પાંતિયા ખાતે કિસાન કલ્યાણ મહોત્સવમાં પ્રગતિશીલ ખેડૂતોને સન્માન પત્રો, લાભાર્થી ખેડૂતોને તાર ફેન્સીંગ માટે મંજૂરી હુકમો અપાયા અંજાર : કિસાનો માટે રાજય સરકારની સંવેદના નોંધપાત્ર છે ત્યારે મન હોય તો માળવે જવાયના ન્યાયે દ્રઢ સંકલ્પ – ઈચ્છા શકિત જ સિદ્ધિ અપાવે છે તેવું જણાવતા રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિરે બાગાયત સમૃદ્ધ અંજારના પાંતીયા ગામે […]

Read More

પાણી બચાવો કાર્ય દર્પણ પુસ્તિકાનું વિમોચન કરાયું અંજાર : ઐતિહાસિક અંજાર શહેરમાં ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે અંજાર નગર સેવાસદનના પાણી પુરવઠા અધ્યક્ષ અશ્વિન પંડયા તથા તેમની કાર્યનિષ્ઠ ટીમ હૃદયપૂર્વકના અભિનંદનના અધિકારી છે તેવું જણાવતાં અંજાર ધારાસભ્ય તથા રાજયમંત્રી વાસણભાઇ આહિરે અશ્વિન પંડયા સંપાદિત પાણી બચાવો, કાર્ય દર્પણ પુસ્તિકાનું મહાનુભાવો સાથે વિમોચન કર્યું હતું. તેમણે સંનિષ્ઠજનોની કદર […]

Read More

ગંભીર રીતે ઘવાયેલ બે વર્ષિય બાળકીને સારવાર અર્થે ખસેડાઈ અમદાવાદ : માર્ગ સલામતિ સપ્તાહના અંતિમ દિને જ ગમખ્વાર અકસ્માતે તંત્રની ખોલી પોલ માર્ગ સલામતી સપ્તાહ કે અકસ્માતોની હારમાળા ? અંજાર : એકતરફ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા માર્ગ સલામતિ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે અને બીજીતરફ અકસ્માતોની હારમાળા જોવા મળી રહી છે. કચ્છમાં ચાલુ વર્ષે જ […]

Read More

અંજાર : પીજીવીસીએલના સર્કલમાં આવેલા ૨૨૦ કેવી વીજ સબસ્ટેશનમાં બ્લાસ્ટ થતાં સમગ્ર અંજાર શહેર અને આસપાસના દસથી  પંદર ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જો કે, આજ બપોર સુધીમાં તે પૂર્વવત થઈ જશે તેવું ગેટકોના શ્રી સોલંકીએ જણાવ્યું હતું. ગઈકાલે સવારે ૧૧ વાગ્યાના અરસામાં બલાસ્ટની દુર્ઘટના બની હતી. આંબાપર ફીડરનો રીટર્ન ફોલ્ટ થતાં આ દુર્ઘટના બની […]

Read More

રોંગ સાઈડમાં ધસી આવેલી કાળમુખી ટ્રક પટેલ પરિવાર માટે યમદૂત બની   શિકરા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટનાની સ્યાહી હજુ તો સુકાઈ નથી ત્યા અંજાર-ખેડોઈ હાઈવે થયો રકતરંજિત   ઘટનાની જાણ થતા અંજારથી ડેનીભાઈ શાહ, ગોવિંદ કોઠારી, રણછોડ વાસણભાઈ આહિર સહિતના જાગૃતલોકો, આગેવાનો મદદ-બચાવ કામગીરી માટે દોડી ગયા   સંભવત મૃતકોની યાદી • કાંતીલાલ વાલજીભાઈ પટેલ […]

Read More

ભુજમાં લૂંટારૂ શખ્સને પકડવા ગયેલા એલસીબીના પોલીસ કર્મચારી પર છરીથી હુમલો કર્યાની શાહી સુકાઈ નથી ત્યાં અંજારમાં પોલીસ ટુકડી પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરાતા કાયદાના રક્ષકોમાં દોડધામ : નશામાં ધૂત શખ્સને પકડી પાડી ધકેલી દીધો સલાખો પાછળ   ગુનેગારો પર ખાખીનો ખોફ ઓસર્યો.. ભુજ : પૂર્વ હોય કે પશ્ચિમ… કચ્છમાં ગોરખધંધાઓ કરનારા તત્ત્વો બેખોફ બન્યા […]

Read More

ખેતર ખેડવા મુદ્દે એક જ પરિવારના સભ્યો વચ્ચે મામલો બિચક્યો : બન્ને પક્ષે દસ આરોપીઓ સામે નોંધાઈ ફોજદારી અંજાર : તાલુકાના મોડસર સીમમાં ખેતર ખેડવા મુદ્દે એક જ પરિવારના સભ્યો વચ્ચે મામલો બિચક્યો હતો. સામસામે મારક હથિયારો વડે પ્રહારો કરાતા સાત વ્યક્તિઓ ઘવાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હમીરભાઈ જીવાભાઈ વાઘાભાઈ હુંબલ (આહીર) (ઉ.વ. ર૭) […]

Read More

કોઈ અસામાજિક તત્ત્વોનું કારસ્તાન : અજાણ્યા શખ્સ સામે નોંધાઈ ફોજદારી અંજાર : તાલુકાના ભીમાસર ગામે ગ્રામ પંચાયત ભવનની બાજુમાં આવેલા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર કોઈ અસામાજિક તત્ત્વોએ જૂતાનો હાર પહેરાવી રાષ્ટ્ર તથા સમાજની લાગણી દુભાવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભરતભાઈ સામજીભાઈ ડુંગરિયા (ઉ.વ. ર૩) (રહે ભીમાસર, તા. અંજાર)ની […]

Read More

અંજાર : તાલુકાના ભીમાસર અને મોડવદર વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની ટક્કર લાગવાથી યુવાનનો કપાયેલ મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જીવલેણ અકસ્માતનો બનાવ વહેલી સવારે ૮ વાગ્યા પહેલા કોઈપણ સમયે બનવા પામ્યો હતો. ગાંધીધામ તાલુકાના ચૂંડવાવાંઢ ગામે રહેતા અબ્દ્રેમાન કાસમ કોરેજા (ઉ.વ.ર૦)નો ભીમાસર મોડવદર વચ્ચે રેલ્વે ટ્રેક […]

Read More
1 23 24 25 26 27 75