અંજાર મામલતદાર કચેરીએ મતગણતરીનો ધમધમાટ અંજાર : ગ્રામ્ય સંસદ સમાન ગ્રામ પંચાયતની યોજાયેલી ચુંટણીઓમાં આજે મત ગણતરી હાથ ધરાતા અંજારનાં રામપર ગામે કાંટે કી ટક્કર જોવા મળી હતી અને અહીં સરપંચ પદના ઉમેદવાર માત્ર ૧ વોટથી વિજયી બન્યા હતાં. અંજાર તાલુકાના ૧ર ગામોમાં યોજાયેલી ચુંટણીમાં રામપર ગામે સરપંચ પદનાં ઉમેદવાર જીવીબેન નારાણભાઈ ડાંગરને ૪૦૮ મત […]

Read More

અંજારઃ અંજાર મધ્યે આવેલ મામલતદાર કચેરીમાં આવેલ તમામ શાખાઓમાં છેલ્લા ઘણા સમયના લોકોના કામો સમયસર થતા નથી અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરીને દરેક શાખાની અંદર દલાલ પ્રથા દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે જેના કારણે સામાન્ય અરજદારોના કોઈજ કામો થતા નથી તેમ જીલ્લા વહીવટી તંત્રને અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિના આત્મારમ ગામોટે રજુઆત કરી છે.અંજાર મામલતદાર […]

Read More

રાજયમંત્રી વાસણભઈ આહીરના પ્રયાસોને મળેલ સફળતા અંજારઃ અંજાર મત વિસ્તારમાં આવતા અંજાર તથા ભુજ તાલુકાન વિવિધ ગામોમાં આઝાદી પછી જે ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવેલ છે તથા ભુકંપ પછી જે ગ્રામ પંચાયતોના મકાનને નુકશાન થયેલ છે તેવા ગામોનો સર્વે કરી અદ્યતન મકાન બનાવવા રાજાયા સરકારે પહેલ કરી હતી અને આ વર્ષના બજેટમાં પુરતા પ્રમાણમાં જોગવાઈ કરી […]

Read More

અંજાર : તાલુકાના સાપેડા-રતનાલ માર્ગે મોટર સાયકલ અકસ્માતમાં પિતા-પુત્રને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. રતનાલ ઉપથાણાના હેડ કોન્સટેબલ વિકાસભાઈ ઝાએ વિગતો આપતા જણાવેલ કે અકસ્માતનો બનાવ ગત તા.૩-ર-૧૮ના સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. સાપેડા ગામે રહેતા ધનજીભાઈ આશાભાઈ ડાંગર તથા તેમના પુત્ર શ્રીકાન્ત બન્ને જણા મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે […]

Read More

અંજાર : ઐતિહાસિક અંજાર શહેરમાં દિવસે ને દિવસે પ્રજાની સુખાકારી છીનવાઈ રહી છે અવાર નવાર અખબારી યાદી દ્વારા સમસ્યાઓની હારમાળાને વાચા આપવામાં આવે છે પરંતુ સતાધીસો સમસ્યાના નિરાકરણ કરવાના બદલે આંખ આડા કાન કરી રહ્યા છે અને કુંભકર્ણની માફક ઘેનમા પડ્યા છે. અંજાર મધ્યે આવેલ યોગેશ્વર ચોકડી પાસે બનાવેલ ચેમ્બર યમરાજને નોતરું આપવા જાણે બનાવેલ […]

Read More

અંજાર : શહેરના પ્રજાપતિ છાત્રાલય પાસે હંગામી આવાસ નજીક જાહેરમાં વરલી મટકાનો આંક ફેર બોલી જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરના ૧રઃ૧પ કલાકે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા જેરામ નામોરી પ્રજાપતિને અંજારના હેડ કોન્સટેબલ હરેન્દ્રસિંહ જાડેજાએ છાપો મારી ૩૭પ૦ રોકડા તથા જુગારને લગતા સાહિત્યો સાથે પકડી પાડી સલાખો […]

Read More

અંજાર : શહેરમાં રહેતા યુવાને કોર્ટ મેરેજ કરેલ તેનું મનદુઃખ રાખી આઠ શખ્સોએ મારક હથિયારો વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુકેશભાઈ અર્જુનસિંહ ડાંગરની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે કોર્ટ મેરેજ બાબતેનું મનદુઃખ રાખી આરોપીઓ દેવરાજ નારણ, અંકિત દેવરાજ, મહાદેવા વેલા, રમેશ વેલા, રાજેશ ચના, ચના નારણ, પેથા નારણ […]

Read More

ગાંધીધામઃ ઐતિહાસીક અંજાર શહેર મધ્યે આવેલ સવાસર નાકાના રાજાશાહી વખતના તળાવનું બ્યુટીફીકેશન કાર્ય ચાલી રહ્યું છે ત્યારે સાધવાનીના નિતિ નિયમોને એળે મુકીને કાર્ય કરવામાં આવી રહેલ છે રસ્તામાં આડેધડ રેતી અને કાંકરીના ઢગલા પાથરી દેવામાં આવ્યા છે તળાવની પાર ખોદવામાં આવેલ છે ત્યાં કોઈપણ જાતની સાવધાની રાખવામાં આવેલ નથી તેના કારણે અકસ્માત થવાની શકયતા વધી […]

Read More

ગાંધીધામ : આરટીઓ દ્વારા અંજાર શહેરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે જે અંતર્ગત ચિત્રકુટ સર્કલ પાસે આરટીઓ અધિકારીઓએ અને કર્મચારીઓએ સીટ બેલ્ટ વગરના વાહન ચાલકોને ફૂલ આપીને નિયમો સમજાવ્યા હતા.

Read More
1 31 32 33 34 35 70