અંજારઃ અંજાર વિસ્તાર વિકાસ સતા મંડળના ચેરમેન નિરવભાઈ જશવંતભાઈ ભારદીયાની મુદત પુરી થતાં તેમના દ્વારા એક પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના કાર્યકાળ દરમ્યાન તેમણે કરેલા કાર્યો અંગે વિગત આપતાં તેમણે જણાવ્યું હતું કે પોતાના કાર્યાકાળ દરમ્યાન તેમણે નિષ્ઠાપુર્વક તેમને સોંપવામાં આવેલી કામગીરી કરી હતી. પોતાના કાર્યકાળ દરમ્યાન અંદાજીત પ૦૦ લાખની આવક કરી સંસ્થાને […]

Read More

ગાંધીધામ : તાઃ૦૪-૦૧-ર૦૧૮ના અંજાર પો.સ્ટે ખાતે પોલીસ ઈન્સ્પેકટર બી.આર.પરમાર તથા સામાજિક અગ્રણીઓ તેમજ દલીત અગ્રણીઓ હોદ્દેદારો વચ્ચે દલીત-મરાઠા વચ્ચેના હિંસાત્મક બનાવો સંબંધીત ગુજરાતમાં પ્રત્યાઘાતો ન પડે તે માટે ક.૬-૩૦ થી ક.૭-ર૦ સુધી શાંતી સમિતીની મીટીંગનું આયોજન કરવામાં આવેલ તથા આવા બનાવો ન બને તે માટે જરૂરી માર્ગદર્શન આપેલ તથા મીટીંગ શાંતી પૂર્વક પૂર્ણ થયેલ જે […]

Read More

અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે રહેતી ૧૭ વર્ષિય સગીર દિકરી ઉપર તેના જ પિતાએ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મેઘપર બોરીચી ગામે રહેતી ૧૭ વર્ષિય સગીર કન્યા સાથે છેલ્લા પાંચ વર્ષથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બળાત્કારનો ભોગ બનેલ સગીરાની ફરિયાદ પરથી અંજાર […]

Read More

અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે યુવાનને બે અજાણ્યા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રામનારાયણ ઉર્ફે રાજારામ શ્યામસીંગ (ઉ.વ.૧૯) (રહે. હોલીડે વિલેજ રિસોર્ટ) મેઘપર બોરીચીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગત તા.૧-૧-૧૮ના રાત્રીના સવા વાગ્યે તેઓ પોતાની સ્કૂટીથી જતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો પાછળથી આવી તેઓને રોકાવી પૈસાની […]

Read More

અંજાર : આજના યુગમાં દરેક નાના મોટા કામ મોટા સ્ટેમ્પ પેપર્સની જરૂરીયાત ઉભી થયેલ છે. ત્યારે અંજારમાં સતત સ્ટેમ્પ પેપર્સની અછત રહેતી હોઈ, નાગરીકોને ખુબ જ પરેશાની થઈ રહેલ છે. અંજારમાં માત્ર બે જ સ્ટેમ્પ વેન્ડરો લાયસન્સ ધારક છે અને તેઓ જાતે જોબવર્ક કરતા હોઈ, તેની પાસે જે જોબવર્ક કરાવે તેને જ સ્ટેમ્પ પેપર્સ ઈશ્યુ […]

Read More

પોતાના મતક્ષેત્ર અંજારમાં વાસણભાઈ આહીરને આવકારવા બે કિ.મી. લાંબી બાઈક રેલીમાં યુવાનો જોડાયા : હેલિકોપ્ટર વડે પુષ્પવૃષ્ટિ કરીને ઐતિહાસિક અભિવાદન   શૈક્ષણીક વિકાસથી સામાજીક ક્રાંતી માટે કરીશ સક્ષમ પ્રયાસ : સન્માનના પ્રત્યુતરમાં વાસણભાઈનો ઋણાનુભાવ   કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર-પાટણથી પણ આહીર સમાજની અનેક અગ્રગણ્ય સંસ્થાઓએ સમાજરત્નનું કર્યુ બહુમાન : : કચ્છ-પાટણ આહીર સમાજ સન્માન સમિતિ દ્વારા […]

Read More

અંજાર ટાઉનહોલમાં લોકાભિવાદન સમારોહમાં લોકોની સુખાકારી અને વિકાસનો સંકલ્પ જાહેર કર્યો : અંજાર શહેર ભાજપ અને વિવિધ સંસ્થાઓ દ્વારા રાજયમંત્રીપદે વરણી થતાં વાસણભાઈ આહિરનું કરાયું અદકેરૂ સન્માન : રાજયમંત્રીએ અંજારના અંબાજી તેમજ સચ્ચિદાનંદન મંદિરે કર્યા દર્શન અંજાર : કચ્છના લોકોનો કયાં શબ્દોમાં આભાર માનું, તેમ આજે ઐતિહાસિક અંજાર શહેરના ટાઉનહોલ ખાતે રાજયના મંત્રી પદે આરૂઢ […]

Read More

વાસણભાઈએ શાહી સ્વાગત અને મીઠો આવકાર આપવા બદલ ગ્રામજનોનો આભાર માન્યો અંજારઃ ગુજરાત સરકારમાં રાજયમંત્રી તરીકે વરણી થયા બાદ આજરોજ પ્રથમ વખત અંજાર તાલુકાના ભીમાસર ગામે પધારેલા વાસણભાઈ આહીરનો ગ્રામજનો દ્વારા ભવ્યાતિ ભવ્ય શાનદાર સ્વાગતનો કાર્યક્રમ શિવ મંદિરના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો. સૌ પ્રથમ તેમનું ઢોલ, નગારા, ત્રાંસા સાથે તથા કુમકુમ તિલક અને કળશધારી કન્યાઓ […]

Read More

રવિવારે અંજાર મધ્યે કચ્છ-પાટણ  આહિર સમાજનું ભવ્ય આયોજન અંજાર : ગુજરાત રાજયની સાહસીક અને ખમીરવંતિ પ્રજાના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના રતનાલ ગામના વતની એવા વાસણભાઈ આહિર સતત પાંચમી વખત વિજય પરંપરા જાળવી અને અંજાર મતવિસ્તારમાંથી જંગી બહુમતીથી વિજય થયા અને લોક હૃદયમાં અનેરૂ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આહીર સમાજના અત્યાર સુધીના ઈતિહાસમાં કોઈપણ આગેવાને વિધાનસભાની સતત […]

Read More
1 38 39 40 41 42 71