ગાંધીધામ : નાણાંકીય વર્ષ ર૦૧૭- ૧૮ પૂર્ણ થવાને આડે દોઢ માસ જેટલો જ સમય બાકી રહ્યો હોઈ એક સરકારી- અર્ધ સરકારી વિભાગોએ વર્ષ દરમ્યાનના ટાર્ગેટો પૂર્ણ થવાની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે વીજતંત્ર પણ તેમાં પાછળ રહેવા ન માંગતું હોય તેમ બાકી વીજ લેણા વસુલાત ઝુંબેશને ગતિ આપવાની સાથે વાર્ષિક નાણાંકીય લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે […]

Read More

અંજાર : તાલુકાના નાગલપર ગામ પાસે છોટાહાથી પલ્ટી મારી જતા તેમાં સવાર પ્રેસેન્જરોને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જસીબેન વેલાભાઈ ખટારિયા (ઉ.વ.૬૦) (રહે. મોટા બંદરા તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે એક્સિડેન્ટનો બનાવ ગત તા.૬-ર-૧૮ના બપોરના પોણા વાગ્યે નાગલપર ગામે રોડની ગોલાઈમાં બનવા પામ્યો હતો. તેણી તથા તેણીના ભાઈ સગાઓ લખુભાઈ […]

Read More

અંજાર : શહેરમાં રહેતા અને દારૂની બદીઓ સાથે સંકળાયેલા તત્વો ઉપર પોલીસે છાપો મારી દેશી-વિદેશી શરાબ સાથે ત્રણને ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અંજાર પીઆઈ બી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ દેસાઈએ ખાનાય શેરીમાં રહેતા મોહસીન ઉર્ફે મોમાયો મામદ જાગોરાના મકાનમાં છાપો માર્યો હતો. તેના મકાનમાંથી ૮ લિટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. રેઈડ […]

Read More

અંજારઃ ભુમાફીયા અંજારને રેઢું ભાળી ગયા હોય તેમ ગંગોત્રી સોસાયટી-ર તથા વિજયનગર, સવાશેરનાકું જેવા એરીયામાં રાજકીય ઓથ નીચે પાકા દબાણ કરે છે. આ દબાણ અધિકારી શા માટે બીજા સીટી કચ્છમાં દબાણ હટાવ કાર્યક્રમ મુજબ દબાણ હટાવનાીા કાર્યવાહી કરતા નથી આમ ગંગોત્રીનો એક સાર્વજનીક પ્લોટ દબાણ પ્લોટ બની ગયો છે ભુમાફીયાનું એટલું વર્ચસ્વ છે કે સામાન્ય […]

Read More

અંજાર : ગુજરાત સરકારના સિચાઈ વિભાગ દ્વારા ગામનું પાણી ગામમાં અને ખેડૂતોના જમીનના પાણીના દર ઉંચા લાવવા હેતુસર અંજાર તાલુકાના સત્તાપર ગામે સત્તાપરમાં ૪ ચેકડેમો અને મીઠા પસવારીયામાં ૧ તથા ચાંદ્રાણી ૧ એમ ૪ કરોડના ખર્ચે ખાતમુહુર્તની તારીખ ૯/૨/૨૦૧૮ સાંજે ૫.૦૦ કલાકે સત્તાપર ગામે સચ્ચિદાનંદના મહંત પૂ.ત્રિકમદાસજી મહારાજની ઉપસ્થિતિમાં રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરના હસ્તે ભૂમીપૂજનનો […]

Read More

અંજાર : તાલુકાના ભીમાસર ગામે ઉકરડામાંથી તાજુ જન્મેલ મૃત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તો પોલીસે અજાણી સ્ત્રી સામે ફોજદારી નોંધી હતી. પ્રાપ્ત્‌ વિગતો મુજબ તેમજ અનંતભાઈ અરજણભાઈ હુંબલ (રહે ભીમાસર, તા. અંજાર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ગામના […]

Read More

અંજાર : શહેરમાં આવેલ ગુલાબ મિલ પાસે ઘટના આંગણામાં પાર્ક કરેલ મોટર સાઈકલ કોઈ ચોર હંકારી ગયા હતા. પ્રાપ્ત્‌ વિગતો મુજબ ગત તા. ર૪-૧-૧૮થી રપ-૧-૧૮ની રાત્રી દરમ્યાન ઘર પાસે પાર્ક કરેલ હોન્ડા સાઈન મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર સી.કે. પ૭૭૯ કિ.રૂા. ૩૦ હજારને કોઈ ચોર હંકારી જતા અંજાર પોલીસે બાઈક માલિક તેજપાલ મેઘજી લોંચાણીની ફરિયાદ […]

Read More

લોકો શું હિજરત કરશે…! અંજારઃ તાલુકાના મોટી નાગલપર ગામના રહીશો મચ્છર,માખી, જીવજંતુ જે માથા ભરે તત્વો દ્વારા સાદા પાણી સાથે ગટરનું મળમુત્ર વાળુ પાણી રોડ ઉપર કઢાય છે. રાજમાર્ગથી ગામમાં જતા આ દુર્ગંધ સાથે કતલ કરાયેલા જીવની વાસ આવવી શરૂ થાય છે માટે અમુક લોકોની લાગણી દુભાય છે.પદાધિકારીઓ પોલીસને આ બાબતે લેખીત જાણ કરાયેલ છે […]

Read More

સમૂહ લગ્નમાં જમવા જવાનું કહી ગયેલ પરિણીતાનો વિરા ગામની સીમમાં લીંબડાના ઝાડ સાથે ફાંસો ખાધેલ મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ગમગીની : પોલીસ આત્મહત્યા કરવા પાછળના કારણો જાણવા શરૂ કરી છાનભીન   ગાંધીધામ : અંજાર તાલુકાના વિરા ગામે રહેતી પરિણીતાનો ગામની સીમના લીંબડાના ઝાડ સાથે ફાંસો ખાધેલ મૃત હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા […]

Read More