દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધન મળી પર૦૦નો મુદ્દામાલ જપ્ત : સંચાલક હાજર ન મળ્યો   અંજાર : શહેરમાં આવેલા ન્યાયાલય સંકુલ પાછળ તળાવમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર આરઆર સેલે છાપો મારી પર૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેડ દરમ્યાન ભઠ્ઠીનો સંચાલક હાજર મળ્યો ન હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દારૂ – જુગાર જેવી બદીઓ […]

Read More

અંજારમાં વૃદ્ધ ઉપર છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી લાશને નાળામાં ફેંકી દેવાઈ   વરસામેડીમાં બેન્સામાં કામ કરતા આસામના યુવાને ધોકો મારી ઢીમ ઢાળી દેવાયું : બબ્બે હત્યાના બનાવથી અંજાર પોલીસની દોડધામ   અંજાર : શહેરના ગાયત્રી ચાર રસ્તા પાસે વૃદ્ધ ઉપર છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી અજાણ્યા શખ્સો […]

Read More

અંજાર મધ્યે સર્વ કોમી સદ્દભાવ માનસ મહોબ્બત મજલીશ યોજાઈ   અંજાર : શહેર મધ્યે આવેલા લશ્કરી ફળીયાના ઈમામ વાડા માતમના ચોકમાં વર્ષોની પરંપરા મુજબ કરબલાના અમર શહિદોની યાદમાં પરંપરાગત રીતે કોમી સદભાગ અને એકતાને નવી દિશા આપનાર સર્વ કોમી સદભાગ માનસ મહોબ્બત મજલીશમાં રાજ્ય સરકારના મંત્રી અને અંજાર વિભાગના ધારાસભ્ય વાસણભાઈ આહિરે આ શહેરની કોમી […]

Read More

અંજાર : શહેરની સત્યનારાયણ સોસાયટીના બંગલામાં આગ લાગતા લાખોની નુકસાની થયેલી હતી. પાલિકાનું ફાયર ફાઈટર મોડું પહોંચતાં આસપાસના રહેવાસીઓએ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી. આ અંગેની વિગતો મુજબ ચંદુભાઈ સોનીના બંગલામાં ગઈકાલે સાંજે આગનો બનાવ બન્યો હતો. આગની જાણ થતાં પાલિકા વોટર સપ્લાય સમિતિ ચેરમેન અશ્વિન પંડ્યા, બાલાજી મંદિર પૂજારી ટી. નારાયણ, શાંતિલાલભાઈ, […]

Read More

અપહરણ કરી દુષ્કર્મ આચરતા શખ્સ સામે નોંધાઈ ફોજદારી : આરોપીની ધરપકડ   અંજાર : તાલુકાના ચંદિયા ગામેથી સગીર કન્યાને ભગાડી જઈ બળાત્કાર ગુજારતા શખ્સ સામે ફોજદારી નોંધાવા પામી હતી. નાબાલિક ઉપર બળાત્કારના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભુજ તાલુકાના હાજાપર ગામે રહેતા કરશન વેરશી દાતણિયાએ ચંદિયા ગામે રહેતી ૧૧ વર્ષ […]

Read More

પ્લોટો પચાવી પાડવાના ઈરાદે ખોટા દસ્તાવેજ બનાવતા આઠ શખ્સો સામે નોંધાઈ ફોજદારી : પોલીસે આદરી તપાસ   અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામની સીમમાં આવેલા બે પ્લોટનું વેચાણ થઈ ગયેલા હોવા છતાં તે જ પ્લોટનું બીજીવાર વેચાણ કરી ઠગાઈનો કારસો રચતા આઠ શખ્સો સામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જયકિશન સેવારામ તોરાણી […]

Read More

વાડીમાં પત્તા ટીંચતા શખ્સો પાસેથી ૪પ હજાર રોકડા તેમજ વાહનો મળી ૧.ર૦ લાખનો મુદામાલ ઝડપાયો   અંજાર : તાલુકાના મોટી નાગલપર ગામે વાડીમાં રમાતી જુગાર ઉપર પોલીસે છાપો મારી નવ ખેલીઓને ૪પ,૩૩૦ ની રોકડ સહિત ૧.ર૦,૩૩૦ ના મુુદામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતાં. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સરહદી બોર્ડર રેન્જના આઈ.જી.પી. ડી.બી. […]

Read More

અટલજીની માસિક પૂણ્યતિથિએ કાવ્યાંજલીનું અંજાર ખાતે આયોજન   અંજાર : દેશના મુઠ્ઠી ઉંચેરા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રથમ માસિક પૂણ્યતિથિએ અંજાર ટાઉનહોલ ખાતે નગર ભાજપ તથા નગર સેવાસદન દ્વારા આયોજિત કાવ્યાંજલી સભાને સંબોધતા અંજારના ધારાસભ્ય અને રાજયમંત્રી વાસણભાઇ આહિરે દિવંગત અટલજીનો કચ્છ પ્રેમ લાજવાબ રહયો તેવું જણાવતાં ‘મોમ પીગલ જાતે હૈ વજ્ર કભી નહીં! ” […]

Read More

અંજાર : યુગપુરૂષ સ્વામી વિવેકાનંદજી હોય કે પૂ. ધર્માચાર્ય દેવચંદ્રજી મહારાજ, રાષ્ટ્ર પ્રમુખ ડો.રાજેન્દ્ર પ્રસાદજી હોય કે દેશના પૂર્વ યશસ્વી પીએમ લાલ બહાદુર શાસ્ત્રી, ડો. હરિવંશરાય કે કચ્છના મુઠ્ઠી ઉંચેરા પૂર્વ સાંસદ ડો. મહિપત મહેતા, સીએમ સુરેશભાઇ કે પાર્શ્વગાયક મુકેશજી, ભારત વર્ષમાં વિરાટ એવા કાયસ્થ સમાજે દેશ – વિશ્વને મનમૂકીને આપ્યું છે તેવું જણાવતાં અંજારના […]

Read More