પણ કાઢવામાં આવે […]

Read More

ભુજ : અંજાર તાલુકાના રતનાલથી ચાર કિમી ભુજ તરફ રોંગ સાઈડે આવતી ટ્રક અન્ય ટ્રક સાથે ભટકાતા ચાલકને ઈજાઓ થવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજ તાલુકાના મોટા દિનારા ગામે રહેતા ગફુર હુશેન સમા (ઉ.વ.૩૬) ગતરાત્રીના ૧૧ વાગ્યે પોતાના કબજાની ટ્રક નંબર જીજે. ૧ર. એટી. ૮૮૧૮ લઈ રતનાલથી ભુજ તરફ જતો હતો ત્યારે રોંગ […]

Read More

અંજાર : તાલુકાના જગતપર ગામની સીમમાં એલસીબીએ છાપો મારી ૧૪૦૦ લીટર દારૂ બનાવવાનો આથો પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન ભઠ્ઠીનો સંચાલન નાસી છુટ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલસીબીની ટીમે જગતપર ગામની સીમમાં છાપો મારી દેશી દારૂ બનવાવાનો આથો લીટર ૧૪૦૦ કિં.રૂા.ર૮૦૦નો જથ્થો પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન ભઠ્ઠીનો સંચાલક આમદ ઉર્ફે ભટીડો હુશેન રાયમા […]

Read More

અંજાર : તાલુકાના માથક- જોગણીનાર વચ્ચે બે મોટર કારો વચ્ચે અથડામણ થઈ હતી. અને તેમા સવાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ માથક તેમજ જોગણીનાર વચ્ચે બે મોટર કારો સામ સામે અથડાઈ હતી. જેમાં એમ.એચ. ૪૬ પી ૯૪૦૩ તેમજ અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનોમાં સવાર વ્યક્તિઓને ઈજાઓ થવા […]

Read More

અંજાર : શહેરના અંજાર – મુંદરા હાઈવે ઉપર ટ્રકે મોપેડને ટક્કર મારતા ચાલકને ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સુરાણીવાંઢ – મીંદિયાળા ગામે રહેતા કરણાભાઈ હિરાભાઈ રબારી પોતાની ટીવીએસ લ્યુના નંબર જી.જે. ૧ર ડી.ઈ. ૪૭૯૬ લઈને જતા હતા. ત્યારે રોડ ક્રોસ કરતી વખતે મોમાય કૃપા હોટલ નજીક ટ્રક નંબર જી.જે. ૧ર ડબલ્યુ ૮પ૮૪ના ચાલકે […]

Read More

અંજાર : તાલુકાના ખેડોઈ નજીક આવેલ માન કંપનીમાંથી છુટા કરી નાખેલ તેનું મનદુઃખ રાખી સિક્યોરિટી ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મહેન્દ્રસિંહ ભિખુભા ઝાલા (ઉ.વ. ૪પ) (રહે મોટી ખેડોઈ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, મોટી ખેડોઈ ગામના  પૃથ્વીપાલસિંહ દિલાવરસિંહ જાડેજા કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. અને તેને […]

Read More
1 43 44 45 46 47 75