અંજાર : શહેરના ભોલેનાથનગર દબડા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે શરાબ ભરેલ કાર પકડી પાડી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરના અંજાર પીઆઈ બી.આર. પરમારને મળેલ બાતમી આધારે ભોલેનાથનગર દબડા વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવીછ હતી. દરમ્યાન બાતમી વાળી કાર નંબર જી.જે. ૧ર એ.ઈ. ૩૦૪૦ આવતા પોલીસ ટૂકડી જાઈને આરોપી કાર ચાલક હરિસિંહ જારૂભા વાઘેલા (રહે […]

Read More

ભુજ : ૦૪- અંજાર વિધાનસભા વિસ્તારની સામાન્ય જનતાને કોઇપણ પ્રકારની ફરિયાદ માટે નિયુકત ઓબ્ઝર્વર એ.પી. વિધાલે મોબાઇલ નં.૯૪૮૪૪ ૯૩૪૮૪ અંજાર મધ્યે પ્રાંત કચેરી ખાતે મળશે તેમજ મોબાઇલ ઉપર પણ તેમનો સંપર્ક કરી શકાશે. એમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એમ.કે. જાેષી દ્વારા જણાવાયું છે.

Read More

વિશાળ સંમેલનમાં રાજસ્થાનના ગોપાલક મંત્રી ઓટારામ દેવાંશીની ભાજપના ઉમેદવારને જીતાડવા હાકલ અંજારઃ વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાસણભાઈ આહીરના સમર્થનમાં અંજાર ખાતે જુની રબારી સમાજવાડીમાં માલધારી સમાજનું ભવ્ય સંમેલન યોજાઈ ગયેલ હતું આ સંમેલનમાં ગામો ગામથી બહોળી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટી પડયા હતા તથા મહીલાઓની વિશેષ હાજરી જાવા મળેલ હતી.આ સંમેલનમાં રાજસ્થાન […]

Read More

અંજાર : સમગ્ર અંજાર વિધાનસભા મતવિસ્તારમાં જનતાદળ (યુ)ના ઉમેદવાર મુસ્તફા શેખ દ્વારા પ્રવાસનું વિવિધ મતવિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં લઘુમતી તેમજ ઈતર સમાજા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લઘુમતી સમાજના અનેક આગેવાનોએ સમાજના યુવા નેતા મુસ્તફા શેખને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અંજાર તાલુકાના તુણા ગામે ઢોલ અને સાગણા […]

Read More

શાંતિધામ, મેઘપર-બોરીચી તથા સત્તાપર, ગોપાલનગરમાં રોડ-શો અને ભવ્ય સભા યોજાઈ ગઈ અંજાર ઃ ૪-અંજાર વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર વાસણભાઈ આહિરએ અંજાર તાલુકાના મેઘપર-બોરીચી, સત્તાપર, ગોપાલનગર(ટપ્પર) તથા શાંતિધામ ભીમાસર જેવા ગામોનો ચુંટણી પ્રવાસ કરી જાહેર સભો યોજી ભાજપાને વિજયી બનાવવા હાકલ કરી હતી. ગામોગામ વાસણભાઈ આહિરનું ભવ્યતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ. જેમા શાંતિધામમાં ડી.જે.ના સથવારે વાસણભાઈનું […]

Read More

ગામના વિકાસ કામોમાં પક્ષપાત કે ભેદભાવ વિના વિકાસના કાર્યો કરેલ છેઃ અંજાર તાલુકાની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કોંગ્રેસ બંધ કરે : કોંગ્રેસ પર પ્રહારો સાથે ભાજપને જીતાડવા અપીલ અંજારઃ હાલે વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. જેમાં અંજાર વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલે સંસદીય સચિવે ફાળવેલી ગ્રાન્ટો માત્ર વાતો થઈ છે અને ફાળવણી નથી થઈ […]

Read More

ગામે-ગામે પ્રજાનો મળતો મીઠો આવકાર : વંડીમાં ર૦૦ તથા ખેડોઈમાં ૪પ લોકો ભા.જ.પામાં જોડાયા અંજાર : ૪-અંજાર વિધાનસભા મતવિસ્તારના ભાજપાના ઉમેદવાર વાસણભાઈ આહિરએ અંજાર તાલુકાના વરસામેડી, વંડી,ખેડોઈ, માધવનગર તથા ભુજ તાલુકાના કુકમા, ચકાર જેવા ગામોનો ઝંઝાવતી ચુંટણી પ્રચાર કર્યો હતા. જેમાં તમામ ગામોમાં ઘોડા ઉપર બેસાડીને ઢોલ-નગારા-ત્રાંસાથી ભવ્યતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ. જેમાં વંડી ગામે ર૦૦ […]

Read More

પ્રજામાં પરિવર્તનનો પવન ફુંકાઈ રહ્યો છેઃ આ વખતે સંગઠીત કોંગ્રેસ ભાજપના ઉમેદવારને ઘેર બેસાડશે અંજારઃ અંજાર વિધાનસભાનો પ્રચાર પરાકાષ્ઠાએ છે ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વી.કે.હુંબલ તથા તેનીટ્ઠ સમગ્ર ટીમ તથા સમર્થકોએ તમામ શક્તિઓ કામે લગાડી વી.કે.ને વીજય બનાવવા સંકલ્પ બદ્ધ છે ત્યારે વધુને વધુ સરસાઈથી વી.કે.હુંબલ જીતે તે માટે અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને શાંતીધામ, […]

Read More

અંજાર : ગુજરાત રાજ્યમાં ભાજપાના શાસનમાં થયેલા વિકાસકામોથી કચ્છ અને ગુજરાતની જનતા વાકેફ છે, પરંતુ કોંગ્રેસને વિકાસ દેખાતો નથી. ગુજરાતની ચૂંટણી પ્રચાર સભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કામનો હિસાબ માંગતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતે ગુજરાત અને દેશની જનતાને સાડા ત્રણ પેઢીના શાસનનો હિસાબ આપે તેવી લલકાર અંજાર ખાતે વિરાટ જન સમુદાયને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય […]

Read More
1 42 43 44 45 46 68