ગાંધીધામ : અંજારના વરસામેડી પાસે આવેલી સુગર મિલમાં આગના બનાવથી ચકચાર મચી ગઈ હતી. અગમ્ય કારણોસર લાગેલી આગને કારણે અંજાર નગરપાલિકા સહિત આસપાસની ૭થી ૮ ફાયર ફાઈટરો ઘટના સ્થળે ધસી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ વરસામેડી નજીક આવેલી યુનિ વર્લ્ડ સુગર મિલ અચાનક આગ ફાટી નિકળી હતી. અગમ્ય કારણોસર ભિષણ આગ ભભૂકી ઉઠતા વિકરાળ જવાળાઓ […]

Read More

અંજાર : તાલુકાના મીઠા પસવારીયા ગામે વાડીમાં પોલીસે છાપો મારી પ૭ હજારના ચોરાઉ યુરીયા ખાતરની ૧૯૦ બોરી પકડી પાડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરી કાના આહીરની વાડીમાં પૂર્વ બાતમી આધારે છાપો મારી ૧૯૦ કુભકો બ્રાન્ડની યુરીયા ખાતરની બોરીઓ પકડી પાડી હતી જ્યારે કુભકો બ્રાન્ડની ૪૧ર ખાલી બોરી અને ઈફકો બ્રાન્ડની ૧૦૩ બોરી મળી આવતા […]

Read More

અંજાર : તાલુકાના ચાંદ્રોડા ગામે વાડીમાંથી પોલીસે રપ,ર૦૦નો શરાબ પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચાંદ્રોડા ગામે આવેલ વાડીના સેઢા પરથી પોલીસે બાતમી આધારે છાપો મારી ૭ર બોટલ શરાબ કિં.રૂા.રપ,ર૦૦નો જથ્થો પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી બાબુ મેઘા ચાવડા (રહે. દેશલપર તા.મુન્દ્રા) ભાગી છુટ્યો હતો. અંજાર પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા […]

Read More

અંજાર : શહેરમાં આધારકેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામા આવે તેવી માંગ અરજદાર દ્વારા કરવામા આવી છે. આ બાબતેે અરજદાર અરોરા અનવરહુસેન કાસમભાઈ ખત્રી દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આપવામા આવેલી લેખિતમાં અરજીમાં જણાવ્યા અનુસાર અંજાર શહેરમાં ગઢવાડી વર્ક ઓફીસ મધ્યે આધારકાર્ડની કામગીરી કરી રહ્યા છે. પરંતુ અંજાર શહેરમાં આધારકાર્ડની કામગીરી એક જ સ્થળે એટલે કે ફકત ગઢવાડી વર્ક […]

Read More

અંજાર : શહેરના બસ સ્ટેશન નજીક આવેલ અને સતત ધમધમતા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૧,૮પ,૩૦૦ની માલમતા ચોરી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પંકજભાઈ શિવજીભાઈ કોઠારીની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગત તા.ર૩-૧ર-૧૭થી ર૯-૧ર-૧૭ દરમ્યાન તેઓ પરિવાર સાથે સગાઈ પ્રસંગે બહાર ગયા હતા તે દરમ્યાન […]

Read More

અંજારઃ ઐતિહાસીક અંજાર શહેર મધ્યે આવેલ સવાસરનાકા,સોરઠીયા નાકા, દેવડીયા નાકાથી ભદ્રેશ્વર મંદીરનો રોડ અત્યંત દયાજનક હાલતમાં છે જેનું સહુથી મોટું કારણ પણ છે કે આ રોડ અંજાર નગરપાલીકાની હદમાં આવે છે જયારે આ રોડનો સતાવાર જવાબદારી કચ્છ જીલ્લા પંચાયતની છે એટલે આ રોડની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી તેનો સીધો ભોગ વટેમાર્ગુ પ્રજા બની રહી […]

Read More

અંજાર : તાજેતરમાં યોજાયેલ અંજાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે બહારથી આવેલા કર્મચારીઓની માટે રહેવાની અને જમવાની સારી વ્યવસ્થા કરવા બદલ સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ વિજયભાઈ રબારીની કામગીરી બિરદાવી હતી. એટલું જ નહી પરંતુ આ પ્રાંત અધિકારીએ પોતાની સાથે ચૂંટણીની વિવિધ કામગીરીમાં રોકાયેલા ટીમ-લીડર અને સાથી કર્મચારીઓનું પ્રમાણપત્ર આપીને વિશિષ્ટ સન્માન કરવા માટેનો એક કાર્યક્રમ અંજાર પ્રાંત […]

Read More

અંજારઃ અંજાર વિસ્તાર વિકાસ સતા મંડળના ચેરમેન નિરવભાઈ જશવંતભાઈ ભારદીયાની મુદત પુરી થતાં તેમના દ્વારા એક પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના કાર્યકાળ દરમ્યાન તેમણે કરેલા કાર્યો અંગે વિગત આપતાં તેમણે જણાવ્યું હતું કે પોતાના કાર્યાકાળ દરમ્યાન તેમણે નિષ્ઠાપુર્વક તેમને સોંપવામાં આવેલી કામગીરી કરી હતી. પોતાના કાર્યકાળ દરમ્યાન અંદાજીત પ૦૦ લાખની આવક કરી સંસ્થાને […]

Read More

ગાંધીધામ : તાઃ૦૪-૦૧-ર૦૧૮ના અંજાર પો.સ્ટે ખાતે પોલીસ ઈન્સ્પેકટર બી.આર.પરમાર તથા સામાજિક અગ્રણીઓ તેમજ દલીત અગ્રણીઓ હોદ્દેદારો વચ્ચે દલીત-મરાઠા વચ્ચેના હિંસાત્મક બનાવો સંબંધીત ગુજરાતમાં પ્રત્યાઘાતો ન પડે તે માટે ક.૬-૩૦ થી ક.૭-ર૦ સુધી શાંતી સમિતીની મીટીંગનું આયોજન કરવામાં આવેલ તથા આવા બનાવો ન બને તે માટે જરૂરી માર્ગદર્શન આપેલ તથા મીટીંગ શાંતી પૂર્વક પૂર્ણ થયેલ જે […]

Read More
1 41 42 43 44 45 74