અંજાર : શહેરમાં રહેતા યુવાને કોર્ટ મેરેજ કરેલ તેનું મનદુઃખ રાખી આઠ શખ્સોએ મારક હથિયારો વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુકેશભાઈ અર્જુનસિંહ ડાંગરની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે કોર્ટ મેરેજ બાબતેનું મનદુઃખ રાખી આરોપીઓ દેવરાજ નારણ, અંકિત દેવરાજ, મહાદેવા વેલા, રમેશ વેલા, રાજેશ ચના, ચના નારણ, પેથા નારણ […]

Read More

ગાંધીધામઃ ઐતિહાસીક અંજાર શહેર મધ્યે આવેલ સવાસર નાકાના રાજાશાહી વખતના તળાવનું બ્યુટીફીકેશન કાર્ય ચાલી રહ્યું છે ત્યારે સાધવાનીના નિતિ નિયમોને એળે મુકીને કાર્ય કરવામાં આવી રહેલ છે રસ્તામાં આડેધડ રેતી અને કાંકરીના ઢગલા પાથરી દેવામાં આવ્યા છે તળાવની પાર ખોદવામાં આવેલ છે ત્યાં કોઈપણ જાતની સાવધાની રાખવામાં આવેલ નથી તેના કારણે અકસ્માત થવાની શકયતા વધી […]

Read More

ગાંધીધામ : આરટીઓ દ્વારા અંજાર શહેરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે જે અંતર્ગત ચિત્રકુટ સર્કલ પાસે આરટીઓ અધિકારીઓએ અને કર્મચારીઓએ સીટ બેલ્ટ વગરના વાહન ચાલકોને ફૂલ આપીને નિયમો સમજાવ્યા હતા.

Read More

અંજારમાં ભંગારના વાડાઓની ઉંડી તપાસ થાય તો ભંગાર ચોરીનો માલ લેતા ભંગારના વાડાવાળાઓની પોલ થાય પાધરી અંજાર : અંજાર તાલુકાના ભીમાસર ગામથી ગાંધીધામ સુધીના અંતરમાં સો મીટરના એરિયામાં રેલ્ટે પાટાઓની કળીઓ ખોલી નાખવાનો ચાર દિવસ પૂર્વે બનેલ બનાવની અંજાર પોલીસ દફતરે વિધિવત ફરિયાદ નોંધાતા અંજાર પોલીસે રેલ્વે પોલીસની મદદથી આગળની તપાસ હાથ ધર્યાનું જાણવા મળ્યું […]

Read More

અંજાર : અંજાર પો. દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ તા. ૩૧/૧/૧૮ ના ૧૧ઃ૩૦ ના ગાળા દરમ્યાન હેમલાઈ ફળીયામાં રહેતો આરોપી ચાંદ અસલમ સીદી જાહેરમાં વરલી મટકામાં રહેતો આરોપી ચાંદ અસલમ સીદી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો હોઈ બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલાએ દરોડો પાડી આરોપીને રૂા. પર૦ રોકડા તેમજ સાહિત્ય સાથે ઝડપી અંજાર પો. […]

Read More

અંજાર : અંજારમાં ટ્રાફિક સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ગઈકાલે અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ પીએસઆઈ જે.જે. જાડેજાની રાહબરીમાં ટ્રાફિક જમાદાર કિશોરસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા અંજારના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ હતી. અંજાર પોલીસ દ્વારા અંજારના વિવિધ ભીડભાડવાળા વિસ્તાર જેવા કે શાક માર્કેટ, નવી મીટર રોડ, બાર મીટર રોડ, કસ્ટમ ચોક, […]

Read More

અંજારઃ ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ અમદાવાદ અને જીલ્લા કાનુની સેવા સતા મંડળની અધ્યક્ષતા હેઠળ અંજાર તાલુકા કાનુની સેવા સમિતિના નેજા હેઠળ અંજાર કોર્ટ મધ્યે પેનલ એડવોકેટ/પેરા લિગલ વોલ્યન્ટીયર પ્રશિક્ષણ શિબિરનું તા.૧૮-૦૧-૧૮ તથા તા.૧૯-૦૧-૧૮ના રોજ આયોજન કરવામાં આવેલ જે પ્રશિક્ષણ શિબિરમાં દિપ પ્રાગટય અંજારના એડિશ્નલ સેસન્સ જજ સાહેબ ડી.એમ.પંચાલ, શ્રી પાંડે, પ્રિન્સીપલ સિનિયર સિવિલ […]

Read More

અંજાર મધ્યે ઈન્કમ ટેક્ષ વિભાગ ગાંધીધામ-અંજાર કોમર્સ એન્ડ ડેવલોપમેન્ટ તેમજ અંજાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઈન્કમ ટેક્ષના નવા કાયદાઓની સમજ અંગે સેમીનાર યોજાયો : પ્રમાણિક રીતે નિયમીત હિસાબ રાખી ટેક્ષ ભરપાઈ કરનારને કોઈ ડર રાખવાની જરુર નથી બાકી તમામ લોકોના દરેક લેતા-દેતાના વ્યવહાર બાજ નજર છે અંજાર : આજે દેશ કુદકે ને ભુસકે દરેક કોમમાં […]

Read More

ગાંધીધામ : અંજાર શહેરીજનોની ટ્રાફીકની સમસ્યાઓની રજુઆત બાદ પોલીસ તંત્ર દ્વારા શહેરના દેવળીયા નાકા સર્કલથી ૧ર મીટર રોડ, ૯ મીટર રોડ, માલાશેરી વિસ્તાર અને શાક માર્કેટ પાસે રસ્તાની બંન્ને બાજુ ટ્રાફીકને અડચણ રૂપ કેબીનો, રેકડીઓ, ગલ્લાઓ દુર કરેલ હતા. શહેરની પ્રજાની સુવિધા માટે રસ્તાની બને બાજુ ફુટપાટ પર દબાણો, માલના કરાયેલા ખડકલા સામે કડક કાર્યવાહી […]

Read More